Breaking News

નવા વર્ષની પાર્ટી ઉજવવા હોટેલમાં મિત્રો સાથે ગયેલી દીકરીને નશામાં એકલી જોઇને હોટેલના નરાધમે આચર્યું દુષ્કર્મ, જાણીને ભલભલના રુંવાડા બેઠા થઇ ગયા..!!

નવું વર્ષ ચાલુ થતા એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેના કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હાલમાં આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના ગાઝિયાબાદમાં આવેલા વસુંધરાની રહેવાસી યુવતી તેમના મિત્રો સાથે નવા વર્ષની પાર્ટી કરવા માટે ગઈ હતી. યુવતીની ઉંમર 29 વર્ષની હતી.

યુવતી તેમના 5 મિત્રો સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરવા માટે ગઈ હતી. યુવતી મિત્રો સાથે હોટલમાં ગઈ હતી. અહીં મિત્રોએ ત્રણ રૂમ બુક કરાવ્યા હતા. મિત્રો એ 113, 112 એ બે પાર્ટી કરવા માટે રૂમ બુક કરાવ્યા અને પાંચેય મિત્રો મળીને પાર્ટી કરી રહ્યા હતા. ત્યારબાદ પાર્ટીમાં તેઓએ ડ્રીંક પણ કર્યું હતું.

યુવતીએ ખૂબ જ ડ્રીંક કર્યું હોવાને કારણે તે નશામાં હોશ ગુમાવી બેઠી હતી અને તેને વધુ નશો ચડ્યો હતો. જેના કારણે પાર્ટી કરીને યુવતી સુવાની હતી. જેના કારણે બાકીના મિત્રો રૂમ નંબર 112 માં નવા વર્ષની પાર્ટી કરવા લાગ્યા હતા પરંતુ યુવતી નશામાં હોવાને કારણે તે પોતાના રૂમમાં સુવા જતી રહી હતી.

તેમણે પોતાના રૂમની લાઈટ બંધ કરીને બેડ પર સૂઈ રહી હતી. તે સમયે યુવતીને નશામાં કોઈ યુવક તેમની પાસે આવતો દેખાઈ રહ્યો હતો. ત્યારબાદ યુવતી નશામાં હોવાને કારણે તેને હોંશ રહ્યો નહીં. ત્યારબાદ સવાર થતાં યુવતી ભાનમાં આવી હતી. અને તેમને જોયું તો તેના શરીર પરના કપડા અસ્તવ્યસ્ત હતા. અને ચાદર પર લોહીના નિશાન જોવા મળ્યા હતા.

જેના કારણે તરત યુવતીએ ઉભા થઈને વહેલી સવારે પોતાના સાથે આવેલા મિત્રોને બીજા રૂમમાં જઈને જગાડયા હતા. મિત્રોને તેણે દરેક વાત જણાવી હતી. અને મિત્રોને જણાવ્યું હતું કે તેની સાથે કઈ ખોટું થયું છે જેના કારણે તરત જ મિત્રોએ મળીને પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી. હોટલના મેનેજરને પણ આ ઘટનાની જાણ કરી હતી.

તે સમયે સીસીટીવી કેમેરાને મિત્રોએ બતાવવા કહ્યું હતું ત્યારે મેનેજરે કેમેરામાં ખામી હોવાનું જણાવ્યું હતું. જેના કારણે પોલીસને ફોન કર્યો હતો. પોલીસ તરત જ હોટલ પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. યુવતી તેની બાજુમાં સુઈ રહેલા યુવકને ઓળખી શકતી હતી. જેના કારણે દરેક હોટલના કર્મચારીઓને ઉભા રાખ્યા બાદ યુવતીએ હોટલના કર્મચારીને ઓળખી લીધો હતો.

ત્યારબાદ યુવતી સાથે .દુ.ષ્ક.ર્મ જેવી ઘટના કરી હોવાને કારણે કર્મચારીને યુવતીના મિત્રોએ ખૂબ મારમાર્યો હતો અને પોલીસે પણ તેની પૂછપરછ ચાલુ કરી હતી. તે સમયે કર્મચારીએ પણ પોતે દરેક વાતને જણાવી દીધી હતી. ત્યારબાદ પોલીસ આગળની ઘટનાની તપાસ કરી રહી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ વધી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *