Breaking News

નાસ્તો લેવા ગયેલી મહિલાએ ઘરે આવીને દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો, દરેક લોકો ખાસ વાંચે..!

ઘરના વડીલો હંમેશા કહેતા હોય છે કે મોજ મજા અને આનંદથી જીવન જીવી લેવું જોઈએ કારણકે આવતીકાલે આપણી સાથે શું થવાનું છે, તેની આપણને કશી ખબર હોતી નથી. હંમેશા આનંદમય જીવન જીવવાને કારણે આપણું આયુષ્ય પણ વધી જતું હોય છે અને ક્યારેય વ્યક્તિ સાથે શું થાય છે તે કશું કહી શકાય નહીં..

અત્યારે રાજી ખુશીથી જીવન જીવતા એક પરિવાર માં અચાનક જ એવી ઘટના સામે આવી ચૂકી હતી કે, પરિવારની સુખ શાંતિ છીનવાઈ ગઈ હતી, હચમચાવી દેતો આ બનાવો ભોલાનગરમાંથી સામે આવ્યો છે, અહીં સુખદેવભાઈ તેમની પત્ની સુશીલાબેનની સાથે જીવન વિતાવી રહ્યા હતા..

સુખદેવભાઈ એક સુપર સ્ટોર ચલાવી રહ્યા હતા, જ્યારે તેમના સુખી લગ્ન જીવનમાં તેમને 12 વર્ષની દીકરી કાવ્યા અને સાત વર્ષના દીકરા અંસૂલનો પણ સમાવેશ થતો હતો, ચાર વ્યક્તિઓનું આ નાનકડું કુટુંબ ખૂબ જ સુખ શાંતિથી જીવન જીવતું હતું. પરંતુ અચાનક જ એક દિવસ એવી ઘટના બની હતી કે, ઘટનાની નજર સામે જોતાની સાથે સુશીલાબેન મોઢામાંથી ચીખો ફાટી ગયા હતા..

અને તેમને માથે હાથ મૂકીને રડવાનો વારો આવી ગયો હતો, ઘટના વિશે જ્યારે ભોલાનગર કોલોનીમાં અન્ય લોકોને પણ ખબર પડી ત્યારે તેઓ પણ હચમચી ઉઠ્યા હતા, એક દિવસ બપોરના સમયે સુખદેવભાઈ પોતાના વ્યવસાયથી ઘરે બપોરનો જમવા માટે આવ્યા હતા અને જમીને તેઓ આરામ કરી રહ્યા હતા..

એ વખતે બપોરના ચાર વાગ્યા આસપાસ તેમની પત્ની તેમના બાળકો અને તેના પતિ માટે નાસ્તો તેમજ શાકભાજી ખરીદવા માટે બહાર ગઈ હતી, તેના બંને બાળકો શાળાએ ગયા હતા. જ્યારે ઘરે તેના પતિ આરામ કરી રહ્યા હતા, એ વખતે નાસ્તો લેવા ગયેલી આ મહિલાએ ઘરના દરવાજાને તાળું લગાવી દીધું હતું..

અને જ્યારે તે ઘરે પરત આવી અને તાળું ખોલીને દરવાજો ખોલ્યો ત્યારે એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, તેને માથે હાથ મૂકીને રડવાનો વારો આવી ગયો હતો. દરવાજો ખોલ્યો ત્યારે તેને જોયું કે તેના પતિ સુખદેવભાઈ ને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધા હોય તેવું લાગતું હતું, કારણ કે સુખદેવભાઈનું શરીર લોહી લુહાણ હતું અને તેઓ જીવ માટે વલખા મારી રહ્યા હતા..

સુશીલાબેન માત્ર એક કલાક માટે ઘરની બહાર ગયા હતા અને તેઓએ ઘરને તાળો પણ લગાવ્યું હતું. છતાં પણ કોઈ વ્યક્તિ કેવી રીતે ઘરની અંદર ઘૂસી ગયો હશે અને તેમના પતિને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરીને અહીંથી ભાગી ગયો છે, તે વિચારવા તેઓ મજબૂર બની ગયા હતા..

આ ઘટના જોતાની સાથે તેમના મોઢામાંથી ચીખો ફાટી નીકળી હતી અને આ ચીખો સાંભળીને તેમના આસપાસના પડોશીઓ પણ તેમના ઘર પાસે આવી પહોંચી અને તેમની પૂછપરછ કરવા લાગ્યા કે, એવું તો શું થયું છે કે જેના કારણે તેઓ ચીખો નાખી રહ્યા છે, એ વખતે જણાવ્યું કે સુખદેવભાઈ ને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી નાખ્યા છે..

અને તેઓને અત્યારે હોસ્પિટલે સારવાર માટે લઈ જવા પડશે કારણ કે, હજુ પણ તેમનો જીવ બચી શકે છે. તાબડતો પડોશની મોટરકારમાં સુખદેવભાઈને હોસ્પિટલે લઈ જવા માટે લોકો દડાદોડી કરવા લાગ્યા હતા. પરંતુ તેમને જ્યારે ઘરની બહાર કાઢવામાં આવી રહ્યા હતા, ત્યારે જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું..

સુશીલાબેન નાસ્તો લેવા માટે ઘરની બહાર ગયા અને જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે તેમના પ્રતિને મૃત હાલતમાં જોઈ લીધા હતા, આ ઘટના પાછળ શું બન્યું હશે તે વિચારવા સૌ કોઈ લોકો મજબૂર બન્યા હતા, ઘટનાને લઈને પોલીસ સ્ટેશનને પણ જાણકારી આપવામાં આવતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો..

અને જુદી-જુદી બાબતોની તપાસ ચલાવવા લાગ્યા હતા, જ્યારે વધુ તપાસ ચલાવવામાં આવી ત્યારે ખબર પડી કે, સુખદેવને વ્યવસાયની બાબતમાં કેટલાક લોકો સાથે અંગત દુશ્મની ચાલી રહી હતી અને આ દુશ્મનીનો બદલો લેવા માટે કોઈ બે અજાણ્યા યુવકો તેના ઘરની છત ઉપરથી ઘરની અંદર પ્રવેશ કરી લીધો હતો..

અને જ્યારે સુખદેવ શાંતિથી ઊંઘ લઈ રહ્યો હતો, ત્યારે ધારદાર સાધનાના ઘા મારીને તેને મોતની ઘાટ ઉતારી દીધો હતો અને ત્યારબાદ તેઓ જાતના દરવાજેથી બહાર નીકળી ગયા હતા. આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરાની અંદર કેદ થયા છે, બીચારી સુશીલા તો આ તમામ વાતો સાંભળતાની સાથે ચકર ખાઈને નીચે ઢળી પડી હતી..

ચારેકોર ચકચારનો માહોલ સર્જાઈ ગયો હતો. આ પ્રકારની એવી ઘણી બધી ઘટનાઓ આપણે સાંભળતા હોઈએ છીએ કે જેમાં ખૂબ જ ઓચિંતુ અને આચાર્યચકિત રીતે કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોય જેમાં વધુ એક કિસ્સો જોડાઈ જતા શહેરનું તંત્ર પણ સફાળું બેઠું થયું હતું અને આ આરોપીને પકડવા માટે સૂત્રો પણ દોડતા કરી દીધા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …