Breaking News

નવરાત્રીમાં માતાજીની પૂજા માટે ફૂલ તોડવા ખેતરે ગયેલી મહિલાને ઝટકા મશીનનો તાર અડી જતા શરીરનો બોલાવી દીધો ફટાકડો, ચીખો સાંભળી બધા ચક્કર ખાઈ ગયા..!

અત્યારે નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ખેલૈયાઓમાં મૂકીને ગરબે રમે છે. તેમજ ભક્તો અને શ્રદ્ધાળુઓ માતાજીની આરાધનામાં આટલા બધા મશગુલ થઈ જતા હોય છે કે, તેમને ભૂખ અને તરસ પણ લાગતી નથી. એક મહિલા માતાજીની પૂજા અર્ચના કરવા માટે ફૂલ તોડવા માટે ખેતરે ગઈ હતી..

અને તેની સાથે ખૂબ જ મોટો અણબનાવ બની ગયો છે. આ ઘટના સુમિતાનગર ગામની રહેવાસી રોશનીદેવીની છે. તે સુમિતાનગર ગામમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેના પતિ હરકિશન ભાઈ રોશનીદેવીની સાથે થયેલા અણ બનાવને લઈને ખૂબ જ દુઃખી થયા છે. રોશની દેવી સવારના સમયે ગામડાના એક ખેતરમાં નવરાત્રીની તૈયારીઓ તેમજ માતાજીની પૂજા અર્ચના માટે ફૂલ તોડવા માટે ગયા હતા.

આ ખેતરમાં ચારે બાજુએ ઈલેક્ટ્રીક તાર ફેલાવીને ઝટકા મશીન ગોઠવવામાં આવ્યું હતું. મોટાભાગે ગામડાના વિસ્તારોમાં જાનવરના ખૂબ જ ત્રાસ રહેલા હોય છે. અને તેઓ પાકને નુકસાન ન પહોંચાડે એટલા માટે ઝટકા મશીન ગોઠવે છે. આ કાર્યવિધિ કેટલીક વખત વ્યક્તિ કે જાનવરના જીવ પણ લઈ લેતા હોય છે..

અને અત્યારે કંઈક એવું જ બન્યું છે, આ ઝાટકા મશીનમાં એવી સિસ્ટમ ગોઠવવામાં આવતી હોય છે કે, તારને અડકતાની સાથે જે તે વ્યક્તિને ઝટકો લાગતો હોય છે. પરંતુ અમુક વખત મશીનની ગરબડીને કારણે આ ઝટકો લાગવાને બદલે તેમાંથી સીધો કરંટ પણ લાગી જતો હોય છે.

અને મહિલાને આ તાર ભૂલેથી અડકી લેવાને કારણે જોરદાર કરંટ લાગ્યો હતો. અને તેના શરીરનો ફટાકડો બોલી ગયો હતો. આ ખેતરની આસપાસ રહેલા લોકો તાત્કાલિક ધોરણે ત્યાં આવી પહોંચ્યા હતા. અને મહિલાની ચીખો સાંભળીને તેના પણ રુવાડા બેઠા થઈ ગયા હતા. આ મહિલા આટલી બધી બૂમોબૂમ કરતી હતી કે, તેને જોનારા લોકોએ પણ ચક્કર ખાઈ ગયા કે આખરે આ મહિલાને શું થયું છે..

તેની નજીક જઈને પૂછવાની કોશિશ કરી તો અંતે તે એટલું બોલી શકી કે, આ તારને અડકવાને કારણે તેને જોરદાર કરંટ લાગ્યો છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી પરંતુ ત્યાં પહોંચે એ પહેલા જ મહિલાએ જીવ ગુમાવી દીધો હતો. આ ઘટનાની જાણકારી હરકિશનને થતા તેઓ તાત્કાલિક પોતાના દીકરાઓ અને સ્નેહીજનો સાથે આ ખેતરે આવી પહોંચ્યા હતા..

ખેતરના માલિકને પૂછપરછ કરતા હતા કે તેણે શા માટે ખેતરમાં ઝટકા મશીન ગોઠવ્યું આજે એ જટકા મશીનને કારણે તેમની પત્નીનો જીવ ચાલ્યો ગયો છે. આ બાબતને લઈને પોલીસ કમ્પ્લેન પણ નોંધવામાં આવી હતી. ખેતરમાં આવું કરંટનું મશીન ગોઠવવું એ ગેરકાયદેસર છે.

છતાં પણ આ ખેડૂતે પોતાના ખેતરમાં રખેવાળી માટે મશીન ગોઠવ્યું હતું આ બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધ તેને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ખેતરના માલિક ગણોરીનાથને પોલીસે ધરપકડ કરીને સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. મૃતક મહિલા ચંપાદેવીને પાંચ દીકરાઓ છે.

જેમાંથી બે દીકરાના લગ્ન થઈ ગયા છે. જ્યારે ત્રણ દીકરાના લગ્ન હજુ પણ બાકી છે. તેમનું મૃત્યુ થઈ જતા પરિવારમાં એકાએક મોતનો માતમ છવાઈ ગયો હતો. આ બાબતને લઈને હાલ ચકચાર મચી જવા પામ્યો છે. આ બનાવને લઈને લોકોમાં પણ માતમ છવાઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *