Breaking News

નરાધમ પ્રેમીએ યુવતીને જાળમાં ફસાવીને પીંખી નાખતા ગર્ભવતી બની ગઈ, અને પછી તો થયું એવું જે દરેક માં-બાપે આંખો ફાડીને વાંચવું જોઈએ..!

શહેરનું તંત્ર શહેરમાં રહેતા નાગરિકોની સલામતી અને સુખાકારી અંગે હંમેશા વિચાર કરતું રહે છે, અને શહેરની શાંતિને ભંગ કરનારા વ્યક્તિઓને પણ પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ ચલાવે છે, છતાં પણ કેટલા નરાધમોની હિંમત ઓછી થતી ન હોય તેવું લાગી રહ્યું છે..

અત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ચંદ્રનગર કોલોનીમાં રહેતી મોનિકા નામની એક યુવતી સાથે એવી ઘટના બની કે, જેને જાણ્યા બાદ દરેક માતા-પિતા એ આંખો ફાડીને આ લેખને વાંચી લેવો જોઈએ અને વધુમાં વધુ લોકો સુધી આ ઘટનાને મોકલવી જોઈએ કારણ કે, આ બાબતની જાગૃતતા આવવી ખૂબ જ જરૂરી છે..

હકીકતમાં ચંદ્રનગર કોલોનીમાં રહેતી મોનિકા કોલેજનો અભ્યાસ કરી રહી છે અને તે તેની જ કોલોનીમાં રહેતા પ્રશાંત નામના અન્ય એક યુવકની સાથે છેલ્લા કેટલાક સમયથી વાતચીત કરતી હતી. પ્રશાંત પણ મોનિકાની જ કોલેજમાં અભ્યાસ કરે છે, એટલા માટે પ્રશાંત એ મોનિકાને અવારનવાર ફોન કોલ કરવાનું શરૂ કરી દીધું હતું..

શરૂઆતમાં તો મોનિકાએ પ્રશાંતને અવગણી નાખ્યો હતો, પરંતુ જ્યારે પ્રશાંત મોનિકા પાછળ પૈસા વાપરવા લાગ્યો અને તેને મોજ શોખ કરાવવા માટે હરવા ફરવા લઈ જવા લાગ્યો ત્યારે મોનિકાને પણ ખૂબ જ વધારે રસ પડ્યો અને તે પ્રશાંતની જાળમાં ફસાઈ ચૂકી હતી. પણ શાંતિથી તેને ખૂબ જ પ્રેમ કરે છે..

અને તેની સાથે જ તે લગ્નજીવન વિતાવશે તેવા ફાયદાઓ આપીને મોનિકાને પોતાની જાળની અંદર ફસાવી દીધી હતી, એક દિવસ પ્રશાંત મોનિકાને કોલેજ લઈ જવાને બદલે અન્ય કોઈ સ્મશાન જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે ખૂબ જ ખરાબ કામ પણ કરી નાખ્યું હતું. આ યુવતીને પીંખી નાખ્યા બાદ અંદાજે થોડા મહિનાઓ ત્યાર પછી મોનિકાને જણાવી દીધું કે, હવે તું મને ગમતી નથી..

તું મહેરબાની કરીને મારી નજર સામેથી પસાર થતી નહીં, નહીતો હું તારું કાસળ કાઢી નાખીશ, તેમ કહીને મોનિકાને તરછોડી નાખી હતી. મોનિકા કહેવા લાગી કે, તું મને પહેલા જણાવતો હતો કે, આપણે એક સાથે લગ્નજીવન વિતાવશું. પરંતુ અત્યારે તને એવું તો શું થયું કે, તું હવે મને તરછોડીને કાઢી મૂકી રહ્યો છે..

ત્યારે પ્રશાંતએ કહ્યું કે, બસ હવે મારું મન તારા ઉપરથી ભરાઈ આવ્યું છે અને હવે હું તારી સાથે વાતચીત કરવા પણ માંગતો નથી. આ વાત સાંભળતા જ મોનિકાના મગજના તાર હલી ગયા હતા. તે ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગઈ અને એકદમ હતાશ થઈ ગઈ હતી, થોડા સમય બાદ ખબર પડી કે, તેઓએ થોડાક મહિના પહેલા જે શરીર સંબંધ બાંધ્યો હતો..

એ અંતર્ગત મોનિકા એ ગર્ભ ધારણ કરી લીધું છે. અને હવે આ ગર્ભના પિતા પ્રશાંત બનવા જઈ રહ્યો છે, જ્યારે આ ઘટના બની ત્યારે તો સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા. ડોક્ટર પણ બે ઘડી વિચારમાં મુકાઈ ગયા તો બીજી બાજુ મોનિકાના મા-બાપ પણ આંખો ફાડીને જોતાને જોતા જ રહી ગયા હતા કે, આ તેમની દીકરી સાથે શું થઈ ગયું છે..

જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે મોનિકાએ જણાવ્યું કે, તેમના આજે કોલોનીમાં રહેતો પ્રસાંત નામનો યુવક તેમને પ્રેમ જાળમાં ફસાવીને પીંખી નાખી હતી, તેના કારણે તે આજે ગર્ભવતી બની ગઈ છે. આ ઘટનાને લઈને મોનિકાના પિતા તાબડતોબ પોલીસ સ્ટેશનને પહોંચી ગયા અને ત્યાં તેઓએ તેમની જ કોલોનીમાં રહેતા પ્રશાંત નામના યુવકો સામે ફરિયાદ નોંધાવી કે..

પ્રશાંત એ તેમની દીકરીનો ગેરલાભ ઉઠાવીને ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું છે, જેના કારણે તેમની દીકરીની જિંદગી બરબાદ થઈ જવા પામી છે. રોજબરોજ પ્રેમ પ્રકરણના આવા કેટ કેટલાય કિસ્સાઓ પોલીસ સ્ટેશનએ નોંધાઈ રહ્યા છે, જેમાંથી કેટલા કિસ્સાઓ ખૂબ જ ચોંકાવનારા સાબિત થતા હોય છે..

આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં તો ખૂબ જ મોટો લડાઈ ઝઘડો પણ ઉત્પન્ન થઈ જાય છે, અને અંતે કોઈ વ્યક્તિના જીવ લઈ લેવાની વાત પણ થવા લાગતી હોય છે. રોજબરોજ બનતા જતા આવા ગુનાખોરીઓના કિસ્સાઓને ઓછા કરવા માટે તંત્ર કામકાજ કરી રહ્યું છે. આ બનાવને લઈને સમાજના દરેક લોકો સુધી જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે..

જુવાન ઉંમરના યુવક યુવતીઓમાં ખૂબ જ વધારે લાંબી સારી સમજણ હોતી નથી, તેઓ અન્ય કોઈ વાતમાં આવી જઈને શું કરી બેસે તેનું પણ નક્કી રહેતું નથી. આવા સમયે દરેક માતા-પિતા તેમના બાળકો ઉપર ખૂબ જ વધારે ધ્યાન આપે તે ખૂબ જ જરૂરી છે. જો બાળકોને છુટા રમતા મૂકી દેવામાં આવશે તો મા-બાપને પાછળ જતા ખૂબ જ પછતાવાનો વારો પણ આવી જતો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *