Breaking News

પડોશીને સાચવવા આપેલી ચાવીથી ઘર ખોલીને જીવની ટૂંકી મહિલા કરતી હતી એવા કામ કે જાણીને દરેક લોકોના હોશ ઉડી ગયા.. ચેતજો..!

અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવો ખૂબ જ અઘરો બની ગયો છે. કહેવાય છે કે આપણી પડોશમાં રહેતા વ્યક્તિ આપણા પહેલા સગા સંબંધીઓ માનવામાં આવે છે. કારણ કે અડધી રાત્રે પણ જો આપણા ઘરે કોઈ દુઃખની ઘડી આવી પહોંચે તો સૌ પ્રથમ આપણા સગા વહાલાઓ કરતા પહેલા પડોશી આપણી પાસે આવીને ઊભા રહે છે..

અને દુઃખમાં ભાગીદારી પણ નિભાવતા હોય છે. આ સાથે સાથે સારા પાડોશીઓ ઉપર આપણને એટલો બધો વિશ્વાસ હોય છે કે, તેમની સાથે આપણે ઘર જેવા સંબંધ હોય છે. અને આપણી ઘણી બધી ચીજ વસ્તુ તેમને સાચવવા માટે પણ આપી દઈએ છીએ. અમુક વખત આપણા ઘરની ડુબલીકેટ ચાવી પણ તેમના ઘરે રહે છે..

જો આપણી પાસેથી રહેલી ચાવી કશેક ખોવાઈ જાય તો પાડોશીના ઘરેથી રહેલી ચાવી ખૂબ જ કામ આવતી હોય છે. પરંતુ અત્યારના સમયમાં દરેક લોકો ઉપર મન મૂકીને વિશ્વાસ કરી દેવો જોઈએ નહીં, કારણ કે હાલ એક અતિશય ચોકાવનારી ઘટના સામે આવી ગઈ છે. આ મામલો ફતેપુરનો છે..

અહીં ધર્મરાજ સોસાયટીની અંદર પ્રવીણભાઈ નામના વ્યક્તિ કપડાનો ખૂબ જ મોટો શોરૂમ ધરાવે છે. તેઓ રોજ રોજ ઘણા બધા રૂપિયા પોતાને ઘરે લાવતા હોય તેવી વાત પ્રવીણભાઈની પત્નીએ તેમના પડોશી રીમાબેને જણાવી હતી. તેમની પડોશમાં રહેતી રીમાબેન નામની મહિલા પોતાના મનની દાનત બગાડી બેઠી હતી અને પ્રવીણ ઘરમાંથી ચોરી છુપે ચીજ વસ્તુઓની ચોરી કરેલી રહેતી હતી.

આ મહિલા જીવની એટલી બધી ટૂંકી હતી કે, જ્યારે પ્રવીણભાઈ તેમના પરિવારજનોની સાથે ઘરની બહાર જાય ત્યારે રીમાબેનના ઘરે રહેલી પ્રવીણભાઈના ઘરની ડુબલીકેટ ચાવી લઈને તે ત્યાં પહોંચી જતી હતી. કોઈ વ્યક્તિને ખબર ન પડે એવી રીતે તે પ્રવીણભાઈના ઘરનું તાળું ખોલી નાખી અંદર પ્રવેશી તેમના કબાટમાં રહેલા રોકડ રૂપિયાની ચોરી કરી લેતી હતી..

તે એક અઠવાડિયાની અંદર જુદી-જુદી રીતે 3000 થી 5000 સુધીની રકમની ચોરી કરતી હતી. અને આટલી રકમથી પ્રવીણભાઈ ને કોઈ પણ પ્રકારની જાણકારી પણ મળી નહીં. એટલા માટે આ સિલસિલો છેલ્લા બે વર્ષથી ચાલતો હતો. પરંતુ કહેવાય છે કે, ખોટું કામ લાંબો સમય સુધી ટકી શકતું નથી..

એ મુજબ એક વખત જ્યારે પ્રવીણભાઈ તેમના પરિવારજનોની સાથે લઈને ફરવા માટે નીકળ્યા હતા. ત્યારે તેઓ કોઇ ચીજ વસ્તુ પોતાને ઘરે ભૂલી ગયા હતા. એ લેવા માટે તેઓ પરત આવ્યા અને જોયું તો પોતાના ઘરનું તાળું ખુલેલું હતું. અંદર પ્રવેશ કરતાની સાથે જ તેમણે જોયું કે તેમના પડોશમાં રહેતા રીમાબેન તેમના કબાટની અંદર કંઈક ચીજ વસ્તુઓની શોધ કરી રહ્યા છે..

તેઓએ પાછળથી પ્રવેશ કરીને પૂછ્યું હતું કે, રીમાબેન તમે અમારા ઘરની અંદર શું કરો છો..? ત્યારે તેના હાથમાં બેથી ત્રણ હજાર રૂપિયા દેખાયા હતા અને પ્રવીણભાઈનું પાકીટ પણ કબાટની અંદર ખુલેલી હાલતમાં મળી આવ્યું હતું. બસ આદર્શ જોતા ની સાથે તેઓ સમજી ગયા કે રીમાબેન તેમની પીઠ પાછળ ઘરની અંદર પ્રવેશ કર્યો છે.

અને તેમના ઘરના કબાટમાંથી પૈસાની ચોરી કરી રહ્યા છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે તેઓએ આ ઘટનાની જાણકારી રીમાબેનના પતિ સુધી પહોંચાડી હતી. ધીમે ધીમે સોસાયટીના સૌ કોઈ લોકો સુધી આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. સોસાયટીના સૌ કોઈ રહીશોએ આ પરિવારને સોસાયટીમાંથી બહાર કાઢી મૂકવાની વાતો પણ કરવા લાગ્યા હતા..

રીમા બહેન બે હાથ જોડીને પ્રવીણભાઈની માફી માંગવા લાગ્યા, પરંતુ પ્રવીણભાઈએ રીમાબેનને માફ કરવાને બદલે તેની સામે કાયદેસરની કાર્યવાહીઓ કરવા માટે પોલીસ સ્ટેશનનો સહારો લીધો છે. પ્રવીણભાઈએ રીમાબેહેનને કહ્યું કે અમે તમારા પર વિશ્વાસ મૂકીને ચાલ્યા પરતું તમે જ અમને પીઠ પાછળ દગો આપ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *