Breaking News

પૈસાદાર ઘરના દીકરાની વહુ સવારે પેપર નાખવા આવતા યુવક સાથે ભાગી ગઈ, જતા જતા કરતી ગઈ એવો કાંડ કે પરિવાર રોડ ઉપર આવી ગયો.. વાંચો..!

અમુક વ્યક્તિઓ પૈસા કમાવાની અથવા પૈસા મેળવવાની લાલચમાં જેથી વ્યક્તિના સંબંધોને ભુલાવી દઈને તેમને દગો આપી દેતા હોય છે. પરંતુ હાલ એક કરોડપતિ ઘરની વહુની પાસે બધી જ સુખ સગવડો અને પૈસા હોવા છતાં પણ તે પોતાના જ પતિને સૂતેલો મૂકીને તેના ઘરે પેપર નાખવા આવતા યુવક સાથે ભાગી ગઈ છે..

જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે પરિવારનું ઈજ્જતના કાંકરા થઈ ગયા હતા. કારણ કે પરિવારના મોભીઓને પ્રોપર્ટી લે-વેચ કરવાનો ખૂબ મોટો બિઝનેસ છે. તેઓની ઓળખાણ ખુબ જ મોટા લોકો સાથે છે. તેમના પરિવારની ગણના સમાજના મોટા-મોટા લોકોમાં થતી હતી. પરંતુ એ જ મોટા ઘરની મહિલાએ તેના પરિવારજનોને ચુનો ચોપડીને ભાગી જતા..

સૌ કોઈ લોકોને શરમથી નીચું માથું કરી દેવાનો વારો આવ્યો છે. આ બનાવ મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી સામે આવ્યો છે. ઈન્દોરના ખજારાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરોડપતિ ઘરની વહુએ લગ્નના 2 વર્ષમાં જ પોતાના પતિને બેડરૂમમાં સૂતેલો મૂકીને ઘરના લોકરમાં અને તિજોરીમાં રહેલા 47 લાખ રૂપિયા રોકડા તેમજ કીમતી ઘરેણા દાગીના લઈને તેનાથી તેના પ્રેમી પેપર વાળા સાથે ભાગી ગઈ હતી..

આ મહિલા છેલ્લા આઠ દિવસથી તેના ઘરે પરત ફરી નથી. શરૂઆતના ત્રણથી ચાર દિવસોમાં તો પરિવાર જનોએ શોધખોળ શરૂ કરી પરંતુ તેઓને આ મહિલાનો ક્યાંય અતો પતો ન મળતા અંતે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઈલ ફોનના લોકેશનના આધારે આ મહિલાને ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું..

જેમાં તેઓને જાવરા, રતલામ અને ઉજ્જૈન સહિતના લોકેશન ઉપર આ મહિલાનું સ્થાન મળ્યું હતું. પરંતુ આ તમામ જગ્યાએ તપાસ કરતા ક્યાંયથી પણ આ મહિલા મળી આવી નથી. હજુ સુધી આ મહિલા તેના પ્રેમી સાથે ફરાર છે. ઘરના મોટી લોકોનું કહેવું છે કે, અમને તેઓએ ખૂબ મોટી ડીલ કરી હતી. આ ડીલના નફા પેટે 47 લાખ રૂપિયા રોકડા તેમને મળ્યા હતા..

તમામ રકમ તેઓએ તિજોરીમાં મૂકી હતી આ તમામ રકમની સાથે સાથે અંદાજે 10 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના પણ ગાયબ છે. આ તમામ ચીજ વસ્તુઓ લઈને તેમના ઘરની વહુ તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે.  પોલીસે તપાસ ચલાવીને પેપરનાખવા આવતા પ્રેમીના મિત્રો પાસેથી 35 લાખ રૂપિયા પરત મેળવી લીધા છે.

પરંતુ બાકીના રૂપિયા લઈને આ મહિલા હજુ પણ ફરાર છે. મહિલા પાસે સુખ સગવડની તમામ ચીજ વસ્તુ હતી. આ ઉપરાંત ખૂબ મોટો બંગલો કેટલી બધી ગાડીઓ સોના ચાંદીના દાગીના અને બેઠા-બેઠા ખાઈ છતાં પણ પાંચ પેઢી સુધી પૈસાનો ખૂટે એટલા બધા પૈસા હોવા છતાં પણ આ મહિલા તેના પ્રેમી સાથે પૈસા લઈને ભાગી ગઈ છે. અને પરિવારની બદનામી શરૂ થઈ છે..

આ કરોડપતિ પરિવારના સભ્યો તેમના ઘરની પુત્ર વધુને શોધવા માટે પોલીસને અરજી કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું છે કે તમે ગમે એમ કરીને આ મહિલાને પકડી પાડો, કદાચ પૈસા નહીં આવે તો ચાલશે પરંતુ અમને અમારા પરિવારની વહુ અમને પરત જોઈએ છે. આ મહિલાને તેમનો પરિવાર ક્યારેય પણ માફ નહીં કરે, કારણ કે તેઓએ તેમના માન સન્માન અને ઈજ્જત ઉપર ઠેસ પહોંચાડી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *