Breaking News

નરાધમ સસરો કહેતો કે, ‘સુખ જોતું હોઈ તો તારે મારે સાથે સુવું પડશે’ અને પછી તો થયું એવું કે ભલભલાના કાળજા ફાટી ગયા..!

કેટલાક લોકો પોતાના મનની અંદર એવી ધારણા બાંધીને બેઠા હોય છે કે, તેઓ અન્ય વ્યક્તિ સાથે ગમે તેવું વર્તન કરે પરંતુ તેમને કોઈ ફરક પડવાનો નથી. અત્યારે એક નરાધમ સસરાની એવી કાળી કરતુતોનો પરદાફાશ સામે આવ્યો છે, જેને જાણીને ભલભલા લોકો ડોળા ફાડી ગયા હતા..

પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હતો, પરંતુ એક દિવસ આ પરિવારની અંદર ઘટનાનો પરદાફાશ થયો ત્યારે અશાંતિનો માહોલ ફેલાઈ ગયો હતો, તો ગામના લોકો પણ ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા. આ બનાવ નીતાળા ગામનો છે, આ ગામની અંદર આશુતોષભાઈ તેમની દેખાવડી પત્ની સરિતાબેનની સાથે જીવન ગુજારે છે..

આશુતોષભાઈ તેમના ગામમાં એગ્રોની દુકાન ચલાવે છે, જ્યારે તેમની પત્ની સરિતાબેન ઘર કામ કરવાની સાથે સાથે તેમના બંને બાળકોને ભણાવવા ગણાવા પાલનપોષણ કરવું, ઉપરાંત આશુતોષભાઈના સગા માતા-પિતાને પણ સાચવણી કરવાનું કામકાજ કરતા હતા. સરિતાબેન તેના સાસુ સસરાને પોતાના સગા માતા પિતાની જેમ ખૂબ જ લાડ પ્રેમથી સાચવતી હતી..

તેમને ક્યારેય પણ કોઈ બાબતનું દુઃખ પહોંચાડવા દેતી હતી નહીં, અને એ જ સસરાએ તેના સગા દિકરાની પત્ની સરિતાની સાથે એવું કારનામું કરી નાખ્યું હતું કે, પરિવારના તો કાળજા ધમધમી ઉઠ્યા હતા, આશુતોષભાઈ સવારના સમયે પોતાની એગ્રોની દુકાને કામકાજ માટે ચાલ્યા ગયા હતા..

ત્યારબાદ આશુતોષભાઈની માતા ગંગાબેન પણ તેમની અન્ય સહેલીઓની સાથે ભજન કીર્તન કરવા માટે અન્ય સહેલીઓની ઘરે ગયા હતા, એ વખતે ઘરે માત્ર બે નાના બાળકો સરિતાબેન અને આશુતોષભાઈના પિતા ધનરાજભાઈ હાજર હતા, ધનરાજ ભાઈને મગજમાં એવું તો શું-શું કે તે તરત જ સરિતાબેન ની નજીક આવ્યા અને કહ્યું કે, જો તારે મારી સાથે સૂવું પડશે નહીં..

તો તું આખી જિંદગી સુખ વગરની રહીશ અને ક્યારે પણ તું જીવનનો સાચો આનંદ જાણી શકીશ નહીં, સરિતાબેનને શરૂઆતમાં તો લાગ્યું કે તેના સસરાની ઉંમર વધી રહી છે, એટલા માટે તેનું મગજ ચસ્કી ગયું છે અને તેઓ એલમફેલ વાતો કહી રહ્યા છે. એટલા માટે તેઓએ તેમના સસરાની વાતને મનમાં લીધી નહીં..

અને તેને નકારી કાઢી, પોતાના કામકાજની અંદર તેઓ વ્યસ્ત થઈ ગયા હતા, સરીતાબેન જ્યારે રસોડાની અંદર સાફ-સફાઈ કરતા હતા ત્યારે ફરી પાછો તેનું નરાધમ સસરો ધનરાજ ત્યાં આવી પહોંચ્યો અને કહેવા લાગ્યો કે, તારે મારી સાથે સૂવું પડશે અને આનંદ માણવા પડશે, આ વખતે સરિતાબેન ચોકી ઉઠ્યા હતા કે, તેનો નરાધમ સસરો તેની સાથે ખૂબ જ કાળી કરતુતો કરવાની ઈચ્છા ધરાવી રહ્યો છે..

અને આ શબ્દો સાંભળીને તેના હોશ ઉડી ગયા હતા, તેણે તરત જ તેના પતિને ફોન કરીને જણાવ્યું કે તમે તાત્કાલિક ધોરણે ઘરે આવી જાઓ કારણ કે આ ઘરની અંદર હવે તેઓ એક પણ સેકન્ડ રહેવા માંગતી નથી. આશુતોષભાઈ પોતાના એગ્રોની દુકાન પડતી મૂકીને ઘરે આવ્યા અને પૂછ્યું કે, તને શું થયું છે અને તું શા માટે ઘરની અંદરથી બહાર નીકળવાની વાત કરી રહી છો..

ત્યારે સરિતાએ જણાવ્યું કે, તમારા પિતા મારી સાથે સુવા માંગે છે. અને મને જિંદગીનો સાચો આનંદ આપવા માંગે છે. આ ઉપરાંત તેઓએ મારી સાથે ખૂબ જ ખરાબ ભાષામાં વાતચીત કરી છે, અને તેઓ મારી સાથે ખૂબ જ ખરાબ કામ કરવાનું ઇરાદો પણ ધરાવી રહ્યા છે. એટલા માટે હવે હું આ ઘરની અંદર એક પણ સેકન્ડ રોકાવવા માટે તૈયાર નથી..

આજે તેઓએ મારી સાથે આ પ્રકારનું વર્તન કર્યું છે, તો આવતીકાલે તેઓ મારી સાથે શું કરી શકે તેનું કશું નક્કી નથી એટલા માટે હું પહેલેથી જ આ ઘર મૂકીને હવે મારે જવા માટે ઇચ્છું છું. આશુતોષભાઈએ આ વાત વિશે તેમના પિતાને જ્યારે પૂછ્યું ત્યારે તેમના પિતાએ મોહન ધારણ કરી લીધું હતું..

પોતાના પિતાના ચહેરાના હાવભાવ જોતા જ આશુતોષભાઈ સમજી ગયા કે, તેનો નરાધમ બાપ તેને પત્નીની લાજ લૂંટવાની કોશિશ કરવા જઈ રહ્યો હતો. આશુતોષભાઈ તેના પિતાને બરાબરનો ઠપકો આપીને ધમકાવી નાખ્યા હતા કે, જો તમારે આ ઘરની અંદર રહેવું હોય તો સુખ શાંતિથી રહેવું પડશે કોઈ પણ વ્યક્તિને જુઓ હેરાન કરતી પહોંચાડવાની કોશિશ કરી તો આ ઘરની અંદર તમારું સ્થાન કાઢી મુકવામાં આવશે..

આ ઘરની અંદર ખૂબ જ મોટો હોબાળો મચી ગયો હતો, આ વાતના સમાચાર જ્યારે ગંગાબેન સુધી પહોંચે ત્યારે ગંગાબેનના પણ કાળજા ફાટી ગયા કારણ કે તેઓએ તેમના પતિને ખૂબ જ સારા ગણ્યા હતા. પરંતુ ધનરાજ ભાઈએ પોતાના સગા દિકરાની વહુની લાજ લૂંટવાની કોશિશ કરવાની મનમાં વિચાર કર્યો એ પણ ખૂબ જ ખોટો હતો..

આ ઘટનાને લઇ સમગ્ર ગામ લોકો પણ ચર્ચા વિચારણા કરવા લાગ્યા છે, આશુતોષભાઈ અત્યારે તો તેમના પતિ સરિતાબેનને સમજાવી દીધા હતા. તો બીજી બાજુ તેના પિતાને પણ ખખડાવી નાખ્યા હતા, પરંતુ આવા બનાવવામાં જ પાછળ જતા પરિવારને ખૂબ જ માઠુ સહન કરવાનો પણ વારો આવી જતો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *