Breaking News

પડોશમાં રેહતા ઢાંઢાં યુવકે 13 વર્ષની દીકરીને ઘરે બોલાવી દાનત બગાડી, ધાક-ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ કર્યું અને પછી તો… વાંચો..!

આજકાલ મહિલા સશક્તિકરણના માત્ર બનવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દિન પ્રતિદિન સગીરાઓ મહિલાઓ તેમજ નાની વયની કુમળી બાળકીઓ સલામતીના અનુભવો લઈ રહી છે. પોલીસ તંત્ર આવા બનાવવાની રોકવા માટે દિવસ રાત મહેનત કરી રહી છે. છતાં પણ આવા બનાવો બનવાના ઓછા થઈ રહ્યા નથી.

કારણ કે આ તમામ ગુનાખોરી અટકાવવા માટે લોકોની જાગૃતતા પણ ખૂબ જ જરૂરી છે. અમદાવાદના વટાવવા જીઆઇડીસી વિસ્તારમાં વધુ એક 13 વરસની દીકરી સાથે પાડોશમાં રહેતા નરાધમ યુવકે વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું છે. રોજ રોજ કોઈ વિસ્તારમાંથી છેડતીના બનાવો સામે આવે છે, તો કોઈક વિસ્તારમાં .દુ.ષ્ક.ર્મ. કરી ધમકી આપવાના બનાવો પણ સામે આવે છે..

તો કોઈક વિસ્તારમાં શારીરિક અડપલા અને અપશબ્દ બોલવાના બનાવો સામે આવે છે. અને કેટલીક વખત બનાવવામાં મારામારી પણ થઈ જતી હોય છે. વટાવવા જીઆઇડીસી વિસ્તારમાં એક મહિલા પોતાના પરિવારજનો સાથે રહે છે. પરિવારમાં તેનો પતિ જે છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ બને છે.

જ્યારે તેની દીકરીનો પણ સમાવેશ થાય છે. એક દિવસ મહિલા અને તેનો પતિ બંને ઘરે હાજર ન હતા. બંને મજૂરી કામ કરવા માટે ગયા હતા. એ વખતે તેમની 13 વર્ષની દીકરી ઘરે હાજર હતી. તેઓ જ્યારે મજૂરી કામ કરીને ઘરે પરત ફર્યા અને જોયું તો તેમની 13 વર્ષની આ દીકરી ઘરમાં એક ખૂણામાં બેઠે બેઠી ગુમસુમ થઈ ગઈ હતી અને વારંવાર રડવા લાગી હતી..

આ જોતા જ માતા સમજી ગઈ કે તેની દીકરી સાથે ખૂબ જ મોટો અણબનાવ બન્યો છે. એટલા માટે તેને તેની દીકરીની પૂછપરછ કરી હતી પરંતુ દીકરી કોઈપણ બાબત જણાવવા માટે તૈયાર હતી નહીં. તેણે ખૂબ જ શાંતિથી તેની દીકરીને પૂછ્યું કે, બેઠા તારી સાથે શું થયું છે..? ત્યારે તેણે રડતા રડતા જણાવ્યું કે, હું જ્યારે ઘરની બહાર લઘુ શંકા કરવા માટે ગઈ ત્યારે…

પડોશમાં રહેતો 24 વર્ષનો એક યુવક મને તેના ઘરે બોલાવી હતી. પાડોશમાં રહેતો આ વખતેનો ઓળખીતો છે તેમજ પરિવારનો વિશ્વાસુ હોવાને કારણે તે તેના ઘરે પણ ગઈ હતી. જ્યાં નરાધમ યુવકે પોતાની ખરાબ દાનત દીકરી ઉપર ગુજારી હતી અને બળજબરી પૂર્વક તેને પકડી લીધી અને ત્યાર બાદ તેના કપડા પણ ઉતારી તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું..

આ ઉપરાંત ગુજારતા તે બોલતો રહ્યો હતો કે, જો તું આ ઘટનાની જાણ કોઈને કરીશ તો હું તને જાનથી મારી નાખીશ. આ ઉપરાંત તેને ઘણી બધી ધાધમકીઓ પણ આપી હતી. જ્યારે મહિલા પોતાની 13 વર્ષની દીકરીના મોઢેથી આ તમામ શબ્દો સાંભળતી હતી. ત્યારે તે અચાનક ચક્કર ખાઈ બેઠી અને તાત્કાલિક પોલીસ સ્ટેશનને પહોંચી પોતાની દીકરી સાથે થયેલા આ બનાવની જાણ પોલીસને કરી હતી..

પોલીસે 24 વર્ષના પાડોશી નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવી છે. અને પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિ આવી પડી એ પડોશી આપણો પહેલો સગો ભાઈ તરીકે ઉભો રહે છે. સુખ હોય કે દુઃખ હોય પડોશી હર હંમેશા જે તે વ્યક્તિની સાથે રહે છે..

પરંતુ પડોશમાં રહેતા વિશ્વાસુ વ્યક્તિએ જ પરિવારને 13 વર્ષની દીકરીને પીંખી નાખી છે. આ બનાવ સાંભળતા જ દીકરીના માતા-પિતા ગયા હતા. જ્યારે સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આવા બનાવો દિન પ્રતિ દિન વધવા લાગ્યા છે. આ પ્રકારની ઘટના સાંભળ્યા બાદ માતા-પિતા તેમના બાળકોને એકલા મુકવાનું ટાળી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ચારેકોર તબાહી વરસાવવા આવી રહ્યું છે મહાકાય ચક્રવાત બિપરજોય, પવનની આંધી સાથે વરસાદની અપાઈ ભયંકર આગાહી, જાણો..!

ચોમાસુ શરૂ થાય એ પહેલા દરેક વર્ષે અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર કોઈને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *