Breaking News

નાનપણથી સાથે રહેતા પ્રેમી-પ્રેમિકાએ પ્રેમસબંધની એક નાની વાતમાં પોતાની સાથે કર્યું એવું કે, જોઇને ભલભલાના હદય કંપી ગયા..!!

આજની યુવાન પેઢીના યુવક-યુવતીઓ એકબીજા સાથે પ્રેમસંબંધ રાખી રહ્યા છે અને તેઓ પોતાના પ્રેમ સંબંધમાં આગળ જિંદગી જીવી રહ્યા હોય છે પરંતુ ક્યારેક તેઓની સાથે એવા ગંભીર બનાવો બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર આવા પ્રેસબંધને કારણે બનતી ઘટનાઓ સામે આવી રહી એટલે છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી.

આ ઘટના બિહારમાં બની હતી. બિહારમાં એક યુવક-યુવતીએ પોતાની સાથે કરુણ ઘટના ઘડી નાખી હતી. બંને ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા. જેમાં યુવતી બિહારના મુઝફ્ફરપુર વિસ્તારમાં રહેતી હતી. યુવતીનું નામ અંજલિ જયસ્વાલ હતું. તેની ઉંમર 23 વર્ષની હતી અને યુવક નિમચોક શંકરપુરીનો રહેવાસી હતો.

તેમનું નામ વિવેક હતું. વિવેકની ઉંમર 26 વર્ષની હતી. બંને યુવક-યુવતી નાનપણથી જ એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. અંજલી અને વિવેક નાનપણમાં એક જ શાળામાં ભણતા હતા અને તેઓ એક જ ક્લાસમાં ભણતા હોવાને કારણે સારા એવા મિત્રો હતા. તેઓએ ભણતર એકસાથે પૂરું કર્યું હતું.

ત્યારબાદ વિવેક એન્જિનિયરિંગ કરવા માટે જયપુર, રાજસ્થાન આવ્યો હતો અને અંજલિ ચાર્ટડ એકાઉન્ટની તૈયારી શરૂ કરી રહી હતી. બંને પોતાના ભવિષ્ય બનાવવા માટે અલગ અલગ ભણતર ભણી રહ્યા હતા. તે બંને વચ્ચે મિત્રતામાંથી ધીમે ધીમે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના કારણે તેઓ શાળાના સમયથી એકબીજાને ખૂબ જ સારી રીતે જાણતા હતા.

પરંતુ એક દિવસ બંને ફોન પર વાતો કરી રહ્યા હતા. તે સમયે કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝઘડો થવાને કારણે વિવેકે ગુસ્સામાં આવીને તેમના ફોનની સ્વીચ ઓફ કરી નાખ્યો હતો અને ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો હતો. જેના કારણે તેમની ગર્લફ્રેન્ડ અંજલીને ખોટું લાગી ગયું હતું અને તેણે પોતાના ઘરમાં રૂમ બંધ કરીને લટકીને આપઘાત કરી લીધો હતો.

આ જાણ થતા જ તેમના પરિવારના લોકોએ અંજલિ હતું. તે સમયે અંજલિના પરિવારજનો અઘાતમાં આવી ગયા હતા. અંજલીએ તેમના પરિવારના સભ્યો સાથે જમ્યું હતું અને તે પોતાના રૂમમાં સુઈ ગઈ હતી. ત્યારબાદ મોડી રાતે ઊઠીને તેણે ચા કરીને પીધી હતી. ત્યારબાદ તેણે આ અંતિમ પગલું ભરી લીધું હતું.

અંજલીના પરિવારજનોને અંજલીના મૃત્યુની જાણ થતા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને વિવેકને પણ આ ઘટનાની જાણ થતા તે અંજલિના મૃત્યુનો આઘાત સહન કરી શક્યો ન હતો. જેના કારણે વિવેકે પણ જયપુરમાં બિલ્ડીંગના આઠમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો અને તેનું પણ મૃત્યુ થઈ ગયું હતું.

વિવેકાનંદ મોટાભાઈ સાગરને આ વાતની જાણ થઈ હતી જેના કારણે વિવેકે અંજલીના ભાઈને લીધે આ પગલું ભર્યું હોવાનું જણાવતો હતો. કારણ કે અંજલીનો ભાઈ વારંવાર વિવેકને ફોન કરતો હતો. જેના કારણે પરિવારજનોને થયું કે અંજલીનો ભાઈ વિવેકને ધમકી આપી રહ્યો છે. પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

જેને કારણે પોલીસ ઘટના સાથળે પહોંચી હતી અને અંજલિના મૃતદેહને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહે છે. બંનેએ પ્રેમ સંબંધમાં પોતાના જીવ ગુમાવ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી અને બંનેના પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *