Breaking News

નરાધમ સસરો તેના દીકરાની વહુને એકલી જોઈને કરવા લાગ્યો એવી હરકતો કે જાણીને ધોળે દિવસે અંધારા આવી જશે, હોશ ઉડાડતો કિસ્સો..!

રોજબરોજ હજારોથી લાખોની સંખ્યામાં ઘણા બધા વ્યક્તિ સાથે ખૂબ જ હચમચાવતી અને વિચિત્ર ઘટનાઓ બનવાના યોગ સર્જાઈ જતા હોય છે, ઘણા બધા લોકો કોઈને કોઈ મુસીબતોનો ભોગ બની જાય છે, કોઈ અજાણી વ્યક્તિ છેતરપિંડી કરીને જતા રહેતા હોય તો કોઈ વખત નજીકના અને ઓળખીતા વ્યક્તિઓ પણ ખરાબ ઈરાદો રાખીને ન કરવાના કારનામાઓ પણ કરી નાખતા હોય છે..

અત્યારે શ્રદ્ધા પાર્ક સોસાયટીમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી આ સોસાયટીના મકાન નંબર 45 માં બનવરભાઈ નામના યુવક તેમની પત્ની ચંદ્રિકાબેનની સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા. તેમના બંને દીકરાઓ તેમના ઘરથી અંદાજે 500 કિલોમીટર દૂર આવેલ એક હોસ્ટેલમાં અભ્યાસ કરી રહ્યા છે..

જ્યારે બનવરલાલભાઈના ઘરડા પિતા હર કિશનભાઇ તેમની સાથે જ રહે છે, માતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. ત્યારબાદ થી બનવરલાલ ભાઈના પિતા હરકિશન ભાઈ અહીં શહેરમાં નિવૃત્ત જિંદગી પસાર કરી રહ્યા હતા, થોડા સમય માટે તેમના ઓફિસનું કામકાજ માટે બહારગામ જવાનું થયું હતું..

એ વખતે તેમની પત્ની સાથે એવી ઘટના બની ગઈ કે, તેને જાણીને તમારા પણ હોશ છૂટી જશે, આ ઘટનાની દુનિયા બાદ ઘણા બધા લોકોને ધોળા દિવસે પણ અંધારા આવી ગયા છે. અને સૌ કોઈ લોકો વિચારમાં મજબૂર બન્યા હતા, જ્યારે જ્યારે સમાજમાંથી આવી બધી ઘટનાઓ સામે આવે છે..

ત્યારે સમાજના મોભીઓની સાથે સાથે અન્ય લોકોમાં પણ ભારે ફફળાટનો માહોલ સર્જાઈ જતો હોય છે, જ્યારે બનવરલાલભાઈ તમને ઓફિસના કામકાજ માટે બહારગામ ગયા એ વખતે તેમના ઘરે તેમની પત્ની ચંદ્રિકાબેન અને તેમના પિતા હરકિશનભાઇ હાજર હતા, એ વખતે દીકરાની વહુને એકલી જોઈને હરકિશન ભાઈ એવી હરકતો કરી નાખી હતી કે, જેને જાણીને સૌ કોઈ લોકો આંખો ફાડી ગયા છે..

તેના દીકરા બનવરલાલભાઈની પત્ની ચંદ્રિકાને રસોડામાં કામકાજ કરતી જોઈ હતી અને ત્યાં પાછળથી જઈને તેને બાથ ભીડી લીધી અને તેની સાથે ખૂબ જ ખરાબ કામ આચરવા લાગ્યા હતા, આ ઘટના વિશે ભનક થતાની સાથે જો ચંદ્રિકાબેન તરત જ તેના પતિને ફોન કરીને જાણકારી આપી કે, તમારા પિતાએ તેમની સાથે ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે..

શરૂઆતમાં તો બનવરલાલભાઈને તેમની પત્નીના આ શબ્દો ઉપર વિશ્વાસ આવ્યો નહીં, તેવો તાત્કાલિક ધોરણે તેમના ઘરે પરત આવવા નીકળી ગયા હતા. ઘરે આવીને જ્યારે સમગ્ર ઘટનાની જાણકારી મેળવી ત્યારે તેમને પણ તેમના પિતા પ્રત્યે શરમ અનુભવવા લાગી હતી કે, તેમના પિતાએ જ ઘરની અંદર રહેલા સભ્યો સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે..

આ ઘટનાને લઈને ચંદ્રિકાબેન તરત જ તેમના પિયરમાં ચાલ્યા ગયા હતા, અને પિયરના સભ્યોને સાથે લઈને પોલીસ સ્ટેશનને પહોંચી અને ત્યાં તેના સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ ફરિયાદ નોંધીને સસરાની ધરપકડ કરી છે અને તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના આસપાસના સૌ કોઈ લોકોને ચમકાવી નાખ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *