Breaking News

નવા વર્ષની ઉજવણી કરવા ઘરથી દુર ફાર્મ હાઉસ ઉપર ગયેલા પરિવારને કાળમુખો અકસ્માત ભરખી ગયો, ચીખો ફાટી ગઈ..!

નવા વર્ષની ખુશી દરેક લોકોના ચહેરા ઉપર દેખાઈ આવતી હોય છે, નવું વર્ષની ખુશીની ઉજવણીઓ કરવા માટે ઘણા બધા લોકો પાર્ટીઓમાં મનાવતા હોય છે, મોટાભાગે દરેક જગ્યા ઉપર પાર્ટી ઘણા બધા નિયમોનું કડક અને ચુસ્ત પાલન કરીને કરવામાં આવતી હોય છે. છતાં પણ ઘણી બધી વાર ખૂબ જ અજાણ્યા અને માઠા બનાવો પણ બનવાના યોગ થઈ જતા હોય છે..

અત્યારે એક પરિવાર નવા વરસની ઉજવણી કરવા માટે તેમના ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા તેઓ પોતાના ઘરેથી નીકળ્યા હતા, તેઓ સાંજના સાત વાગ્યે તેમના ફાર્મ હાઉસ ઉપર જવા માટે નીકળ્યા હતા અને નવા વર્ષની ઉજવણી કરીને તેઓ પોતાના ઘરે પરત ફરવાના હતા, પરંતુ તેઓ ફાર્મ હાઉસ ઉપર પહોંચે એ પહેલા જ તેમને એવી કાળમુખી ઘટના નડતરરૂપ બની હતી કે..

જેમાં પરિવારના ત્રણ સભ્યોના કમ કમાટી ભર્યા મૃત્યુ થઈ ગયા હતા. આ સમાચારને સાંભળ્યા બાદ ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે, તેમજ અકસ્માતને જે લોકો એ નજરે જોયો છે, તે લોકો તો ચીખો ફાડી ગયા હતા. અમનદીપ ભાઈ અને તેમની પત્ની રમીલા તેમજ તેમના બંને દીકરા મોન્ટુ અને સંદીપ સહિત કુલ એક જ પરિવારના ચાર વ્યક્તિ તેમની કાર લઈને ફાર્મ હાઉસ ઉપર જવા માટે નીકળ્યા હતા..

તેમના ઘરથી તેમના ફાર્મ હાઉસ 150 km દૂર હતું અને રાત્રીનો સમય હોવાને કારણે અંધારું પણ ખૂબ જ થઈ ગયું હતું, અમનદીપભાઈ કાર ચલાવી રહ્યા હતા અને સામેની બાજુએથી આવતા ડમ્પર ચાલકે અચાનક જ વળાંક લઈને અમનદીપભાઈની કારણે અડફેટે લઈ લીધી હતી અને આ કારની અંદર અડધો કિલોમીટર સુધી દૂર ઘસડી નાખી હતી..

પરિણામે કારનો તો કુરચે કુરચો બોલી ગયો હતો, પરંતુ અંદર બેઠેલા ચાર વ્યક્તિઓમાંથી કુલ ત્રણ વ્યક્તિઓને પણ ચીરી નાખ્યા હતા. આ ત્રણેય વ્યક્તિઓનું ઘટના સ્થળે જ ખૂબ જ કરુણ રીતે મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે પાછળની સીટ ઉપર બેઠેલો સંદીપનો જીવ સદનસીબે બચી ગયો હતો..

આ અકસ્માતને નજરે જોનારા લોકો તરત જ ચાલકને પકડવા માટે પાછળ પાછળ દોડવા લાગ્યા હતા, તેમજ કેટલાક લોકોએ તો આ કારની અંદરથી દરેક સભ્યોને બહાર કાઢવાની કોશિશ કરી હતી અને ફટાફટ એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર માટે લઈ જવાની પણ મથામણો શરૂ કરી પરંતુ ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા હતા..

જ્યારે ઘાયલ સંદીપને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. બીજાના પરિવાર એ ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે તેઓ હજી ખુશી મનાવવા માટે તેમના ફાર્મ આવશે જઈ રહ્યા હતા, એ ખુશી તેમને નસીબ થવાની નથી અને તેમને ખૂબ જ મોટી અને કાળમુખી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે..

એક જ પરિવારના કુલ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થતાં ચારેકોર ચકચારનો માહોલ સર્જાઈ ગયો હતો, તેમના કુટુંબના અન્ય સભ્યોને આ વાતની જ્યારે જાણકારી મળે ત્યારે પરિવાર કુટુંબમાં પણ ચારેકોર શોકની લાગણી છવાઈ ગઈ હતી, આ ઘટનાને લઈને રસ્તા ઉપર પણ ભારે ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા..

તરત જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સૌ પ્રથમ ટ્રાફિકને દૂર કરાવ્યું હતું અને ત્યારબાદ ટ્રક ચાલકની ધરપકડ કરીને જુદી-જુદી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, અમનદીપ ભાઈના વતનએ રહેતા તેમના માતા-પિતાને જ્યારે આ વાતની ખબર પડી કે અમનદીપ ભાઈને કારણે અકસ્માત નડ્યો છે..

અને આ અકસ્માતની અંદર અમનદીપ ભાઈ તેમની પત્ની રમીલા અને તેમનો દીકરો પીન્ટુ મૃત્યુ પામ્યા છે, ત્યારે તેઓ પણ આ દુઃખના આઘાતને સહન કરી શક્યા નહીં કારણ કે કોઈપણ મા બાપ માટે તેમના વાહસોયા દીકરા ના પરિવારને મૃત હાલતમાં જુઓ સહેલું હોતું નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …