Breaking News

નર્મદાનો બ્રીજ ઉતરતા જ પોલીસે માતેલા સાંઢ માફક દોડતી બસને પકડી પાડી, ચેકિંગ કરવા ડીકી ખોલીને જોતા જ પોલીસ સહિત સૌ કોઈના ઉડી ગયા હોશ..!

ગુનાકીય પ્રવુતિઓને ટાળવા માટે રાજ્યની પોલીસ ખુબ જ સજાગ અને સતર્ક રહે છે. રાજ્યની પોલીસ તેમની સાહસિકતા અને કર્મનિષ્ઠતા માટે ખુબ જ ફેમસ છે. ગુજરાતમાં રોજ રોજ અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઘટનાને પગલે તપાસ કરીને મળતી ગેરકાયદાકીય વસ્તુઓ તેમજ અન્ય ચીજવસ્તુઓને પોલીસ પકડી પાડતી હોય છે…

તેમજ ઘટનાના કોઈપણ આરોપીઓને પણ તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં છે. હાલ અંકલેશ્વર-નર્મદા હાઇવે ઉપર નર્મદા બ્રીજ ક્રોસ કર્યા બાદ એક એવી ચોંકાવનારી ઘટનાનો પરદાફાશ કરી નાખવામાં આવ્યો છે. આ દ્રશ્ય જોતાની સાથે જ સૌ કોઈ લોકો ચોંકી ઉઠયા છે. હકીકતમાં પોલીસને એક બાતમી મળી હતી…

આ બાતમી મુજબ પોલીસે જુદી-જુદી ટીમો બનાવી નાખી હતી અને હાઇવે વિસ્તારમાં પહેરો જમાવી દીધો હતો. મુખ્ય અધિકારીના એક નિશાને કોઈપણ સમયે મળેલી બાતમીના આધારે આવેલા વાહનને પકડી પાડવાનો ઈરાદો બનાવી લીધો હતો. એ સમય દરમિયાન મહારાષ્ટ્રના પૂના તરફથી રાજસ્થાન તરફ જતી જય અંબિકા નામની એક બસ નેશનલ હાઈવે ઉપરથી પસાર થઇ રહી હતી…

તે સુરત, અંકલેશ્વર ત્યારબાદ વડોદરા અને અમદાવાદ થઈને રાજસ્થાનની બોર્ડર પાસ કરવા માટે જઈ રહી હતી. પરંતુ પોલીસે ખૂબ સાહસીક ભર્યું કામ કરી દેખાડ્યું છે. તેઓ જે સ્થળે ઉભા હતા એ સ્થળ પરથી આ બસ નીકળી હતી. એ સમય દરમિયાન એક પોલીસ અધિકારીએ આ પોલીસને ઊભી રાખી હતી અને તેની તલાશી લેવાનો નિર્ણય બનાવ્યો હતો…

તેમજ બસમાંથી ડ્રાઇવર અને કલીનરને પણ નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ અડધા અધિકારીઓ બસની અંદર તપાસ કરવા લાગ્યા હતા. તો અડધા અધિકારીઓ બસની બહારની બાજુએ ચેક કરવા લાગ્યા હતા. એ સમય દરમ્યાન બસના પાછળના ભાગની ડીકીમાંથી એવી વસ્તુઓ મળી આવી હતી કે ડ્રાઈવર અને કંડકટરની તાત્કાલિક ધોરણે પકડી પાડીને પૂછપરછ બેસારવી પડી હતી..

આ ડીકી ખોલતા જ અંદરથી કુલ 184 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ જોતાની સાથે જ ઊભેલા સૌ કોઈ લોકોના હોંશ ઉડી ગયા હતા. આ ગેરકાયદેસર ચીજવસ્તુઓ મળતા જ પોલીસને મળેલી બાતમી એકદમ સાચી નીવડી હતી. દારૂના બુટલેગર જુદી-જુદી રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કીમિયાઓ અપનાવતા હોય છે…

થોડા સમય પહેલા પાટણમાં એક આરોપીએ પોતાના ઘરના વોશિંગ મશીનની અંદર દારૂ છુપાવ્યો હતો. ત્યારબાદ એક આરોપીએ પોતાના ખેતરમાં જમીનમા દારૂ છુપાવ્યો હતો. અને હવે પોલીસની મળેલી બાતમીના આધારે હાઇવે પર પસાર થતી બસમાંથી 184 વિદેશી દારૂ મળી આવતા બુટલેગરોમાં ભય ફેલાયો છે…

પોલીસે ડ્રાઇવર અને કલીનરની સાથે સાથે કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ સાથે સાથે પોલીસને 3 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. આ બસના ટ્રાવેલ્સના મુખ્ય માલિક રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લામાં આવેલા ખોખરે ગામમાં રહે છે. માલિક નું મૂળ નામ તેજસિંગ છે.

તેમજ તેની સાથે સાથે ગીગરરામ દેવાસી અને મુલચંદરામા કિશનને પણ પોલીસે આ કેસમાં ઝડપી પાડયા છે. આ કેસ બન્યા બાદ અન્ય બુટલેગરો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. પોલીસની ધાક, કર્મનિષ્ઠતા અને ઈમાનદારી આજે શહેર તેમજ રાજ્યના દરેક નાગરીકોને સુરક્ષા પૂરી પાડી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *