Breaking News

પોલીસે ખોદકામ કરતા પાણીની પાઈપ સાથે માટલું મળ્યું, માટી હટાવીને જોતા જ અંદરથી મળ્યું એવું કે ઉભેલા સૌ કોઈના હોશ ઉડી ગયા..!

દિન પ્રતિદિન ચોંકાવનારી ઘટનામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. કેટલાક લોકો મહેનત કરીને પૈસા કમાવાને બદલે અવનવા કીમીયાવો અજમાવીને પોલીસ તેમજ અન્ય સરકારી અધિકારી અને તંત્રને ન કરવાના કારણો કરી બેસે છે. અને તેનાથી કાળી રીતે પૈસા કમાતા હોય છે. આવા લોકોનો પરદાફાશ કરવામાં પોલીસે ક્યારે પણ પાછી પાની કરી નથી.

પોલીસ પૂરતી ઈમાનદારી કર્મોનિષ્ઠતા તેમજ સાહસ સાથે આવા લોકોને પકડી પાડી જેલના સળીયા પાછળ પણ ધકેલી દેતા હોય છે. આ ઉપરાંત પોલીસ પાસે હંમેશા સચોટ માહિતી આવે છે કે, આ વિસ્તારમાં ઘણા કાળાકામો ચાલે છે અને તેમાં છાપો મારીને તેમને પકડી પાડવામાં આવતા હોય છે..

હાલ અંકલેશ્વરના માંડવા ગામથી એક વધુ આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે. માંડવા ગામના રોડ ફળિયા વિસ્તારમાં પ્રકાશ મગન વસાવા નામનો વ્યક્તિ રહે છે. તેને પોતાના ઘરની પાસે એવી જાળ બીજાવી હતી કે તેને જોતાની સાથે સૌ કોઈ લોકો ધ્રુજી ગયા છે કે આખરે આ વ્યક્તિએ કેવું મગજ દોડાવ્યુ છે.

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટાફને માહિતી મળી હતી એ મુજબ તેઓ માંડવા ગામના રોડ ફળિયામાં પ્રકાશ મગન વસાવા નામના વ્યક્તિના ઘર પાસે ખોદકામ શરૂ કર્યું હતું. જ્યાંથી પાણીની પાઇપલાઇન અને માટલા મળી આવ્યા હતા. આ તમામ ચીજ વસ્તુઓને ખોલતાની સાથે જ અંદરથી જે વસ્તુ મળી તે જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા..

કારણકે અંદરથી એક પછી એક કુલ 459 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત અંદાજે 45000 કરતાં પણ વધારે છે. આ ફળિયામાં રહેતો બુટલેગર પ્રકાશ મગન વસાવા જમીનમાં દારૂને દાટી દઈ તેનો કાળો ધંધો કરતો હતો. દારૂ જેવી નશાકારક ચીજ વસ્તુ નું વેચાણ ગુજરાતમાં ગેરકાયદેસર છે.

છતાં પણ આ બુટલેગરો ભેજા દોડાવીને પોલીસ તેમજ સરકારી તંત્રને ચકમો આપી ન કરવાના કારનામાઓ કરી બેસ્યા છે. જેને લઈ હાલ મારે ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે પાઇપલાઇન અને માટલા ખોદીને બહાર કાઢ્યા હતા અને તેમાંથી દારૂનો જથ્થો બહાર કાઢી તેને જપ્ત કરી લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાને પણ વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરી છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તપાસ કરતાની સાથે જ સૌ કોઈ લોકો ધ્રુજી ઉઠ્યા હતા. આ અગાઉ પણ પોલીસે અનેક બુટલેગરોની કાળી કરતુતોને ખુલી પાડી દીધી હોવાના મામલા સામે આવી ચૂક્યા છે. પરંતુ તેઓ પોલીસની પકડથી ક્યારેય પણ કોઈ ભાગી શકતા નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *