Breaking News

પાણીપૂરીની લારી ચલાવતો યુવક કરતો એવા કારનામા કે ખબર પડતા જ ખળભળાટ મચી ગયો, પોલીસની ગાડીઓ થઈ દોડતી..!

નાગરિક તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમ જ મોજ શોખ અને આનંદથી જિંદગી જીવવા માટે નોકરી અને ધંધો કરે છે. નાના થી નાનું ધંધો પણ જો સારી રીતે ચાલે તો તેમાંથી વધારે પૈસા કમાઈ શકીએ છીએ. અત્યારે ભોલૂ નામનો એક યુવક પાણીપુરીની લારી ચલાવતો હતો. લારી ઉપર ઘણા બધા ગ્રાહકો રોજ દરરોજ પાણીપુરી ખાવા માટે આવી પહોંચતા હતા..

અને તેની પાણીપુરી આસપાસના સૌ વિસ્તારમાં ખૂબ જ ફેમસ હોવાને કારણે હંમેશા તેની લારી ઉપર ભીડ રહેતી હતી. પરંતુ રાત્રીના સમયે તે પાણીપુરીની લારી બંધ કરીને એવા કારનામા કરવા લાગ્યું હતું કે, ખબર પડતાની સાથે જ ખળભળાટ મચી ગયો અને પોલીસની ગાડીઓ પણ દોડતી થઈ હતી..

જે માણસ ખૂબ જ વધારે મહેનત કરે છે, અને મહેનતથી પૈસા કમાઈ તે વ્યક્તિની કિંમત દરેક જગ્યાએ ખૂબ જ વધારે હોય છે. પરંતુ દિવસ દરમિયાન પાણીપુરીની લારી ચલાવીને પૈસા કમાયા બાદ રાતના સમયે ઓછા મહેનતે વધુ પૈસા કમાવવાની લાલચ ભોલુ નામના યુવકની અંદર જાગી ઉઠી હતી અને તેણે રાતના સમયે તેના ઘરે કેટલાક જુગારીઓને બોલાવતો અને ત્યાં જુગારનો ખેલ રમાડતો હતો..

આ ખેલને ઓપરેટ કરીને તે ઘણા બધા રૂપિયા પણ કમાતો હતો. પરંતુ એક વખત પોલીસને બાતમી મળી જતા પોલીસની ટીમ આ યુવકની પીછો કરીને તેના ઉપર દેખરેખ રાખવાનું કામ શરૂ કરી દીધું હતું. તે સવારના સમયે પાણીપુરીની લારી નાના બજાર વિસ્તારમાં લગાવતો હતો. જ્યારે સાંજના સમયે તે નિરંજન નગર પાસેની ગલીના કોર્નર ઉપર તે પોતાની લારી લગાવતો હતો..

સાંજે 9:00 વાગ્યા આસપાસ તે આ લારીને બંધ કરીને ઘરે ગયા બાદ તેના ઘરે રોજ રોજ 10 થી 15 અજાણ્યા લોકો આવી પહોંચતા હતા. જ્યારે આસપાસના પાડોશીઓને થોડી ઘણી શંકા ગઈ કે ભોલુ નામના યુવક તેના ઘરની અંદર કાળા કારનામાં ચલાવી રહ્યો છે. ત્યારે તેઓએ પોલીસને માહિતી આપી હતી..

પોલીસે આ બાતમીને અનુસાર તપાસ ચલાવી અને ખબર પડી કે, ભોલુ તેના ઘરની અંદર જુગારનો ખેલ રમાડી રહ્યો છે. બસ આ માહિતી મળતાની સાથે જ પોલીસની ગાડીઓ દોડતી થઈ અને તેના ઘર ઉપર છાપો મારીને ભોલુની ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત તેના ઘરની અંદરથી કુલ સાત વ્યક્તિઓ હાર જીતનો જુગાર રમતા પકડાઈ ગયા હતા..

તેમની પાસેથી નવો મોબાઈલ ફોન સહિત અઢી લાખ રૂપિયા રોકડા પણ પકડાઈ ગયા છે, ભોલુ દિવસ દરમિયાન પાણીપુરીની લારી ચલાવીને ખૂબ જ સારી આવક કરતો હતો. છતાં પણ તે સાંજના સમયે આવા કાળા કારનામા કરીને વધુ પૈસા કમાવવાની લાલચમાં ખૂબ જ ખોટું કામ કરી બેસ્યો હતો.

પોલીસે ભોલુની ધરપકડ કર્યા બાદ તેને પૂછપરછ કરી રહી છે, તેને જણાવ્યું કે, તે છેલ્લા છ મહિનાથી તેના ઘરે સાંજના સમયે જુગારીઓને બોલાવીને હાર જીતનો જુગાર રમતો હતો અને તેનાથી જે પૈસા કમાય તે પૈસા માંથી અડધી રકમ તેના પાર્ટનરને ચૂકવતો અને અડધી રકમથી રાખી લેતો હતો.

તેનો પાર્ટનર જુગારીઓને રમવા માટે અહીં મોકલતો તો બીજી બાજુ ભોલુ તેના ઘરનો સહારો આ જુગારીઓને આપતો હતો. પરંતુ પોલીસને માહિતી મળતા જ તમામ કારનામાં હવે બંધ થઈ ચૂક્યા છે. પોલીસ અને સરકારી તંત્રના દરેક અધિકારીઓને દિલથી સલામ છે કે તેઓ શહેરના નાગરિકોની સુરક્ષા અને સુખાકારી અંગે હમેશા કાર્યરત રહે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *