Breaking News

પાડોશીએ પરણીતાને ચાની અંદર ટીકડી મિલાવીને પીવડાવી દીધા બાદ હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું, પરણીતાને હોશ આવતા જ…!

સુરતમાં રોજ રોજ ગુનાખોરી વધવા લાગી છે. છેલ્લા બે મહિનાની અંદર અંદર સુરતમાં ગુજરાતના સૌથી વધારે ગુનાઓ નોંધાયા છે. એવામાં વધુ એક ગુનો સુરતના પુણા ગામ વિસ્તાર માંથી નોંધાતા હાહાકાર મચી ગયો છે. કારણ કે રોજ હત્યા, આત્મહત્યા, ચોરી-લૂંટફાટ અને .દુ.ષ્ક.ર્મ. જેવા બનાવો સામે આવતા હોય છે..

મોટાભાગની ઘટનાઓમાં કોઈ ઓળખીતો વ્યક્તિ જ સપડાયેલું હોય છે. એવામાં પૂણાગામ વિસ્તારમાં રહેતા એક મહિલા સાથે નજીકના વ્યક્તિએ જ ન કરવાના કામો કરતાં મામલો ગરમાયો છે. હકીકતમાં પુણાગામ વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની મહિલા મીનાબહેન તેમના પાડોશમાં રહેતા મમતા બહેનને મળવા માટે અવાર નવાર જતી હતી..

મમતા બહેન અને મીનાબેન બંને ખાસ બહેનપણીઓ હતા. અવારનવાર કોઇક કારણોસર તેવો સાથે સમય વિતાવતા હતા. તેમજ એકબીજાની મદદે પણ જતા હતા. મીનાબહેન જ્યારે મમતા બહેનના ઘરે જતા હતા. એ સમય દરમિયાન મમતાબેનનો પતિ રોશન ભાઈ અવારનવાર તેના પર નજર નાખીને બેસતો હતો..

પરંતુ આ બાબતની જાણ મીના બહેનને હતી નહીં. એટલા માટે તેઓને કોઇ પણ પ્રકારની ભનક ન હતી. એક દિવસ મમતા બહેનના પતિ રોશન ભાઈ એ મીનાબહેન ને ચા આપી હતી. આ ચાની અંદર તેઓએ કેફી પદાર્થ ની ટીકડીઓ મીલાવી દીધી હતી. આ ચા પીતાની સાથે જ મીનાબેન ધીમે ધીમે હોશ ગુમાવી બેઠા હતા..

ત્યારબાદ રોશન ભાઈ મીનાબેનને વેસુ વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. અને ત્યાં તેણે મીનાબેન ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજારવાના કારણે અચાનક જ મીનાબહેન ને હોશ આવી ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો રોશને મીનાબેનના ખરાબ ફોટો પાડી દીધા હતા.

જ્યારે મીનાબેનને હોશ આવ્યો ત્યારે તેણે આ સમગ્ર બાબત વિશે હોબાળો કરી દીધો હતો. એટલા માટે રોશને તેને ફોટા દેખાયા હતા અને કહ્યું હતું કે જો આ વાતની જાણ કે અન્ય કોઈ વ્યક્તિને કરશે. તો આ ફોટાને તે ઈન્ટરનેટ પર વાયરલ કરી દેશે. આ બાબતની ધમકી આપીને તે વારંવાર મીનાબેને બ્લેકમેલ કરતો હતો.

અને તેને મળવા માટે હોટલમાં બોલાવતો હતો. પોતાની ઇજ્જત અને માન સન્માન બચાવવા માટે મીનાબહેન રોશન નામના આ નરાધમ યુવક ને મળવા માટે વારંવાર હોટલમાં જતા હતા. ત્યાં નરાધમ રોશન મીનાબેન ઉપર વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. આ સાથે સાથે તેણે મીનાબેન પાસેથી એક ફોન લેવાની માગણી પણ કરી હતી અને પાંચ લાખ રૂપિયા રોકડા પણ માંગ્યા હતા.

આ તમામ બાબતોને લઈને મીના બહેનને ખૂબ જ ત્રાસનો અનુભવ થતો હતો. એક દિવસ તેણે આ સમગ્ર માયાજાળમાંથી મુક્તિ પામવા તેમની બહેનપણી મમતા ના પતિ રોશન સામે પોલીસ સ્ટેશનમાં .દુ.ષ્ક.ર્મ.ની ફરિયાદ નોંધાવી દીધી હતી. અને સમગ્ર મામલાની પોલ ખુલ્લી પાડી દીધી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *