Breaking News

પડોશી પાસે મંગાવેલા શાકભાજીના થેલામાંથી નીકળ્યું એવું કે દીકરા-દીકરી આખા ઘરમાં ચીસો પાડવા લાગ્યા, થેલો ખોલતા જ મગજ ચક્કર ખાઈ ગયું..!

આસપાસમાં રહેતા પડોશીઓની સાથે સારો વ્યવહાર રાખવો ખૂબ જ જરૂરી છે. કારણ કે, સુખ અને દુઃખની ઘડી આવી પડયે સૌપ્રથમ પાડોશી આપણી પાસે આવીને ઊભો રહે છે અને સાથ સહકાર પૂરો પાડે છે. પડોશી સાથે નાની નાની ચીજ વસ્તુઓનો વ્યવહાર પણ ખૂબ જ સારી રીતે મહિલાઓ સાચવે છે..

ક્યારેક કોઈ ચીજ વસ્તુઓની જરૂરિયાત ઊભી થાય તો પડોશીના ઘરેથી તેઓ લઈ આવતા હોય છે, અત્યારે મીનાબેન નામની મહિલાએ તેમના પડોશી પાસે શાક માર્કેટમાંથી કેટલુક શાકભાજી મંગાવ્યું હતું. પરંતુ એ શાકભાજીનો થેલો જ્યારે તેમના ઘરે આવી પહોંચ્યો ત્યારે આ થેલાની અંદરથી એવી ચીજ વસ્તુઓ નીકળી આવી હતી કે, તેમના દીકરાને દીકરી આખા ઘરમાં ચીસા ચીસ બોલાવી દીધી હતી..

તેમજ થેલો ખોલતાની સાથે તેમનું મગજ પણ ચક્કર ખાઈ ગયું હતું, આ ઘટના હનીપાર્ક વિલાની છે. આ સોસાયટીમાં મીનાબેન નામની મહિલા તેનો દીકરો અમન તેમજ તેમની દીકરી પ્રીતિ અને તેમના પતિ રીતેશભાઈની સાથે જીવન ગુજારે છે. છેલ્લા કેટલાક સમયથી મીનાબેનની તબિયત નાજુક હોવાને કારણે તેઓ તેમના પડોશી પાસે શાક માર્કેટથી શાકભાજી મંગાવતા હતા..

તેમના પડોશમાં રહેતા ડિમ્પલ બહેને મીનાબેન માટે શાકભાજી લીધું હતું અને આ શાકભાજી થેલામાં ભરીને તેઓએ મીનાબેનને આપી દીધું હતું. જ્યારે મીનાબેનના શાકભાજીને થેલામાંથી બહાર કાઢી રહ્યા હતા, એ વખતે એવું દ્રશ્ય જોઈ લીધું કે જે જો પોતાની સાથે જ તેમના દીકરા દીકરી ખૂબ જ ડરી ગયા હતા..

તેઓ થેલામાંથી એક પછી એક દરેક શાકભાજી બહાર કાઢતા હતા અને તેને સાફ-સફાઈ કરવા માટે ગરમ પાણીમાં ધોવાની કામગીરી શરૂ કરતા હતા. એ વખતે તેઓએ જ્યારે ફ્લાવર અને કોબીજ તેમજ કોથમીર બહાર કાઢ્યા ત્યારે તેની સાથે સાથે નાના નાના વીંછીના ત્રણ બચ્ચાઓ આમથી આમ દોડતી હાલતમાં તેમાંથી નીકળી ગયા હતા..

તો બીજી બાજુ એક મોટો વીંછી પણ તેમના શાકભાજીના થેલામાંથી નીકળી આવ્યો હતો, બસ આ જીવજંતુને જોતા જ પ્રીતિ અને અમન નામના આ બંને બાળકો જોર જોરથી ચીસો નાખવા લાગ્યા કે, તેમના ઘરે શાકભાજી માંથી વીંછી નીકળ્યો છે અને આ વીંછીએ મીનાબેનને કરડી ગયો હતો..

મીનાબેન જ્યારે શાકભાજી બહાર કાઢતા હતા એ વખતે કોથમીરના પુળામાંથી આ વીંછી નીચે પડ્યો અને તેમના હાથ ઉપર પડતાની સાથે જ ડંખ મારી લીધો હતો, આ જોતાની સાથે સૌ કોઈ લોકોને મગજ ચક્કર ખાઈ ગયા, તેમની આ ચીસો સાંભળીને તરત જ પડોશીઓ પણ ત્યાં આવી પહોંચ્યા અને જોયું તો તેમના ઘરના રસોડામાં એક મોટો વીછી અને ત્રણ નાના બચ્ચા આમથી આમ આંટા ફેરા લગાવી રહ્યા હતા..

તરત જ તેમને એક કોથળીની અંદર પુરવામાં આવ્યા અને બહાર સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યા હતા અને બીજી બાજુ મીનાબેનને તાત્કાલિક વીંછીના ઝેરની અસર શરૂ થઈ જવાને કારણે તેને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા અને ત્યાં હાલ તેઓ સારવાર લઈ રહ્યા છે..

આ વીંછી શાકભાજીના થેલામાંથી કેવી રીતે નીકળ્યા છે.? તેના વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, તેઓએ તેમના પડોશમાં રહેતી ડિમ્પલબેન નામની મહિલા પાસે શાકભાજી મંગાવ્યું હતું અને આ થેલાની અંદર શાક માર્કેટમાંથી વીંછીએ પ્રવેશ કરી લીધો હશે અથવા તો શાકભાજીના પુળાની અંદર ચોંટેલો વીછી શાક માર્કેટથી તેમના ઘર સુધી પહોંચી ગયો હતો..

અને તેણે ડંખ મારી લેતા અત્યારે ચકચાર મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણકારી રીતેશભાઈને પણ કરી હતી, રીતેશભાઈ તેમનો નોકરી ધંધો મૂકીને તરત જ હોસ્પિટલે હાજર થયા હતા. આ ઘટના ખૂબ જ હચમચાવી દેતી અને ચોકાવનારી સાબિત થઈ ચૂકી છે. મીનાબેનના બંને બાળકો પણ ખૂબ જ ડરી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *