Breaking News

પડોશમાં રેહતી મહિલાનો મેસેજ જોઈને પાગલ થયેલા યુવક સાથે બની એવી ઘટના કે બિચારાની ઈજ્જતના ટુકડા થઈ ગયા, માથું ધ્રુજાવતો કિસ્સો..!

અત્યારના સમયની અંદર ડગલેને પગલે ચેતવું પડે છે, કોઈ પણ જગ્યાએ જો નાની અમથી પણ ચૂક થઈ જાય તો આપણે ખૂબ જ મોટું પરિણામ પણ ભોગવવું પડે છે. આ ઉપરાંત કેટલાક લોકોને તો બદનામી થવાના ડરને કારણે નીચોવાઈ નીચોવાઈને દુઃખ સહન કરવું પડતું હોય છે, અત્યારે રોજબરોજની દુનિયાની અંદર ઘણા બધા બનાવો સામે આવવા લાગ્યા છે.

જે જગ જાહેર થતાં જ ચારેકોર ચકચાર મચી જવા પામતો હોય છે, અત્યારે એક સોસાયટીમાં એવી ઘટના બની હતી કે, પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને સોસાયટીમાં પણ હંગામા બચી જવા પામ્યો હતો, આ માથા ધ્રુજાવતા કિસ્સાને લઈને દરેકે જાણવું જોઈએ તેમ જ અગાઉના અન્ય કોઈ વ્યક્તિ સાથે ન બને એટલા માટે દરેક લોકો સુધી આ માહિતીને પહોંચાડવી પણ જોઈએ..

જાગૃતતાનો પ્રયાસ લાવવા દરેક વ્યક્તિએ આ લેખને વધુમાં વધુ શેર પણ કરવો જોઈએ, આ ચોંકાવનારી ઘટના વિનોદ પાર્ક સોસાયટીમાંથી સામે આવી છે, આ સોસાયટીની અંદર ઘણા બધા રહીશો પોતપોતાના પરિવારજનોની સાથે વસવાટ કરે છે, સોસાયટીની હદ પૂરી થાય ત્યાં આવેલા એક મકાનમાં મૌલિકભાઈ નામના એક વ્યવસાયિક માણસ તેમના પરિવારજનોની સાથે જીવન ગુજારે છે..

મૌલિકભાઈના પડોશમાં દસ દિવસ પહેલા જ એક મહિલા રહેવા માટે આવી હતી, આ મહિલાએ ભાડાના મકાનની અંદર વસવાટ કરવાનું શરૂ કરી દીધું હતું. બે માળના બંગલાની અંદર આ મહિલા માત્ર એક જ જીવન જીવતી હતી, તેનો પરિવાર તેમ જ તેનો પતિ પણ વિદેશમાં રહેતા જ્યારે આ મહિલા મૌલિકભાઈના બાજુના મકાનમાં ભાડાથી રહેવા માટે આવી પહોંચી હતી..

આ મહિલાનો સ્વભાવ ખૂબ જ સારો હોવાને કારણે તેને સોસાયટીના લોકોના પણ દિલ જીતી લીધા હતા, દરેક લોકો કોઈ પણ મદદ માટે તેના ઘર સુધી પણ આવી પહોંચતા હતા. અને આ જ મહિલાએ એક દિવસ એવું કારનામું કરી નાખ્યું હતું કે, બિચારા મૌલિકભાઈની ઇજ્જતના તો ટુકડા થઈ જવા પામ્યા હતા..

તેમજ સોસાયટીમાં લોકોનો પણ હોબાળો મચી જવા પામ્યો હતો, મૌલિકભાઈના પડોશમાં રહેતી એશ્વર્યા નામની આ મહિલા મૌલિકભાઈના પરિવાર સાથે ગાઢ સંબંધો બાંધવા લાગી હતી, તે અવારનવાર મૌલિકભાઈના ઘરે પણ આવી પહોંચતી હતી, મૌલિકભાઈ સાથે એક વખત તેની આંખો મળી ગઈ એટલા માટે એશ્વર્યા નામની આ મહિલાએ મૌલિક મહિલાનો મોબાઈલ નંબર લઈને..

તેને મેસેજ કરવાનું પણ શરૂ કરી દીધું હતું, મૌલિકભાઈને બે બાળકો હતા. તેમજ તેની પત્ની સાથે તેઓ રાજી ખુશીથી જીવન જીવતા હતા, પરંતુ એશ્વર્યા નામનું આ વાવાઝોડું તેમના જીવનની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યું હતું, તેની તેઓને સહેજ પણ ખ્યાલ રહ્યો નહીં તેઓ એશ્વર્યા સાથે વાતચીત કરવા લાગ્યા અને બીજી બાજુ એશ્વર્યા પણ મૌલિકભાઈની સાથે ખૂબ જ લાડ પ્રેમથી વાતચીતો કરતી હતી..

ખૂબ જ મોટા મોટા સપનાઓ પણ દેખાડી દીધા હતા, મૌલિકભાઈ પણ પોતાની પત્ની તેમજ પોતાના બાળકોનો ચહેરો યાદ કર્યા વગર જ આ મહિલાના પ્રેમમાં પાગલ થઇ જવા પામ્યા હતા. આ મહિલા સામેથી મૌલિકભાઈને મેસેજ કરીને વાતચીત કરવા માટે ઉત્સુક કરતી હતી અને મૌલિકભાઈ પણ પોતાનું કામ ધંધો પડતો મૂકીને આ મહિલાના પ્રેમમાં પાગલ બની ગયા હતા..

પરંતુ અંતે તેમને ખૂબ જ પછતાવાનો વારો આવ્યો છે, તેમજ આ ઘટના જગ જાહેર થતાં તેમને મોઢું પણ સંતાડવું પડ્યું હતું. તો બીજી બાજુ એશ્વર્યા તો રફુચક્કર થઈ ગઈ હતી, થોડા દિવસની વાતચીત કર્યા બાદ એશ્વર્યા એક દિવસ મૌલિકભાઈને જણાવ્યું કે, તેની પાસે વિદેશી ક્લાયન્ટ છે..

જેની સ્કીમની અંદર તમે આજે પાંચ લાખ રૂપિયા રોકશો તો માત્ર પાંચ દિવસની અંદર રૂપિયા ડબલ થઈ જશે અને એના પછીના પાંચ દિવસમાં તો રૂપિયા ત્રણ ગણા થવાની પણ સંભાવના રહેલી છે, તેની પાસે રહેલા વિદેશી ક્લાયન્ટ ખૂબ જ મોટી મોટી કંપનીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે..

અને માત્ર પાંચ જ દિવસની અંદર બમણું કમાઈને તેઓ પરત આપી દેતા હોય છે, મૌલિકભાઈએ જ્યારે ઐશ્વર્યાના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે શરૂઆતમાં તો તેમને વિશ્વાસ આવ્યો નહીં, પરંતુ એશ્વર્યાએ જણાવ્યું કે તેમને આ બધી માહિતીઓ સમજાવવા માટે તે ફાર્મ હાઉસે જવા માંગે છે..

એશ્વર્યાએ ફાર્મ હાઉસ બુક કરાવી લીધું હતું અને આ ફાર્મ હાઉસ ઉપર મૌલિક મહિને તે આ વાતને સમજાવવા માટે લઈ જવા માંગતી હતી, મૌલિકભાઈ ને એશ્વર્યાએ જણાવેલી સ્કીમમાં તો કોઈ રસ ન હતો. પરંતુ તેને મળવા માટેનો ખૂબ જ વધારે રસ જાગી ઉઠ્યો હતો એટલા માટે તે ફાર્મ હાઉસે ચાલ્યા ગયા હતા..

અને ત્યાં આ બંને વ્યક્તિ એકબીજાની આટલી બધી નજીક આવી ગયા કે ઐશ્વર્યાએ મૌલિકભાઈ ને પોતાની જાળની અંદર ફસાવીને તેમની પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવીને રફુચક્કર થઈ ગઈ હતી, મૌલિકભાઈને થયું કે એશ્વર્યા હકીકતમાં પાંચ દિવસની અંદર આ રૂપિયાની ડબલ કરી આપશે..

પરંતુ પાંચ દિવસની અંદર તો એશ્વર્યાએ મકાન ખાલી કરીને ત્યાંથી નામ સરનામું પણ ફેરવી નાખ્યું હતું, એશ્વર્યા નામની આ મહિલા મૌલિકભાઈ ના સોસાયટીમાં રહેવા માટે આવી અને થોડા જ દિવસોની અંદર તેઓએ મૌલિકભાઈ ને શિકાર બનાવીને તેમની પાસેથી રૂપિયા પડાવીને ચાલી પણ ગઈ હતી..

મૌલિકભાઈએ જ્યારે પોલીસને ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને જે મકાનની અંદર એશ્વર્યા રહેવા માટે આવી હતી તે મકાનની તલાસી મેળવી તો અંદરથી જુદા જુદા નામ વાળા ઘણા બધા આધારકાર્ડ પણ મળી આવ્યા હતા, એશ્વર્યા નામની આ મહિલા પોતાનું નામ સરનામું બદલીને ઘણા બધા વ્યક્તિ સાથે છેતરપિંડી કરતી હોય તેવું લાગ્યું હતું..

પોતાના રૂપથી તેણે ઘણા બધા વ્યક્તિને ફસાવી નાખ્યા હતા, જ્યારે વધુ તપાસ મેળવી ત્યારે ખબર પડી કે આસપાસના ચાર રાજ્યોની અંદર એશ્વર્યા ઉપર કુલ 15 જેટલા કેસો નોંધી દેવામાં આવ્યા હતા. આ મહિલા આટલી બધી ચાલાક હતી કે તે આજ સુધી કોઈને પકડમાં આવી નથી, પરંતુ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરવામાં આવી ત્યારે ખબર પડી કે..

આ મહિલા શહેર થી થોડે દૂર આવેલી એક હોટલની અંદર રોકાય છે, અને ત્યાં જઈને તેને પકડી પાડવામાં આવી હતી. તેની કડક પૂછપરછ કરતા જણાવ્યું કે તેણે આજ દિન સુધી જુદા જુદા 30 વ્યક્તિઓ પાસેથી મળીને ત્રણ કરોડ રૂપિયાનો ખૂબ જ મોટો કૌભાંડ કરી નાખ્યો હતો..

આ તમામ રૂપિયા તેણે સોના ચાંદીના દાગીના ખરીદી અને તિજોરીમાં મૂકી દીધા છે, આ તિજોરી દોડાવીને પોલીસે તમામ ઘરેણાને કબજે કરી લીધા હતા અને જે વ્યક્તિઓ પાસેથી એશ્વર્યાએ પૈસા પડાવ્યા હતા. એ તમામ રકમ જે તે વ્યક્તિને પરત કરવામાં આવી હતી, દિન પ્રતિ દિન આવા બનાવો ખુબ જ વધવા લાગ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *