Breaking News

પડોશી મહિલાએ યુવકને ફોન કરીને ફાર્મ હાઉસ ઉપર બોલાવ્યો અને પછી આદર્યા એવા ધંધા કે જાણીને દરેક લોકોએ ચેતવું જોઈએ.. વાંચો..!

રોજબરો જેવી ઘટનાઓ સામે આવવા લાગી છે, જેને જાણ્યા બાદ દરેક સામાન્ય વ્યક્તિ કહેવા લાગે કે, આવનારો સમય હવે ક્યાં જઈને ઉભો રહેશે તેનું કોઈ નક્કી નથી. જો આવનારા સમયની અંદર માતા પિતાએ આપેલા સંસ્કાર તેમજ સિદ્ધાંતો ઉપર ચાલવામાં નહીં આવે તો કોઈ પણ વ્યક્તિ ખૂબ જ મોટી છેતરપિંડી ની અંદર ફસાઈ શકે છે..

આ સાથે સાથે ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનની આ દુનિયાની અંદર આપણે ડગલેને પગલે સાવચેતી પણ રાખવી પડે છે. અત્યારે એક અતિશય ભયંકર બનાવ સામે આવ્યો છે, જેને દરેક લોકોએ જાણ્યા બાદ ચેતી જવું જોઈએ અને હંમેશા ડગલેને પગલે ધ્યાન રાખવું જોઈએ. આ ઘટના રાજસ્થાનના જયપુરની છે.

અહીં સાંગાણીર પાસે રહેતા પ્રકાશભાઈ નામના યુવક ઉપર અચાનક જ બપોરના સમયે તેના પાડોશીમાં રહેતી મહિલાનો કોલ આવ્યો હતો. તેના પડોશમાં રહેતી મહિલા અસ્મિતાબેને પ્રકાશભાઈને જણાવ્યું કે, તમારી સાથે બિઝનેસની બાબતને લઈને ચર્ચા વિચારણા કરવી છે. એટલા માટે તમે તાત્કાલિક ધોરણે ફાર્મ હાઉસ ઉપર આવી જાઓ..

પ્રકાશભાઈ પડોશી ધર્મ નિભાવવાના સંબંધથી અસ્મિતાબેને કહ્યું એ પ્રમાણે એડ્રેસ શોધીને તેઓ આ ફાર્મ હાઉસ ઉપર આવી પહોંચ્યા હતા. જ્યારે તેઓ ફાર્મ હાઉસની અંદર પ્રવેશ કર્યો ત્યારે અસ્મિતાબેન ત્રણથી ચાર નાની ઉંમરની જુવાનજોધ યુવતીઓની સાથે બેઠી હતી. ત્યારબાદ પ્રકાશભાઈ અસ્મિતાબેન ને જણાવ્યું કે, તમારે મારું શું કામ છે..?

અને શા માટે તમે અહીં મને બોલાવ્યો છે. ત્યારે અસ્મિતાબેનને જણાવ્યું કે, તમે જે માર્કેટિંગની ચીજ વસ્તુઓનો વ્યવસાય ચલાવો છો. તે વ્યવસાય અંગે આ તમામ યુવતીઓને તમારી પાસેથી નોલેજ મેળવવું છે. એટલા માટે તમને અહીં બોલાવવામાં આવ્યા છે. આ ત્રણથી ચાર યુવતીઓ પ્રકાશભાઈને હાથ પકડીને એક અંદરના રૂમની અંદર ખેંચી ગઈ હતી..

અને ત્યાં આ યુવતી હોય એ પ્રકાશભાઈને ઘેરી લીધા બાદ તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો પણ કરવા લાગી હતી. આ ઘટનાનો વિડીયો રૂમની અંદર ચોરી છુપી રીતે મુકેલા એક કેમેરાની અંદર કેદ થઈ ગયો હતો. બિચારા પ્રકાશભાઈ આ ઘટનાની અંદર એવી રીતે ફસાઈ ગયા કે ત્યાંથી બહાર નીકળે એ પહેલા તો તેમને રડવાનો વારો આવી ગયો હતો..

જ્યારે તેઓએ આ તમામ યુવતીઓને જણાવ્યું કે, તમે મહેરબાની કરીને મને અહીંથી જવા દો તમે મારી સાથે ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છો. કદાચ આ કામની જાણકારી મારા પરિવાર સુધી પહોંચશે તો મારી ઈજ્જતના કાંકરા થઈ જશે, મારે નાના બાળકો છે. તેમજ હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું..

આ ઉપરાંત મેં મારા પરિવાર અને સમાજમાં ખૂબ જ ઈજ્જત અને નામ કમાયું છે, આ તમામ નામના ઉપર તમે પાણી ફેરવવા માટે શા માટે ઊતરી આવ્યા છો. એમ કહીને પ્રકાશભાઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. પરંતુ તેના પડોશમાં રહેતી અસ્મિતાબેન નામની મહિલાએ પ્રકાશભાઈ ને જણાવ્યું કે જો તમારે આ ઘટનાનો વિડીયો વાયરલ ન કરવો હોય તો તમારે મને પાંચ લાખ રૂપિયા આપવા પડશે..

પ્રકાશભાઈએ જણાવ્યું કે, તમે મને ખોટી રીતે ફસાવી રહ્યા છો. આ ઘટનાને લઈને હું પોલીસ સ્ટેશનની અંદર જાણકારી આપીને તમારી ધરપકડ કરાવી શકું છું. તો અસ્મિતાબેન ને જણાવ્યું કે, તમે મારું કંઈ પણ બગાડી શકો નહીં, કારણ કે મારી ઓળખાણ ખૂબ જ મોટા મોટા રાજનેતાઓની સાથે સાથે મોટા અધિકારીઓ સાથે પણ છે..

તમારે મને પાંચ લાખ રૂપિયા આપવા પડશે નહીં તો આ ઘટનાનો વિડીયો હું તમારી પત્ની તેમજ તમારા માતા પિતા અને સમાજના અન્ય લોકો સુધી પણ પહોંચાડી દઈશ અને તમારી ઈજ્જત ઉપર પાણી ફેરવી નાખીશ. અસ્મિતાબેન નામની આ માથાભારે મહિલાને રોકવા માટે અંતે પ્રકાશભાઈએ તેમની પાસે રહેલા લાખ રૂપિયા જમા કરાવ્યા હતા..

અને જણાવ્યું કે, બાકીના ચાર લાખ રૂપિયા તેઓ આવનારા સમયની અંદર પહોંચાડી દેશે. પરંતુ તેની પડોશમાં રહેતી આ મહિલાએ જણાવ્યું કે, તેમને પ્રકાશભાઈ ઉપર વિશ્વાસ નથી તેમને અત્યારે ને અત્યારે જ બાકીના રૂપિયા ની પણ ખાસ જરૂર છે. તમે તમારી પત્ની પાસે ઘરના ઘરેણા મંગાવી લો…

અમારે રૂપિયા ના બદલામાં ઘરેણા પણ ચાલશે, પ્રકાશભાઈએ તેની પત્નીને ઘરેણા લઈને આ ફાર્મ હાઉસ ઉપર બોલાવી હતી. પ્રકાશભાઈની પત્ની ઘરેણાની સાથે તેના અન્ય સગા સંબંધીઓને પણ લઈને અહીં આવી પહોંચી હતી અને ત્યારબાદ ઘટનાની જાણકારી મળતા જ તેની પત્ની ખૂબ જ ગુસ્સે ભરાય એને અસ્મિતા બહેન સાથે લડાઈ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું..

અને ત્યારબાદ પ્રકાશભાઈ અને તેમની પત્ની બંને હિંમત અને સાહસ દાખવીને પોલીસને ફોન કરીને આ લોકોની કાળી કરતુતો પકડાવી દીધી હતી. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, આપણા નજીકના વ્યક્તિઓ જ આપણી સાથે ક્યારે છેતરપિંડી કરીને જતા રહે તેનું પણ નક્કી હોતું નથી..

એટલા માટે આપણે ડગલેને પગલે ખૂબ જ સાવચેત રહેવું પડે છે, અને કોઈ પણ વ્યક્તિ ઉપર મન મૂકીને વિશ્વાસ મૂકતા પહેલા આપણે સૌ વખત વિચાર કરી લેવો જોઈએ. પ્રકાશભાઈ ની પત્નીની હિંમત અને સાહસને કારણે આજે આ ઘટના બનતા અટકી ગઈ છે. પરંતુ જો કોઈ ઢીલા પોચા વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હોય તો તેને પાંચ લાખ રૂપિયાની નુકસાની થઈ જતી હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *