Breaking News

પહેરો જમાવીને રંગીન કપડામાં પોલીસે કારને પકડી પાડી, ડીકી ખોલતા જ મળ્યું એવું કે લોકોના ટોળા એકઠા થઈ ગયા..!

આજના સમયમાં સરળતાથી જીવન જીવવાને બદલે ખોટું અને દેખાદેખી વાળું જીવન ખૂબ જ વધારે પ્રચલિત બની ગયું છે, જો સમાજની અંદર રૂપિયાનો તેમજ મોજ શોખનો દેખાડો કરવામાં ન આવે તો સમાજના લોકો સરળ અને સાદા વ્યક્તિઓની મજાક ઉડાવી નાખે છે, એટલા માટે ઘણા બધા લોકો પોતાની કમાણીનો કોઈ પણ વિચાર કરી આ વગર મન ફાવે તેટલા રૂપિયાનો ખર્ચ કરી નાખતા હોય છે..

અને અંતે એક સમયે તેમને પચાવવું પડે છે, ઓછા સમયમાં વધારે રૂપિયા કમાવવાની લાલચ ઘણી બધી વાર જાગી ઊઠે ત્યારે હંમેશા પરિવારનો વિચાર કરી લેવો જોઈએ પરંતુ અત્યારે રોહિત નામના એક યુવકે તેના પરિવારનો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર એવા કાળા કારનામાની અંદર સપડાઈ ચૂક્યો હતો કે, હાલ તેને મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવ્યો હતો..

શહેરનું તંત્ર ખૂબ જ કડક વલણ ધરાવતું હોય છે, શહેરની અંદર કોઈ પણ ગુનાખોરીના બનાવો ન બને તેમ જ શહેરના નાગરિકોની શાંતિમાં ભંગ ન થાય એટલા માટે એમ ડગલેને પગલે સતત પણ રાખવામાં આવે છે. પોલીસને તેમને ખબરીઓ તરફથી સવારના મારા બાપની મળતી હોય છે..

અને બાતમીના આધારે પોલીસે તપાસ પણ ચલાવે છે અને કાળા કારનામાં કરનાર લોકોને પકડી પણ પાડવામાં આવતા હોય છે, લીલાવતી સર્કલ પાસેની પોલીસ ચોકીમાં બાતમી મળી હતી કે, શહેરની બહાર આવેલા મિતલ સર્કલ પાસેથી ખૂબ જ ઉપયોગી ઘટના બનવાની છે..

આ સમાચાર મળતાની સાથે જ પોલીસે રંગીન કપડાની અંદર પહેરવેશ બદલીને મિતલ સર્કલ પાસે પહેરો જમાવી દીધો હતો અને દરેક વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવતું હતું, આ સર્કલ પાસેથી ઘણા બધા વાહનો પસાર થઈ રહ્યા હતા. એવામાં બપોરના સમય આસપાસ એક કાર ફુલ ગતિએ ત્યાંથી ભાગવાની કોશિશ કરતી હતી..

પરંતુ પોલીસે આ કારનો રસ્તો રોકી લીધો હતો અને તેને ઉભી રખાવી દીધી હતી, કાર ઊભી રાખતાની સાથે જ અંદર બેઠેલો રોહિત નામનો યુવક કાર મૂકીને ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યો હતો. પોલીસના જવાનો હોય તેની પાછળ દોડીને તેને પકડી પાડ્યો હતો કારનો ડ્રાઇવર ભાગવા લાગ્યો એટલા માટે દરેક લોકો સતર્ક થઈ ગયા અને સમજી ચૂક્યા હતા કે..

નક્કી આ કારની અંદર કોઈ કાળું કાળનામું જોડાયેલું હોવું જોઈએ, જ્યારે કારની તલાસી લેવામાં આવી ત્યારે પાછળના ભાગે ડીકીમાં એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને આ ચોર ખાનાની અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી હતી કે, આસપાસના લોકોના ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા..

આ ચોરખાનાની અંદરથી વિદેશી દારૂનો ખૂબ જ મોટો જથ્થો મળી આવ્યો હતો. રોહિત નામનો આ યુવક ઓછા સમયમાં વધારે રૂપિયા કમાવવાની લાલચમાં દારૂની હેરાફેરી જેવા કારનામાની અંદર સપડાઈ ગયો હતો, તરત જ આ યુવકને પકડી પાડવામાં આવ્યો હતો અને તેને પોલીસ સ્ટેશનને હાજર કરવામાં આવ્યો હતો..

તેની કારનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા ચોર ખાના પણ મળી આવ્યા હતા, ત્યારે આ યુવકની પૂછપરછ કરવામાં આવી કે તે તારું ત્યાંથી લાવી રહ્યો હતો અને કઈ જગ્યાએ પહોંચાડી રહ્યો હતો. ત્યારે તેને કોઈપણ પ્રકારના જવાબ આપવાનું ટાળવી હોય તો પરંતુ પોલીસની કડક પૂછપરછ ની અંદર તેણે તમામ સવાલોના જવાબ સુલજાવી નાખ્યા હતા..

શહેરની અંદર વધતી જતી આવી ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ હમેશા કાર્યરત રહે છે, પોલીસના જવાનોને સત સત નમન છે કે તેઓ ઘણી બધી વાર તો જીવનો જોખમ લઈને પણ કાળા કારનામા કરનાર લોકોને પકડી પાડતા હોય છે, અને શહેરના દરેક લોકો શાંતિ અને સુખાકારીથી રહી શકે તેવા પ્રયત્નો કરવામાં આવે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *