Breaking News

ઓનલાઈન મંગાવેલી કુર્તી ડીલીવર કરવા આવેલા વિધર્મી યુવકે મહિલા સાથે કરી નાખ્યું એવું કે જાણીને તમારો પિત્તો ફાટી જશે, ધ્યાન રાખજો આ બાબતોનું…!

ડિજિટલ અને આધુનિક ટેકનિક વાળા જમાનાની અંદર હવે લોકો ઘર બેઠા જ ઘણી બધી ચીજ વસ્તુઓની શોપિંગ કરી નાખતા હોય છે, હવે તો ખાવા પીવાની ચીજ વસ્તુઓથી માંડીને ઘરવખરીનો સામાન તેમજ કપડા સહિતની ચીજ વસ્તુઓ પણ ઓનલાઇન આંગળીના ટેરવે ઓર્ડર થઈ જતી હોય છે..

અને ટૂંક સમયની અંદર જ તમારા ઘર સુધી પહોંચી જતી હોય છે, પરંતુ આ ખૂબ જ સારી ટેકનિકના ઘણા બધા ગેરફાયદાઓ પણ છે. જેમાંથી એક ગેરફાયદો અત્યારે સામે આવતાની સાથે સૌ કોઈ લોકો ડોળા ફાડીને જોવા મજબૂર થઈ ગયા હતા. રોજબરોજ ઘણા બધા વ્યક્તિઓ ઓનલાઇન ચીજ વસ્તુઓ ઓર્ડર કરે છે..

ઘણા બધા મહોલ્લા અને સોસાયટીમાં એવા નિયમો પણ લાગુ પાડવામાં આવતા હોય છે કે, ઓનલાઇન મંગાવેલી ચીજ વસ્તુઓ આપવા માટે ડિલિવરી બોયને સોસાયટી ની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. જે તે સભ્યોને સોસાયટીના ગેટ સુધી જવું પડે છે, અને ત્યાંથી તેમની વસ્તુઓ લઈ લેવી પડતી હોય છે..

હકીકતમાં આ નિયમ અત્યારે 100 ટચ સોના જેવો સાબિત થઈ જવા પામ્યો છે, કારણ કે એક ડિલિવરી બોઈએ મહિલા સાથે એવું કારનામું કરી નાખ્યું હતું કે, સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા, આ ઘટનાને જાણીને તમારો પણ પીતો ફાટી જશે અને આ બાબતને લઈ દરેક વ્યક્તિએ ખૂબ જ ધ્યાન રાખવું પડશે..

એટલા માટે આ ઘટનાને બને તેટલી લોકા સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે, આ મામલો ફાતિમા નગરની ફાટક પાસે આવેલા કૃષ્ણ કુંજ એપાર્ટમેન્ટનો છે. આ એપાર્ટમેન્ટની અંદર અસ્મિતાબેન નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે, તેના પતિ સવારના સમયે જ પોતાની નોકરીએ જવા માટે નીકળી ગયા હતા..

અસ્મિતાબેનને અંદાજે ચાર દિવસ પહેલા ઓનલાઈન એક કુર્તી ઓર્ડર કરી હતી અને એ કુરતી ચારથી પાંચ દિવસની અંદર તેના ઘરે પહોંચી જશે તેવો તેમને મેસેજ પણ મળી ગયો હતો, આ કુર્તીને આપવા માટે એક ડીલેવરી હોય તેના ઘર સુધી આવી પહોંચ્યો હતો અને તેઓએ આ પાર્સલ અસ્મિતાબેનને આપી દીધું હતું..

ત્યારબાદ અસ્મિતાબેન પાસે પીવા માટે પાણી માંગ્યું હતું, અસ્મિતાબેન જ્યારે પાણીનો ગ્લાસ લેવા માટે ઘરની અંદર રસોડામાં દાખલ થયા ત્યારે આ નરાધમ ડીલેવરી બોય અસ્મિતાબેન સાથે ખૂબ જ કાળા કારનામા કરવાનો ઇરાદો રાખીને તેની પાછળ પાછળ ઘરમાં ઘૂસી ગયો અને અસ્મિતાબેનને પાછળથી બાથ ભીડીને તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો પણ કરી નાખી હતી..

એ વખતે બપોરના સમયે કોઈ પણ વ્યક્તિ હાજર ન હોવાને કારણે અસ્મિતાબેનની બૂમો પણ કોઈ વ્યક્તિને સંભળાય નહીં અને કોઈ તેને બચાવવા માટે આવ્યું નહીં, પરિણામે આ નરાધમ યુવક અસ્મિતાબેનની સાથે ખૂબ જ ખરાબ કામ કરીને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે સૌ કોઈ લોકોના રુવાટા એકા એક બેઠા થઈ ગયા હતા..

કારણ કે રોજબરોજ પોલીસની ઘણી બધી ટીમો એકદમ સરળતાથી આવા નરાધમોની હિંમત ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને ઘણી બધી કાર્યવાહીઓ પણ ચલાવવામાં આવે છે. છતાં પણ આવા નરાધમો મોકો મળતાની સાથે જ સામાન્ય વ્યક્તિ સાથે આવા અવનવા કારનામા કરીને ભાગી જતા હોય છે..

જે બિલકુલ શરમજનક બાબત છે, આ ઘટનાને લઈ આ નરાધમને પકડી પાડી તેને કડકમાં કડક સજા થવી જોઈએ, તેવી સૌ કોઈ નાગરિકો માંગણી કરી રહ્યા છે. આ ઘટના વિશે તરત જ અસ્મિતા તેમના પતિ હિરેનકુમારને જણાવ્યું હતું અને તેઓએ તરત જ આ બાબતનો કેસ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી દીધો હતો..

પાર્સલ ઉપર લખેલા ડીલીવરી બોય ના નામ પરથી જણાયું કે, આ ડિલિવરી બોય યુવક હતો અને તેણે આ મહિલા સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું, આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. હકીકતમાં દરેક વ્યક્તિઓએ ઓનલાઈન કોઈ પણ ચીજ વસ્તુ મંગાવતા પહેલા આ એક બાબતોનો પણ હવે ધ્યાન રાખવું પડશે કે..

તેમને ઘરે સુધી જે પણ ચીજ વસ્તુ ડિલિવરી કરવા માટે કોઈ વ્યક્તિ આવે છે, તો તેને ક્યારેય પણ ઘરની અંદર પ્રવેશ આપવો જોઈએ નહીં અને તેની કોઈ પણ વાતોમાં આવવું જોઈએ નહીં. તેને ઘરની બહારથી જ પાર્સલ લઈને ત્યાંથી પરત જતો કરી દેવો જોઈએ. આ ઘટનાનું સૌ કોઈ લોકોએ ધ્યાન રાખવું પડશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *