Breaking News

પડોશીએ આપેલો ગાજરનો હલવો ખાતા જ યુવકના મોઢામાંથી સફેદ ફીણના ફોદા નીકળવા લાગ્યા અને પછી તો થયું એવું કે ભલભલાના મગજ તમ્મર ખાઈ ગયા..!

જુદા-જુદા રીતી રીવાજ સાથે જીવન જીવવાની મજા કઈ જુદી છે. દરેક વિસ્તારો એવી પરંપરા અને રીતી રિવાજ સાથે જોડાયેલા હોય છે કે તેના વિશે જાણકારી મેળવતા જ આપણને ખૂબ જ ખુશીનો આનંદ થતો હોય છે. પાડોશી ધર્મ નિભાવવો એ દરેક સાચા પાડોશીની ફરજ અને રીવાજ છે.

કારણકે સુખ અને દુઃખ આવી પડે સૌ પ્રથમ ઘરની બાજુમાં રહેતો પડોશી જ આપણી પાસે આવીને ઊભો રહે છે. અને સુખ દુઃખનો સાથી બનીને આપણને સાથ અને સહકાર પૂરું પાડે છે. પરંતુ અત્યારે એક પડોશીએ એવો કાંડ કરી નાખ્યો છે કે, જેમાં એક યુવકનું જીવ જતો રહ્યો છે. આ ઘટના રુસ્તમાળા વિસ્તારની છે..

અહીં શાલીની સોસાયટીમાં જગમાલભાઈ તેમનો પરિવાર સાથે રહે છે. તેમના પડોશમાં રહેતા નરેશકાંતભાઈ છેલ્લા કેટલાક સમયથી તેમની સાથે ઘરની પાછળના ભાગે આવેલા પ્લોટની બાબતને લઈને લડાઈ ઝઘડો કરતા હતા. જેને લઇ જગમાલભાઈ ખૂબ જ ચિંતિત રહેતા હતા.

જગમાલ ભાઈ અને નરેશકાંત ભાઈ બંનેનો પરિવારજનો વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા. પરંતુ પાછળના ભાગે આવેલા પ્લોટની બાબતને લઈને ઝઘડો ઉત્પન્ન થઈ ગયો હતો. એટલા માટે મનમાં ખટાસો પણ પેદા થઈ અને એકબીજા સાથે બોલાચલી બંધ કરી દીધી હતી. એક પડોશી તરીકે નરેશકાંતભાઈ એક દિવસ સાંજના સમયે પોતાના ઘરે ગાજરનો હલવો બનાવ્યો હતો..

અને હલવો તેનો પડોશમાં રહેતા જગમાલભાઈના પરિવારજનોને ચાખવા માટે પાંચ જુદી જુદી વાટકીઓમાં આપી દીધો હતો. પડોશમાંથી આવેલા હલવાને જોઈને જગમાલભાઈએ હલવો ખાવાનું વિચાર્યું હતું અને તેણે વાટકીમાંથી હલવો ખાવાનું ચાલુ કરી દીધું હતું. હલવો ખાતાની માત્ર દસ મિનિટની અંદર જ એવું થઈ ગયું કે, જગમાલ ભાઈનો જીવ જતો રહ્યો હતો..

હલવો ખાતાની સાથે જ જગમાલભાઈના મોઢામાંથી સફેદ કલરના ફોદા નીકળવા લાગ્યા અને તેઓ ખાઈને નીચે ઢળી પડ્યા હતા. તેમના દીકરાની વહુ પણ આ દ્ર્શ્યને ચીસો પાડી બેઠી હતી. પરિવારના દરેક સભ્યો ત્યાં હાજર થઈ ગયા અને તરત જ જગમાલ ભાઈને હોસ્પિટલ લઈ ગયા હતા..

પરંતુ ત્યાં પહોંચે એ પહેલાં તો જગમાલભાઈને ઉલટીઓ થવા લાગી અને તેમનો જીવ જતો રહ્યો હતો. ડોક્ટરે જણાવ્યું કે, તેમનું મોત થઈ ગયું છે અને આ મૃત્યુ કોઈ ચીજ વસ્તુની અંદર ઝેર કે પોઈઝન જેવી ચીજ વસ્તુઓને કારણે થયું હોવાનું અનુમાન છે. જ્યારે ચોક્કસ કારણ રિપોર્ટ કરાવ્યા બાદ ખબર પડશે તાત્કાલિક ધોરણે જગમલભાઈના અંતિમ દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો..

જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે હલવો ખાધો હતો, એ હલવો ઝેરી હતો. તેની અંદર કેમિકલ ભેળવી દેવામાં આવ્યા હતા. જે ખાતાની સાથે જગમાલભાઈનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે પરિવારજનોને પૂછવામાં આવ્યું ત્યારે તેમને પડોશમાં રહેતા નરેશકાન્ત નામના વ્યક્તિ ખાવા માટે આપી ગયા હતા અને આ હલવો માત્ર જગમાલ ભાઈ જ ખાધો હતો..

એટલા માટે તેમની એકને જ આ ઝેરી અસર થઈ ગઈ છે. અને તેમનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે પરિવારના બાકીના સભ્યો સુરક્ષિત બચી ગયા છે. આ ઘટના સામે આવ્યા એટલે તરત જ જગમાલભાઈ નો દીકરો કિશન તેના પડોસમાં રહેતા નરેશકાન્તનું ઉપરાણું લેવા માટે આવી પહોંચ્યો હતો..

પરંતુ ત્યાં જઈને જોયું તો નરેશકાંતનું ઘર બહારથી તાળું મારેલું હતું, અન્ય પડોશીઓને પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, નરેશકાંત તેના પરિવારને સાથે લઈને બહાર ફરવા માટે ચાલ્યો ગયો છે. ત્યારબાદ આ ઘટનાને લઈને કિશને તેના પિતાના મૃત્યુના જવાબદાર વ્યક્તિ નરેશકાન્તની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી અને જણાવ્યું કે, નરેશકાન્ત સાથે કેટલાક સમયથી પાછળના ભાગે આવેલા પ્લોટને લઈને લડાઈ ઝઘડો ચાલતો હતો..

કદાચ એ ઝઘડાની અદાવત રાખીને નરેશકાંતએ તેમના પિતાનો જીવ લઈ લીધો છે. પોલીસ ફરિયાદ નોંધને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હકીકતમાં હાલવાની અંદર કંઈ વ્યક્તિએ ઝેરી પદાર્થ ભેળવી દીધો હશે. એ બાબતને લઈને તેમના પરિવારના દરેક સભ્યોની પૂછપરછ કરવામાં આવી છે. તેમજ જ્યારે નરેશ ભાઈનો અતોપતો મળી જશે, ત્યારે તેમનું પણ નિવેદન નોંધીને કાર્યવાહીને આગળ ચલાવવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *