Breaking News

પડોશમાં રેહતા નરાધમે 8 વર્ષની દીકરી સાથે કર્યા એવા કાંડ કે જાણીને તમારું લોહી ખદખદ ઉકળવા લાગશે, ચોંકાવતો કિસ્સો..!

કેટલાક માથા ભરેલા વ્યક્તિઓ એવા કારનામાં કરી બેસતા હોય છે, જેનાથી સામાન્ય વ્યક્તિ મોટી મૂંઝવણમાં મુકાઈ જતો હોય છે. બિચારા સામાન્ય વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો વાંક ન હોય છતાં પણ તેઓને ખૂબ જ મોટી મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી જતો હોય છે..

આવા ગુનાખોરી કરનાર લોકોને તંત્ર પકડી પકડીને બરાબરનો મેથીપાક ચખાડી સીધા દોર બનાવી રહ્યા છે, છતાં પણ તેમની હિંમત ઓછી થતી ન હોય તેવું લાગી રહ્યું છે, હાલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી વંદન પર કોલોની માંથી એક એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે..

જેને જાણ્યા બાદ દરેક લોકોનું લોહી ખદખદ ઉકળવા લાગ્યું છે, આ કોલોનીની અંદર નિતેશકુમાર નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમની પત્ની રંજનબેન તેમનો બાર વર્ષનો દીકરો નિકુંજ અને આઠ વર્ષની દીકરી સીમાનો સમાવેશ થતો હતો, હિતેશકુમાર મેનુફેક્ચરના કામકાજ સાથે જોડાયેલો વ્યક્તિ હતો..

જ્યારે તેની પત્ની ઘરે સિલાઈ મશીન ચલાવીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી, બાર વર્ષનો દીકરો એક દિવસ શાળાએ ગયો હતો જ્યારે નિતેશકુમાર સવારના સમયે પોતાના વ્યવસાય પર જવા માટે નીકળી ગયા હતા, ઘરે માત્ર આઠ વર્ષની દીકરી અને તેની માતા રંજનબેન હાજર હતા..

રંજનબેન તેમની દીકરીને બપોરના સમયે ઘરની અંદર એકલી સુવડાવીને કોઈ કામકાજ માટે ઘરની બહાર ગયા હતા, એ વખતે તેમના આઠ વર્ષની દીકરી સાથે ખૂબ જ ચોંકાવનારી ઘટના ઘટી ચૂકી હતી. રંજનબેન દીકરીને ઘરે એકલી મૂકીને નાના અમથા કામકાજ માટે થોડા સમયે ઘરથી દૂર જતા હતા..

આ વખતે જ્યારે રંજનબેન બપોર પછીના સમયે ઘરે પરત આવી અને જોયું તો તેમની દીકરી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી અને તે જોર જોરથી બૂમાબૂમ કરીને રડી રહી હતી, પોતાની દીકરીને આ હાલતમાં જોઈને રંજનબેનના હોશ ઉડી ગયા અને વિચારવા લાગ્યા કે, એવું તો શું થયું છે કે તેમની આઠ વર્ષની દીકરી લોહી લુહાણ થઈ છે..

અને તે જોરજોરથી રડી રહી છે, જ્યારે તેને પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે, તેમના પડોશમાં રહેતો દીપક નામનો 24 વર્ષનો યુવક તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરીને જતો રહ્યો છે. આઠ વર્ષની આ દીકરી આવી બધી સમજણ ધરાવતી ન હોવાને કારણે તેને પોતાની કાલીઘેલી ભાષામાં તેની માતાને જણાવી કે બાજુમાં રહેતા દિપક અંકલે તેને ખૂબ જ ખરાબ રીતે હડકવાની કોશિશ કરી હતી..

અને તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે, આવા શબ્દો જ્યારે રંજનબેને તેમની દીકરીના મોઢેથી સાંભળ્યા ત્યારે તેઓને આંખે અંધારા આવી ગયા હતા, તેમના પડોશમાં રહેતો દીપક નામનો અને તમે યુવક સામે તેઓ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનને જવાની તૈયારી કરી રહ્યા હતા..

રંજનબેન તેમના પતિ નિતેશકુમારને પણ જણાવ્યું કે, તેમની આઠ વર્ષની દીકરીને પડોશમાં રહેતા દીપકે અડપલા કરીને ન કરવાનું કામકાજ કરી નાખ્યું છે, આ ઘટનાને સમગ્ર કોલોનીમાં હોબાળો મચી જવા પામ્યો હતો, દરેક લોકોએ દિપકને ઘરમાંથી બહાર કાઢીને ઢોર મારવાનું પણ શરૂ કરી દીધું હતું..

કારણ કે, તેણે માત્ર આઠ વર્ષની એક દીકરીની લાજ લૂંટી લીધી હતી. બીચારી આ દીકરી હજુ કોઈ પણ બાબત સમજે એ પહેલા તો તેની સાથે ખૂબ જ ખરાબ કામ પણ કરી નાખ્યું હતું. આ ઘટનાને લઈને દિપકના મા-બાપ પણ ખૂબ જ દુઃખી થયા હતા અને તેઓએ પણ દીપકને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો..

નિતેશકુમાર તાત્કાલિક ધોરણે તેના નોકરી ધંધેથી ઘરે પરત આવ્યા અને ત્યારબાદ રંજનબેન અને તેમની દીકરીને સાથે લઈને મેડિકલ તપાસ માટે ગયા હતા, આ સાથે સાથે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી, પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને દિપકની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી..

હાલ દિપકની ધરપકડ કરી લેવામાં આવી છે, તેને પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી હતી. દિપકે જણાવ્યું કે, તેના મગજની અંદર એવો તો કયો વિચાર આવી ગયો કે જેના કારણે તે પોતાની જાતને કાબુમાં રાખી શક્યો નહિ અને વર્ષમાં રહેતી આઠ વર્ષની સીમા નામની આ દીકરીને એકલી જોઈને તેની દાનત બગડી બેઠી હતી..

અને તેણે આ દીકરીને સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું, બિચારી આ દીકરીની હાલ ખૂબ જ નાજુક હોવાનો મામલો સામે આવ્યો છે. આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ આપણે પાછળના સમયમાં પણ સાંભળી ચૂક્યા છીએ અને આવી ઘટના આગળના સમયમાં હવે અન્ય કોઈ દીકરી સાથે ન બને એટલા માટે આપણે ખૂબ જ સાવચેત થઈને આવા નરાધમોને સજા આપવા માટે માંગ કરતા હોઈએ છીએ. છતાં પણ આવા મામલાઓ ઓછા થવાનું નામ લઈ રહ્યા નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *