અત્યારના સમય ક્યારે શું થાય તેનું નક્કી હોતું નથી, જે વ્યક્તિને આપણે મનથી ખૂબ જ સારા સમજતા હોય એ વ્યક્તિ આપણને પીઠ પાછળ છરો ઘોપવાનું કામકાજ કરતો હોય અને આપણને ખબર પણ રહેતી હોતી નથી, તમામ બાબતોને વિશ્વાસ ઉપર મૂકીને ચાલવું પડતું હોય છે..
અત્યારે એકદમ ઘર જેવા સંબંધોથી રાજી ખુશીથી જીવન જીવતા બે પડોશીઓ વચ્ચે એટલો મોટો બખેડો ઊભો થઈ ગયો હતો કે, જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા છે. સોસાયટીમાં તો હાહાકાર મચી જવા પામ્યો હતો, તો બીજી બાજુ પડોશીની દીકરીની તો હાલત ખરાબ થઈ જવા પામી હતી..
આ ચોંકાવનારો બનાવો વિમલનાથ સોસાયટીમાંથી સામે આવ્યો છે, આ સોસાયટીના મકાન નંબર 44 માં રણજીતભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. જ્યારે મકાન નંબર 45 માં નારાયણભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે જીવન ગુજારી રહ્યા છે, રણજીતભાઈ અને નારાયણભાઈ અંદાજે આઠ વર્ષથી બાજુના મકાનમાં રહે છે..
અને તેઓ એકબીજાના ખાસ મિત્રો પણ હતા, બંને વ્યક્તિના પરિવારો એકબીજા સાથે હળી મળીને રહેતા અને ઘર જેવો સંબંધ બની ગયો હતો. રણજીતભાઈને એવી તો શું ખબર કે એક દિવસ નારાયણભાઈનો દીકરો ખૂબ જ મોટું કારનામો કરી નાખવાનો છે, જેના કારણે ખૂબ જ મોટો હોબાળો પણ મચી જશે..
રણજીતભાઈની જુવાન 21 વર્ષની દીકરી કોલેજના અભ્યાસમાં પ્રવેશવા જઈ રહી હતી, જ્યારે બીજી બાજુ નારાયણભાઈનો 28 વર્ષનો દીકરો પરણી ચૂક્યો હતો, નારાયણભાઈનો દીકરો ભાવેશ પરણી ગયેલો હોવા છતાં પણ તેણે રણજીતભાઈની 21 વર્ષની દેખાવડી દીકરીને ઉપર નજર બગાડી નાખી હતી..
અને તેણે એવું કારનામું કરી નાખ્યું હતું કે, ભાવેશના મા બાપની ઇજ્જતના તો ધજાગરા થઈ જવા પામ્યા હતા, ભાવેશે જ્યારથી રણજીતભાઈ ની 21 વર્ષની દીકરી ડિમ્પલને જોઈ હતી, ત્યારથી જ તે ડિમ્પલ ના પ્રેમમાં પાગલ થઈ ગયો હોય તેવી રીતે ડિમ્પલને અવાર નવાર ફોનમાં વાતચીત કરવાનું જણાવતો હતો..
ડિમ્પલને લાગતું કે, ભાવેશ તેના પરિવારના સભ્યો જેવો જ છે, એટલા માટે તે મજાક મશ્કરી કરી રહ્યો છે. પરંતુ ભાવેશે ધીમે ધીમે ડિમ્પલની નજીક આવવાનું શરૂ કરી દીધું હતું અને તેને ઘરની બહાર મળવા માટે પણ બોલાવવા લાગ્યો હતો, એક દિવસ જ્યારે રણજીતભાઈના ઘરે કોઈ પણ વ્યક્તિ હાજર હતું નહીં..
ત્યારે ભાવેશ મોકો જોઈને રણજીતભાઈ ના ઘરે ઘૂસી ગયો હતો અને ત્યાં ડિમ્પલની સાથે ખૂબ જ જબરજસ્તી કરવા લાગ્યો હતો, આ જોતાની સાથે જ ડિમ્પલ સમજી ચૂકી હતી કે, ભાવેશ તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાનો ઇરાદો ધરાવી રહ્યો છે. તેને ભાવેશને તરત જ જણાવી દીધું હતું કે, જો તમે માત્ર બે સેકન્ડમાં ઘરથી બહાર નહીં જાવ તો તમામ લોકોને તે તેની કાળી કરતુતો વિશે જણાવી દેશે..
અને તેનો ભાંડો ફોડી નાખશે, તો બીજી બાજુ ભાવેશે ડિમ્પલને પકડી પાડીને તેની સાથે ન કરવાના કારનામાં કરવાનું શરૂ કરી નાખ્યું હતું. આ ઘટનાથી બીચારી ડિમ્પલ ખૂબ જ દુઃખી થઈ હતી, તેને શું કરવું અને શું ન કરવું તેનું કશું સમજાવી નથી અને અંતે તે પોતાના મોઢાથી ચીખો ફાડવા લાગી હતી આ ચીખો સાંભળીને આસપાસના પડોશીઓ પણ ત્યાં આવી પહોંચ્યા..
અને જોયું તો ભાવેશ નામનો આ નરાધમ પડોશી 21 વર્ષની આ દીકરી સાથે એવું કારનામું કરી બેસ્યો હતો કે, જે જો પોતાની સાથે દરેક લોકોએ પોતાની આંખો મીચી દીધી હતી. આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે, અન્ય કોઈ વ્યક્તિની જિંદગીનો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર તેઓ પોતાના મનની ખરાબ પ્રવૃત્તિઓને બહાર લાવવાની કોશિશ કરતા હોય છે..
આવા લોકોને પકડી પાડીને બરાબરનો મેથીપાક ચકાડવો જોયો અને ફરી પાછું જિંદગીની અંદર ક્યારે આવી ભૂલ ન કરે તેનું પણ ભાન કરાવવું જોઈએ, આ ઘટનાને લઈને ડિમ્પલએ તરત જ તેને માતા-પિતાને ફોન કરીને જાણકારી આપી હતી કે, તેની સાથે ખૂબ જ ખરાબ કરતુતો આચરી નાખવામાં આવી છે..
રણજીતભાઈ તાત્કાલિક ધોરણે ઘરે પહોંચ્યા હતા, અને તેઓએ નારાયણભાઈ તેમજ તેમના પરિવારજનોને પણ ખખડાવી નાખ્યા હતા. નારાયણભાઈના દીકરા ભાવેશની સામે રણજીતભાઈ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાવી દીધી હતી, નારાયણભાઈ સ્વભાવના ખૂબ જ સરસ વ્યક્તિ હતા..
પરંતુ તેઓ તેમના દીકરાને સારા સંસ્કારોનું વાવેતર કરાવી શક્યા નહીં જેના કારણે એક દિવસ તેમને મોઢું છુપાવીને ચાલવાનો વારો આવી ગયો હતો. રોજબરોજ આવા કેટ કેટલાય બનાવો સામે આવતા હોય છે, જેમાંથી મોટાભાગના બનાવો આપણા દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ હવે ચિંતાજનક સાબિત થઈ જતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]