Breaking News

પડોશમાં રેહતી દેખાવડી ભાભીને કચરા-પોતા કરતા જોઈ નરાધમ યુવકે દાનત બગાડી, કરી નાખ્યું એવું કામ કે જાણીને ચક્કર ખાઈ જશો..!

કેટલાક લોકો પોતાના મનની અંદર એવી બધી ખરાબ વિચારધારાઓ ધરાવતા હોય છે, જેના કારણે તેમને ભવિષ્યમાં જરૂર પછતાવું પડે છે. હંમેશા મગજને શાંત રાખીને સારા વિચારો મગજમાં લાવવા જોઈએ જેથી કરીને આપણી પ્રગતિ થાય પરંતુ અત્યારના સમયમાં ઘણા બધા લોકો એટલી બધી વિકૃતિ ધરાવતા હોય છે કે, જેનો ભોગ અન્ય સામાન્ય વ્યક્તિને બનવું પડતું હોય છે.

હાલ એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને જાણ્યા બાદ ભલભલા લોકોના રુવાટા એક બેઠા થઈ ગયા છે, આ ઘટનાનો ભોગ વિચારીએ રાજી ખુશીથી જીવન જીવતી એક સામાન્ય મહિલા બની ચૂકી હતી. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં પણ હોબાળો મચાવી દીધો હતો અને સૌ કોઈ લોકોમાં રોષ પણ ફાટી નીકળ્યો છે..

આ ઘટના માલતીનગરમાં બની હતી, માલધીનગરમાં ડિમ્પલ નામની મહિલા તેના પરિવાર સાથે રાજી ખુશીથી જીવન ગુજરાન ચલાવતી હતી. ડિમ્પલના સામેના મકાનમાં ઉમેશ નામનો યુવક તેના પરિવાર સાથે વસવાટ કરતો હતો, ઉમેશ છેલ્લા કેટલાક સમયથી ઘરે જ રહીને જીવન ગુજારતો હતો..

તેનો નોકરી ધંધો છૂટી જવાને કારણે તે બેરોજગાર બની ગયો હતો, ડિમ્પલનો પતિ મોન્ટુ સવારના સમયે પોતાના વ્યવસાય ઉપર ટિફિન લઈને જતો રહેતો હતો અને ત્યારબાદ ડીમ્પલ એકલી છે, તેના ઘરે ઘરકામ કરી જીવન ગુજારતી હતી. સવારના સમયે મોન્ટુ તેના વ્યવસાય ગયા બાદ ડિમ્પલ ઘરકામ માં વ્યસ્ત રહેતી હતી..

ઘરની અંદર કામકાજ પૂર્ણ કર્યા બાદ તે કચરા પોતા કરવા માટે ઘરની બહાર પણ આવી નીકળતી હતી, અને ઘરની બહારના ઓટલા ઉપરથી જ્યારે કચરા પોતા કરતી ત્યારે સામેના ઘરમાં રહેતો ઉમેશ નામનો આ નરાધમ યુવક તેની સામે ખૂબ જ ખરાબ નજરથી જોવા લાગ્યો હતો..

સામેના મકાનમાં રહેતી આ દેખાવડી ભાભીને જોઈને ઉમેશ નામના અનરાધમ યુવકનું મન ખૂબ જ ખરાબ થઈ ગયું હતું અને તેણે દાનત બગાડીને એવા કારનામાં કરવાના શરૂ કર્યા હતા કે જેના વિશે જાણતાની સાથે સોસાયટીમાં રહેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તાત્કાલિક ઉમેશને મકાન ખાલી કરાવીને સોસાયટીમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકવાની પણ વાતો કરવા લાગ્યા હતા..

રોજબરોજ ઉમેશ નામનો આ નરાધમ યુવક ખૂબ જ ખરાબ નજરથી ડિમ્પલ નામની યુવતી ને જોઈ રહ્યો હતો, ડિમ્પલના લગ્ન થઈ ચૂક્યા હતા તો બીજી બાજુ ઉમેશના પણ લગ્ન થઈ ચૂક્યા હતા, છતાં પણ ઉમેશ નામના નરાધમ યુવક તમામ પ્રકારની ભાન ભુલાવી દઈને વિચારીએ ડિમ્પલ સાથે ખૂબ જ ખરાબ કામ કરવાની દાનત ધરાવવા લાગ્યો હતો..

અને એક દિવસ તેને બપોરના સમયે ડિમ્પલના ઘરે પ્રવેશી જઈએ તેને અડપલા કરવાની કોશિશ કરી હતી, જ્યારે ડિમ્પલ આ આગળના વિશે સૌ કોઈ લોકોની સામે કાળી કરતુતોને જાહેર કરી દેશે તેવું જણાવ્યું ત્યારે ઉમેશ નામના યુવકે તેને ડરાવી ધમકાવીને મોત અને ઘાટ ઉતારી દેવાની પણ ધમકી આપી હતી..

અને આવી ધમકીઓ આપીને તેણે ખૂબ જ ખરાબ કામ કરવાનું પણ શરૂ કરી નાખ્યું હતું, બિચારી આ મહિલા ખૂબ જ લાચાર બની ગઈ અને સાંજના સમયે જ્યારે તેને વેદનાઓ સહન ન થાય ત્યારે તેણે આ વાતની જાણકારી તેના પતિને આપી હતી કે, સામેના મકાનમાં રહેતો ઉમેશ નામનો તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો કરીને ભાગી છૂટ્યો હતો..

આ નરાધમને કડકમાં કડક સજા થવી જોઈએ કે જેને આજે ડિમ્પલ નામની આ મહિલાની લાજ લુંટી હતી, તો આવતા દિવસોની અંદર તે અન્ય કોઈ મહિલા સાથે પણ આવી ખરાબ કરતુતો કરી શકે છે, જો આ યુવકને મેથીપાક ચખાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અન્ય મહિલા પણ આવી ઘટનાઓનો ભોગ બની શકે છે..

એટલા માટે ડિમ્પલ તરત જ પોલીસ સ્ટેશન હાજર થઈ હતી અને તેના પડોશમાં રહેતા અને યુવકની સામે ફરિયાદ નોંધાવી દીધી હતી, હકીકતમાં પડોશી એકબીજાને હંમેશા મદદે આવતા હોય છે, જ્યારે પણ સુખ અને દુઃખની ઘડી આવી પડે ત્યારે સૌ પ્રથમ પડોશીઓ જ આપડી સાથે આવીને ઊભા રહે છે..

સુખના સમયમાં પણ આપણો સાથ સહકાર આપે છે, તેમજ દુઃખના સમયમાં પણ આગળ આવીને ઊભા રહેતા હોય છે, એ જ પડોશીઓની સાથે યુવકે ખૂબ જ ખરાબ કામ કરીને ઈજ્જત આબરૂના ધજાગરા કરી નાખ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *