Breaking News

પડોશમાં રેહતો પરણિત ઢાંઢો જુવાન દીકરીને ભગાડીને લઈ ગયો, હકીકત સામે આવતા જ પરિવારના પગ નીચેથી જમીન ખસકી ગઈ..!

સમાજમાં મહિલાઓ અને દીકરીઓ સાથે થતી છેતરપિંડીના કિસ્સાઓ ખૂબ જોવા મળે છે. આજકાલ પરિવારના લોકો પોતાના ઘરની દીકરીઓ અને મહિલાઓને ઘરની બહાર એકલા જવા દેવામાં પણ ડરી રહ્યા છે. આવી જ એક દીકરી સાથે ઘટના બની હતી. આ ઘટના અજમેરમાં આવેલા હબીબ નગર દોરાઈ પાસે બની હતી.

અજમેરના રહેવાસી પરિવારની દીકરી તેમની બહેનપણી સાથે અવારનવાર બહાર રમવા જતી હતી. દીકરીની ઉંમર 16 વર્ષની છે. દીકરી પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતી હતી. અને દીકરી પરિવારની લાડકી દીકરી હતી. દીકરી તેમના માતા-પિતા અને ભાઈ સાથે રહેતી હતી. દીકરીની બાજુમાં રહેતા પાડોશીની દીકરી તેની ખૂબ જ ખાસ બહેનપણી હતી.

તેની બહેનપણીનું નામ નૂર છે. અને તેના પિતાનું નામ શેહનાઝના છે. નૂર અને દીકરી હંમેશા સાથે જ બહાર જતા અને શાળાએ પણ ભણવા માટે તેઓ સાથે જતા હતા. જેના કારણે દીકરીના પરિવારના લોકો નુરને ખૂબ જ સારી રીતે ઓળખતા અને નૂરના મિત્રો તેમજ તેના પરિવારના લોકો દીકરીને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા.

પરંતુ દીકરી પર એક યુવક ઘણા સમયથી ખરાબ નજરે જોતો હતો. આ યુવકનું નામ શકીલ છે. અવારનવાર દિકરી નુર સાથે બહાર જાય ત્યારે નજર કરતો હતો અને તે નુરનો ખૂબ જ સારો એવો સંબંધી હોવાને કારણે તે નૂર મારફતે દીકરીને મળતો અને તેને પત્ની અને બાળકો હોવા છતાં તે માસુમ દિકરી પર નજર નાખતો હતો.

જેના કારણે દીકરીના પરિવારના લોકોએ શકીલને ધમકાવ્યો હતો પરંતુ શકીલ સુધાર્યો નહીં અને શકલે પણ દીકરીના પરિવારના લોકોને ઘણા સમય પહેલા ધમકી આપી હતી કે તે તેની દીકરીના લગ્ન મારી સાથે કરાવી દો નહીં, તો તે ગમે ત્યારે દીકરીને લઈ જશે. શકીલ ખરાબ નજર રાખીને દીકરી પર ધ્યાન દેખરેખ રાખતો હતો.

એક દિવસની નૂરની મદદથી શકીલે દીકરીને કંચનનગર પાસે લઈને આવા કહ્યું જેને કારણે નુર દીકરીને કંચન નગર પાસે લઈ ગઈ હતી. તે એક સમયે ઊભો હતો. શકીલ અને નૂરે મળીને દીકરીને ગાડી પર બેસાડી દીધી હતી. ત્યારબાદ બંને અજમેરથી બહાર નીકળી ગયા હતા. દીકરી સમયસર ઘરે ન આવતા તેમના પરિવારના લોકોએ દીકરીને શોધવાનું ચાલુ કર્યું હતું.

તે સમયે જાણવા મળ્યું કે તે નુર સાથે ગઈ હતી. જેના કારણે નુરના માતા-પિતાને પૂછપરછ કરતાં નુર પણ દેખાઈ ન હતી. શકીલ અને નૂર દીકરીને લઈને અજમેરથી બહાર નીકળી ગયા હતા. દીકરીના ભાઈએ તરત જ રામગંજ પોલીસ સ્ટેશનમાં દીકરીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને દીકરીને આ શકીલ પોતાની સાથે લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. જેના કારણે પોલીસ શકીલ અને નૂરની શોધખોળ કરી રહી છે અને દીકરીને બચાવવાની કોશિશ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *