Breaking News

પાડોશી યુવકે રત્નકલાકારની પત્ની સાથે ઘર બંધ કરીને દુષ્કર્મ આચર્યું, પાડેલા ફોટાઓ દેખાડીને આવાર નવાર કરતો એવું કે…!

.દુ.ષ્ક.ર્મ. ની ઘટનાઓ રોજ ખૂબ મોટી માત્રામાં સાંભળવામાં આવે છે. સુરતમાં છેલ્લા એક મહિનાની અંદર ખૂબ જ વધારે માત્રામાં ગુનાખોરી વધી રહી છે. જેમાં વધુ એક ગુનાખોરીનો બનાવ સરથાણા વિસ્તારમાંથી સામે આવ્યો છે. સુરતએ હીરા કારીગરી માટેનું સૌથી મોટું હબ છે.

સરથાણા વિસ્તારમાં રહીને રત્ન કલાકારનું કામ કરતો એક પરિવાર વર્ષોથી યોગી ચોક વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે. પરિવારમાં પતિ-પત્ની સાથે પુત્રી અને એક પુત્રનો પણ સમાવેશ છે. આ પરિવાર સાથે એવો બનાવ બન્યો છે કે જે સાંભળતાની સાથે જ તમે ચોંકી ઉઠશો..

હકીકતમાં તેઓ જે એપાર્ટમેન્ટમાં રહે છે. તે એપાર્ટમેન્ટમાં તેમની પાડોશમાં એક વ્યક્તિ રહે છે. તેઓ અવારનવાર રત્નકલાકારને ઘરમાં અવર-જવર કરતા હતા. આ સાથે સાથે એપાર્ટમેન્ટમાં ખૂબ ઓછા લોકો રહેવાને કારણે લોકોની અવરજવર સામાન્ય રીતે ખૂબ જ ઓછી હતી. અને તેઓએ આ બાબતનો લાભ લઈને રત્નકલાકારના ઘરમાં ઘૂસી જતા હતા.

રત્ન કલાકાર પોતે કામ માટે બહાર જાય. તેમજ તેનો પુત્ર અને તેની પુત્રી પણ તેના મામાના ઘરે રહેવા માટે ગયા હતા. એવા સમય દરમિયાન રત્નકલાકારની પત્ની ઘરે એકલી હતી. ત્યારે પાડોશી તેના ઘરે ઘૂસીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. અને રત્નકલાકારની પત્ની સાથે વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું.

રત્નકલાકારની પત્ની એકલી હોવાથી તે ખુબજ ડરી ગઈ હતી. આ ઉપરાંત પાડોશી નરાધમ યુવક તેના મોબાઇલમાં વિડીયો પણ ઉતારી રહ્યો હતો. આ સાથે સાથે કહેતો હતો કે જો આ બાબતની જાણ કે અન્ય કોઈ વ્યક્તિને કરશે તેમજ તેના પતિને કોઈપણ બાબત જણાવશે તો આ વિડીયો અને તે વાયરલ કરી દેશે..

અને સમાજમાં તેની બદનામી કરી નાખશે તેવું જણાવ્યું હતું. એટલા માટે મહિલા આ બાબતને લઈને મૌન જાળવી રહી હતી. તે વાંરવાર ઘરમાં ઘૂસી જતો હતો અને મહિલાને શરીર સંબંધ બાંધવા માટે ખૂબ જ પ્રેશર આપતો હતો. મહિલા સમગ્ર બાબતે કંટાળી ગઈ હતી તેમજ આ યુવકની હેરાનગતિથી છુટકારો મેળવવા માટે તેના પતિને કેહતી હતી કે આ ફ્લેટમાં તેને રહેવાની મજા આવતી નથી..

એટલા માટે તેઓએ તેમની માલિકીની ફ્લેટ મૂકીને ભાડાના મકાનમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા. પરંતુ ઘર બદલી થતાં પણ નરાધમ યુવક ફોન કરીને આ મહિલાને ધમકી આપતો હતો અને શરીર સંબંધ બાંધવા માટે ખૂબ જ દબાણ આપતો હતો. એક દિવસ આ મહિલા અ નરાધમથી કંટાળીને તેના પતિને તમામ બાબતની જાણ કરી દીધી હતી..

જ્યારે તેના પતિને આ બાબતની જાણ થઇ ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે તેઓની ગેરહાજરીમાં તેમની પત્ની સાથે ન થવાના કામો થયા હતા. જેના કારણે તેઓ ખૂબ જ ગુસ્સામાં હતા તેઓ તાત્કાલિક ધોરણે સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમની પાડોશમાં રહેતા નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી તેમજ તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *