Breaking News

અડધી રાત્રે પડોશીની અગાસી ઉપર સફેદ કપડા પેહરીને ભૂત ઉભૂ હોઈ તેવો ભાસ થતા જ એકવાર હિંમત કરીને નજીક ગયા તો ઉડી ગયા હોશ..!

આસપાસમાં રહેતા પડોશી આપણા સૌથી પહેલા ભાઈ બહેન ગણાય છે. કારણ કે તેઓ જ્યારે પણ જરૂર પડે અથવા તો દુઃખની ઘડી આવી પહોંચે ત્યારે સૌ પ્રથમ આવીને આપણી પડખે ઊભા રહે છે અને તમારે ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી તેવું કહીને આપણને સાંતવના પણ પાઠવતા હોય છે..

અત્યારે સોસાયટીમાં રહેતા રામાનુજ ભાઈ ખુબ જ ડરી ગયા હતા કારણ કે, તેઓ દરરોજ અડધી રાત્રે તેમની પડોશીની અગાસી ઉપર એવું દ્રશ્ય જોતા હતા કે તે જોઈને તેમની ઊંઘ ઊડી જતી હતી. તો બીજા દિવસે તેમને શરીરમાં તાવ પણ ચડી જતો હતો. આ ઘટના નાગજી નગર વિસ્તારની છે..

અહીં આવેલી એક સોસાયટીની અંદર રામાનુજ ભાઈ તેમના પરિવારજનોની સાથે રહે છે. તેઓ ખાનગી કંપનીની મોડી રાતની પાળીમાં કામકાજ કરે છે. એટલા માટે તેઓ અંદાજે બેથી ત્રણ વાગ્યે આસપાસ પોતાને ઘરે નોકરીએથી પરત આવતા હતા. તેઓ જ્યારે અંધારી રાતે ઘરે આવતા ત્યારે તેઓ તેમના પડોશી નહીં અગાસી ઉપર ખૂબ જ ચોંકાવનાર દ્રશ્ય જોઈ લેતા હતા..

એક વખત તેણે તેની પત્નીને સવારમાં જાગીને કહ્યું હતું કે, તેઓ જ્યારે સાંજે નોકરી હતી. આવ્યા ત્યારે આપણી પડોશમાં રહેતા લાલજી કુમારની અગાસી ઉપર કોઈ એક યુવક સફેદ કપડાં પહેરીને એકી નજરે તેમની સામે જોતો હતો. રામાનુજે પણ તેની સામે નજરથી નજર મિલાવે નહીં જોવાની કોશિશ કરી..

પરંતુ આ યુવક તેની સામે એવી રીતે જોતો હતો કે તેને ખૂબ જ ડર લાગી ગયો અને તેઓ તાબડતોબ પોતાના ઘરે ઘૂસી ગયા હતા. તેમની તબિયત પણ બગડી ગઈ હતી. તેઓ વિચારવા લાગ્યા કે, રોજબરોજ તેઓને આવું દ્રશ્ય શા માટે દેખાય છે.? એક દિવસ તેઓ જ્યારે સાંજે નોકરીએથી આવતા ત્યારે તેઓએ તેમની પત્નીને ફોન કરીને જણાવી દીધું હતું કે, તેઓ સોસાયટી ની અંદર પ્રવેશ કરી ગયા છે..

અને એ યુવક અગાસી ઉપર ઉભો છે. તેમની પત્ની પણ આ રહસ્ય જોવા માટે ઘરની બહાર નીકળી આવી હતી. તેણે પણ આ દ્રશ્ય જોયું ત્યારે તેના પણ હોશ ઉડી ગયા હતા. આ બંને પત્નીએ ડર લાગવાને કારણે આ વાતની જાણકારી અન્ય કોઈ વ્યક્તિ સુધી પહોંચાડી નહીં અને તેઓ મનોમન ડરવા લાગ્યા હતા..

તેઓએ જ્યારે તેમની પડોશમાં રહેતા લાલજી કુમારને જણાવ્યું કે તેમના ધાબા ઉપર કોઈ ડરામણો વ્યક્તિ ઊભો હતો અને એ વ્યક્તિ ને જોતા જ તેમને ખૂબ જ ડર લાગી ગયો હતો. પરંતુ લાલજી કુમારે તેમને આ ઘટનામાં સાથ સહકાર આપવાની ના પાડી દીધી હતી. એક વખત આ બંને પતિ-પત્નીઓએ હિંમત કરીને લાલજી કુમારના ટેરેસ ઉપર જઈને જોવાની કોશિશ કરી હતી..

ત્યારે તેઓને ત્યાંથી મળ્યું તે જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. શરૂઆતમાં તો તેઓને ખૂબ જ ડર લાગતો હતો. પરંતુ તેઓ જ્યારે તેમના ટેરેસ ઉપર પહોંચ્યા ત્યારે જોયું તો અહીં એવો કોઈ પણ યુવક હાજર હતો નહીં ત્યાં બધી બાજુ એક એક પ્રોજેક્ટર મૂકવામાં આવ્યા હતા. અને કુત્રિમ રીતે અહીં એક ડરામણા યુવકનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું..

જેણે સફેદ કપડાં પહેર્યા હોય અને તે વ્યક્તિને જોતા જ રામાનુજ ભાઈ અને તેમની પત્નીને ખૂબ જ ડર લાગતો હતો. જ્યારે આ ઘટનાની જાણકારી તેઓએ સોસાયટીના સમગ્ર લોકો સુધી પહોંચાડી અને તપાસ કરવામાં આવી ત્યારે જણાવ્યું કે લાલજી કુમાર નામના વ્યક્તિ તેમના દીકરા સાથે મળીને આ કારનામાં કરતા હતા..

તેઓને તેમની પડોશમાં રહેતા રામાનુજ ભાઈનું મકાન સસ્તા ભાવે ખરીદ્યું હતું. એટલા માટે તેઓ તેમના પડોશીને ડરાવી રહ્યા હતા. જો રામાનુજ ભાઈ તેમને સસ્તા ભાવે મકાન વેચી દે તો તેઓ આ મકાનને ખરીદી લે અને ત્યારબાદ તેમાંથી વધારે પૈસા કમાઈ શકે પરંતુ રામાનુજ ભાઈએ શરૂઆતમાં તો ડરી ગયા પરંતુ તેનામાં રહેલી હિંમત અને સાહસિકતાથી તેઓએ આ ઘટનાનો સામનો કર્યો હતો..

અને અંતે આખી ઘટનાનો ભાંડો ફૂટી ગયો છે. રામાનુજ ભાઈ આ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડી છે અને પોલીસ કમ્પ્લેન પણ કરી છે. પોલીસની ટીમના સ્થળે પહોંચી આવી હતી અને લાલજી કુમાર અને તેના દીકરાએ ભેગા મળીને જે પ્રોજેક્ટર થકી કુત્રિમ ચિત્ર ઊભું કર્યું હતું. તેની તપાસ મેળવવા માટે તમામ પુરાવાને એકત્ર કરી લીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *