Breaking News

પડોશમાં રેહતી વિધવા મહિલા બહાર જાય એટલે યુવક ઘરમાં ઘુસીને કરતો એવા કામ કે એક વખત રંગે હાથ પકડાઈ જતા જોનારા લોકો શરમમાં મુકાઈ ગયા, તાત્કાલિક મકાન ખાલી કરાવી નાખ્યું..!

અત્યારના સમયમાં કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂક્યા જેવો નથી. ખૂબ જ ઓછા સમયની અંદર મન મૂકીને કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકી દેવામાં આવે તો અંતે પછતાવાનો વારો આવી જતો હોય છે. અત્યારે એક સોસાયટીમાં પડોશમાં રહેતો એક યુવકો એવા કારનામા કરતા પકડાઈ ગયો છે કે, સોસાયટીના લોકોની સામે જ્યારે આ દ્રશ્ય આવ્યું ત્યારે તેઓ પણ શરમમાં મુકાઈ ગયા હતા..

અને તાત્કાલિક આ યુવકને મકાન ખાલી કરાવીને સોસાયટીની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. આ ઘટના ફાતિમા નગરની ફાટક પાસે આવેલી ઓમકાર નગર સોસાયટીની છે. આ સોસાયટીમાં 19માં નંબરના બંગલામાં રિધ્ધીબેન નામની મહિલા એકલવાયું જીવન જીવે છે. તેમના પતિનું બે વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું..

ત્યારથી તેઓ એકલા જ આ ઘરની અંદર જીવન ગુજારીને સમય કાપે છે. તેમની પડોશમાં વિનય નામનો એક યુવક રહે છે. વિનય તેના પરિવાર સાથે રહે છે. તે અવારનવાર રીધી બેન સાથે વાતચીત કરવા માટે તેમના ઘર પાસે આવી પહોંચતો હતો. પરંતુ રિદ્ધિબેન તેને માનસન્માન આપતા નહીં એટલા માટે વિનયને નારાજ થઈને તેમના ઘર પાસેથી નીકળી જવું પડતું હતું..

એક દિવસ બહેન તેમના ઘરેથી લોક મારીને શાક માર્કેટમાં શાક ખરીદવા માટે ગયા હતા. ત્યારે વિનય પાછળના રસ્તેથી તેમના બંગલામાં અંદર ઘૂસી ગયો હતો અને અંદર ઘૂસીને એવા કારનામા કરવા લાગ્યો હતો કે, જે ખૂબ જ ચોંકાવનારા હતા. રિદ્ધિ બેન શાક લેવા માટે તો નીકળી ગયા પરંતુ ઘરેથી પૈસા લેવાનું ભૂલી ગયા હતા..

એટલા માટે તેઓ માત્ર 10 મિનિટની અંદર જ ફરી પાછા તેમના ઘરે પરત ફર્યા અને ઘરનો દરવાજો ખોલતાની સાથે જ તેમણે જોયું તો તેમના પડોશમાં રહેતો વિનય નામનો યુવકો એકદમ ખરાબ હાલતમાં તેમના ઘરના સોફા ઉપર બેઠો હતો. આ દ્રશ્ય જોઈને તેઓ માથે હાથ દઈને ચીસા ચીઝ કરવા લાગ્યા હતા..

તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, આ યુવક તેમના ઘરની અંદર ક્યાંથી પ્રવેશ મેળવ્યો હશે અને તે શા માટે આવી હાલતમાં તેમના સોફા ઉપર બેઠો છે. તેમની આ ચીસો સાંભળીને તેમના સામેના મકાનમાં રહેતા લોકો પણ રિદ્ધિબેનની મદદએ પહોંચી ગયા હતા. રિદ્ધિબેન વિધવા મહિલા હોવાને કારણે આસપાસના તમામ લોકો તેમને ખૂબ જ સાથ સહકાર આપતા હતા..

અને જરૂર પડીએ તેમની સાથે ઊભા રહેતા હતા. તેઓ તરત જ ત્યાં આવી પહોંચી અને સૌ કોઈ લોકોની સામે ત્યાં એવી હાલતમાં બેઠો હતો કે તેને જોઈને જ સૌ કોઈ લોકોએ આંખો મીચી દીધી હતી અને પોતાની નજર ફેરવી લીધી હતી. આ યુવકે તેના ઘરની અંદર રહેલી કબાટની તમામ ચીજ વસ્તુઓ રિદ્ધિ બહેનના કપડા તેમજ તેમના લોકરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને પૈસા સૌ કોઈ ચીજ વસ્તુઓનો થેલો ભરી લીધો હતો..

અને ત્યાંથી ચોરી કરીને ભાગી જવાના ઈરાદામાં હતો. પરંતુ તે સદનસીબે પકડાઈ જતા સોસાયટીમાં ભારે હંગામા મચી ગયો હતો. આ ઘટનાની જાણકારી જ્યારે વિનયના માતા-પિતા સુધી પહોંચી ત્યારે તેઓ પણ વિચારમાં મુકાઈ ગયા કે, તેમના દીકરાને એવું તો શું થયું કે તે આવી હાલતમાં રીધી બહેનના ઘરની અંદર ઘૂસી ગયો અને ચોરી કરીને ભાગી જવાને બદલે ત્યાં એવી હાલતમાં બેઠો હતો કે, જેને જુઓ પણ સૌ કોઈ લોકો માટે મુશ્કેલી ભર્યું સાબિત થઈ ગયું હતું..

સોસાયટીના લોકો કહેવા લાગ્યા કે, જો વિનય સોસાયટી મૂકીને જશે નહીં તો તેઓ આ બાબતને લઈને કાયદેસરની કાર્યવાહી કરશે આ ઘટનાને લઈને વિનયના માતા-પિતાએ તેનો બંગલો ખાલી કરી નાખ્યો હતો અને બીજી જગ્યાએ રહેવા માટે જતા રહ્યા હતા. વિનય તેના મગજની અંદર શું કરવાનો ઇરાદો લઈને આ મકાનની અંદર ઘૂસ્યો તો તેની હજુ સુધી પણ કોઈ જાણકારી મળી નથી..

રિદ્ધિ બહેને તેમના ઘરની અંદર કેમેરા પણ મુકાવ્યા હતા. આ કેમેરાની અંદર વિનય અંદર આવતો દેખાય છે અને ત્યારબાદ તેણે ઘરની અંદર તમામ ચીજ વસ્તુઓને ચેક કરી હતી. જેમાંથી કીમતી ચીજ વસ્તુઓનો ભરી લીધો અને ત્યારબાદ ખૂબ જ ખરાબ હાલતમાં તે સોફા ઉપર બેસીને તમામ ચીજ વસ્તુઓને જોઈ રહ્યો હતો..

આ ઘટના હકીકતમાં હચમચાવી દે તેવી છે. જેના વિશે ક્યારેય કોઈ વ્યક્તિએ વિચાર પણ કર્યો નહીં હોય, તેવી ઘટના હવે ના સમયમાં સામે આવવા લાગતા સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે. આ જમાનો હવે કઈ તરફ આગળ વધી રહ્યો છે. તે જાણવું ખૂબ જ જરૂરી બની ગયું છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *