Breaking News

પડોશમાં રેહતો નફફટ યુવક કોલેજમાં ભણતી યુવતીને ફરવા લઈ જઈ નશીલી સોડા પાઈને તેના પર તૂટી પડ્યો, માં-બાપના ટાંટીયા ધ્રુજાવી દેતો કિસ્સો આવ્યો સામે..!

દરેક માતા પિતા તેમના દીકરાને દીકરીઓનું ખૂબ જ ધ્યાન રાખે છે. છતાં પણ કેટલીક વખત સહેજ પણ તેમનું ધ્યાન ભટકે કે કોઈ માઠો બનાવ સહન કરવાનો વારો આવી જતો હોય છે. જુવાનજોધ દીકરા અને દીકરી ઉપર મા-બાપની સતત નજર રહે છે અને તેઓ કોઈ અવળા માર્ગે ન ઉતરી જાય એટલા માટે તેમને સતત માર્ગદર્શન પણ આપવામાં આવે છે..

અત્યારે દરેક માતા પિતાને હચમચાવી નાખે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આ બનાવ સાંભળ્યા બાદ સૌ કોઈ લોકોના રૂવાંટા એકાએક બેઠા થઈ ગયા છે. આ બનાવો રાજસ્થાનના જયપુરનો છે. અહીં હરમાળા વિસ્તાર પાસે 18 વર્ષની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. તેના પડોશમાં મૂળ મધ્યપ્રદેશનો વતની શક્તિ નામનો યુવક રહે છે..

તે ઘરની પાસે જ એક દુકાન ચલાવે છે. શક્તિ આ યુવતીની ઘર પાસે રહેતો હોવાથી અવારનવાર તેની સાથે વાતચીતો થતી હતી. એક વખત શક્તિ નામના યુવકએ 18 વર્ષની આ કોલેજીયન યુવતીને પોતાની પાસે બોલાવી હતી અને તેને સાથે ફરવા લઈ જશે તેવું જણાવ્યું હતું. યુવતીએ કશું જ વિચાર્યા વગર તેની સાથે ફરવા જવાની હા કહી દીધી હતી..

યુવક તેને બાલાજી કોલેજ પાસે આવેલા એક વોટર પાર્કમાં ફરવા માટે લઈ ગયો હતો. જ્યાં ખૂબ જ મોજ મસ્તીથી તેઓ હર્યા ફર્યા હતા. અને ત્યારબાદ તેને એક કોલ્ડ્રીંક ખરીદી હતી. જેની અંદર એક નસીલો પદાર્થ મેળવી દીધો હતો. ત્યારબાદ આ કોલ્ડ્રીંક અને તેણે આ યુવતીને પીવડાવી દીધી હતી..

આ કોલ્ડ્રીંક પિતાની સાથે જ યુવતી ધીમે ધીમે બેહોશ થવા લાગી હતી. ત્યારબાદ બેહોશીની હાલતમાં આ નરાધમ પડોશી યુવક તેના ઉપર તૂટી પડ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેણે તમામ હદો પાર કરીને આ ખરાબ કામનો વિડીયો પણ પોતાને મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો.

જ્યારે આ યુવતીને હોશ આવ્યો ત્યારે તેણે આ તમામ બાબતોનો વિરોધ કર્યો હતો. યુવકે પોતાના મોબાઈલ ફોનમાંથી આ વિડીયો બહાર કાઢ્યો અને યુવતીને દેખાડીને ધમકી આપવા લાગ્યો હતો કે, જો તુ કોઈપણ વ્યક્તિને આ ઘટનાની જાણકારી આપીશ તો હું આ વિડીયો વાયરલ કરી દઈશ અને તેને બદનામ કરી નાખીશ…

આટલું જ નહીં પરંતુ તેને મારપીટ કરવાની પણ ધમકી આપી દીધી હતી. આ ઘટના બન્યા બાદ 18 વર્ષની આ દીકરી પોતાના ઘરેથી નીકળવા પણ 100 વખત વિચાર કરવા લાગી હતી અને તેને ઘરની બહાર નીકળવાનો પણ ખૂબ જ ઓછું કરી દીધું હતું. એક વખત તે રસ્તા પરથી પસાર થતી હતી..

ત્યારે આ યુવતીની પાસે આવી પહોંચ્યો અને તેની સાથે ગાળા ગાળી અને મારપીટ પણ કરવા લાગ્યો હતો. રોજબરોજની આ હેરાન ગતિથી પરેશાન થઈને એક વખત આ યુવતીએ પોલીસ સ્ટેશન હાજર થઈને યુવક સામે ફરિયાદ નોંધાવી છે. એને જણાવી દીધું કે, તેની પડોશમાં રેહતો મૂળ મધ્ય પ્રદેશનો વતની શક્તિ એની સાથે ન કરવાની હરકતો કરી બેઠો છે..

અને અત્યારે તે ડરાવી ધરાવીને ધમકીઓ આપી રહ્યો છે. પોલીસએ તાત્કાલિક ધોરણે યુવતીના નિવેદનને આધારે ફરિયાદ નોંધાવી છે અને પૂછતા જ પણ શરૂ કરી દીધી છે. જ્યારે જ્યારે આ પ્રકારના કિસ્સામાં સામે આવે છે. ત્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે, સામાન્ય વાતચીતને લઈને કોઈ પણ વ્યક્તિ ઉપર સહેલાઈથી ભરોસો મૂકવો જોઈએ નહીં..

તો કેટલાક વ્યક્તિ કહી રહ્યા છે કે, જુવાનીની ઉંમરમાં ડગલેને પગલે સાવચેત રહેવું પડે છે. એવામાં અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરવી બિલકુલ યોગ્ય નથી. જુદા-જુદા વ્યક્તિ પોતાના જુદા-જુદા મંતવ્યો આપી રહ્યા છે. આ ઘટનાને લઈને દરેક માં-બાપ માટે પણ ચેતવણી રૂપ કિસ્સાઓ સાબિત થઈ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *