Breaking News

પડોશીએ સૂતરફેણી ખાવાની લાલચ આપીને 8 વર્ષની દીકરીને પીંખી નાખ્યા બાદ કર્યું એવું કે જાણીને માં-બાપના ટાંટિયા ધ્રુજી ગયા..!

પડોશી આપણો પહેલો ભાઈ કહેવાય છે. સુખ અને દુઃખની ઘડી આવી પડીએ સૌપ્રથમ પડોશી જ આપડી બાજુમાં આવીને ઊભા રહે છે. પરંતુ અત્યારે એક પડોશી એ માત્ર આઠ વર્ષની એક દીકરી સાથે ન કરવાનું કારનામુ કરી નાખ્યું છે. જેને જાણ્યા બાદ તેના માતા-પિતાના તો કાળજા ધમધમી ઉઠ્યા હતા..

આ ઘટના હરિયાણાના પાણીપતની છે, અહીં એરીયા ગામમાં આઠ વર્ષની દીપુ તેના પિતા લક્ષ્મણભાઈ તેમજ તેની માતા પુષ્પાબેનની સાથે રહે છે. લક્ષ્મણભાઈએ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ રાજી ખુશીથી જીવન જીવતા હતા. પરંતુ એક દિવસ તેમની આઠ વર્ષની દીકરી દીપુ ઉપર એવી આફત આવી પડી છે..

જેનાથી સમગ્ર સોસાયટીમાં હલ્લો મચી ગયો છે, પડોશમાં ગૌરાંગ નામનો એક યુવક રહે છે. એક દિવસ ગૌરાંગે સુતરફેણી ખાવાની લાલચ આપીને પોતાની પાસે બોલાવી હતી. દીપુ અવારનવાર ગૌરાંગના ઘરે રમવા માટે જતી હતી અને આ વખતે તો ગૌરાંગે સુતરફેણીની લાલચ આપ્યા બાદ એકલતાનો લાભ લઈને 8 વર્ષની આ દીકરીને પીંખી નાખી હતી..

જ્યારે આવી કાળી કરતુતો કરતી વખતે તેનું મન ભરાઈ ગયું ત્યારબાદ તેણે ધારદાર સાધન વડે આ દીકરીને ઘા પણ માર્યા હતા. દીપુનો જોર જોરથી રડવાનો અવાજ જ્યારે સંભળાયો ત્યારે ઘરે રહેલા લક્ષ્મણભાઈ તેમજ પુષ્પાબેન દોડતા દોડતા તેમની દીકરીને શોધવા લાગ્યા હતા. તેમના મકાનથી થોડે દૂર એક સંસાર જગ્યાએ દીપુ રડતી હતી..

જ્યારે તેને પૂછપરછ કરવામાં આવી ત્યારે દીપુએ જણાવ્યું કે તેની પડોશમાં રહેતા ગૌરાંગ નામના યુવકે તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. શરૂઆતમાં તો લક્ષ્મણભાઈ અને પુષ્પાબેન તેમની દીકરીની આ વાત ઉપર વિશ્વાસ કરી શક્યા નહીં કે, તેમના જ પડોશમાં રહેતો યુવક કે જેની સાથે તેમને ખૂબ જ સારા સંબંધો હતા..

એ જ યુવકે તેમની દીકરીને ખરાબ ઇરાદે ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા. દીપુની હાલત ખૂબ જ ખરાબ હોવાને કારણે લક્ષ્મણભાઈ અને પુષ્પાબેન તેમની દીકરીને હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ સ્ટેશનની હાજર થઈ તેમના પડોશમાં રહેતા નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી..

પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે આ સોસાયટીમાં આવી પહોંચ્યો અને ગૌરાંગ નામના યુવકને પકડી પાડી તેની કડક પૂછપરછ બેસાડવામાં આવી છે. જેમાં તેને કબૂલી લીધું હતું કે, તેને જ આઠ વર્ષની દીપુ ઉપર ખૂબ જ ખોટું કામ કર્યું હતું. આ ઘટનાથી સમગ્ર સોસાયટીમાં હલ્લો મચી જવા પામ્યો છે. સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે આવા નાના લોકોને સોસાયટીમાં રહેવા દેવા જોઈએ નહીં..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *