Breaking News

ઓનલાઈન ભણાવતી વખતે કેમેરો ચાલુ રહી ગયો અને ખુલી ગઈ પોલ..! વિદ્યાર્થીઓ પણ શરમાઈ ગયા.. વાંચો..!

શિક્ષણ એટલે કે શિક્ષકનો વ્યવસાય ખૂબ જ આદર્શ વાદી મૂલ્યો ધરાવે છે. ભારતમાં શિક્ષકોના ઉચ્ચ આદર્શોના ઉદાહરણો આપવામાં આવે છે. પરંતુ કેટલીકવાર કેટલીક ઘટનાઓ આ વ્યવસાયને શરમજનક બનાવે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક શિક્ષક કેમેરામાં પોતાના પાર્ટનર સાથે રંગ રેલીયા મનાવતો જોવા મળે છે.

આ બધું ત્યારે થયું જ્યારે ઝૂમ પર ઓનલાઈન ક્લાસ ચાલુ હતો. શિક્ષણ વ્યવસાયને શરમાવે તેવી આ ઘટના જમૈકામાં સામે આવી. થોડા દિવસો પહેલા જમૈકાની એક સ્કુલ ટીચર ઝૂમ પર બાળકોને ભણાવી રહી હતી. એ દરમિયાન મિટિંગમાં જોઈન થયેલ તમામ વિદ્યાર્થીઓને શરમનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે એક હાઇસ્કૂલના શિક્ષક તેના જીવનસાથી સાથે સંબંધ મનાવતા જોવા મળ્યા. તેણે વિચાર્યું કે કેમેરા બંધ છે પરંતુ તેનો કેમેરા ચાલુ હતો અને સૌ વિદ્યાર્થી તેઓને જોઈ રહ્યા હતા.

આ દરમિયાન મિટિંગમાં સામેલ એક વિદ્યાર્થીએ શિક્ષકનું નામ લઈને તેને કેમેરો બંધ કરવાની સલાહ આપી હતી.પરંતુ તે શિક્ષક કદાચ સાંભળી શક્યા નહીં. આ સીન લગભગ 2 મિનિટ સુધી ચાલુ રહ્યું અને શિક્ષક બેધ્યાન રહ્યો. આ પછી કોઈક રીતે મીટિંગ ડિસ્કનેક્ટ થઈ ગઈ.

આ ઘટના સાથે સંબંધિત વિડીયો થોડા દિવસો બાદ વાયરલ થયો હતો. આ ક્લાસની મિટિંગમાં સામેલ તમામ વિદ્યાર્થીઓનું ધ્યાન ખુબ ચોકસાઈ પૂર્વક મોબાઈલ સ્ક્રીન સામે હતુ. તેઓ શિક્ષકનો આવાજ ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા, જ્યારે અચાનક આ હાઈસ્કૂલના શિક્ષકનો પલંગ દેખાવા લાગ્યો અને તે પછી જે બન્યું તે બધાને આશ્ચર્યચકિત કરી ગયું.

અત્યારે એ સ્પષ્ટ નથી કે આરોપી શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં. જો કે, આ શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની ભારે ટીકા થઈ રહી છે. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શિક્ષકે પોતાની ભૂલ માટે માફી માંગી છે. કહેવામાં આવ્યું હતું કે તેને ખબર નથી કે કેમેરા ચાલુ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *