Breaking News

નણંદોઈએ મહિલાનું કોલ રેકોર્ડીંગ સાસરીયામાં સંભળાવી દેતા જ આંખના પલકારે છુટાછેડા થઈ ગયા, કાળજા કંપાવતો કિસ્સો..!

રોજબરોજની દુનિયામાં લોકો એકબીજા વ્યક્તિ શું કરે છે, તેની જાણકારી મેળવવામાં ખૂબ જ વધારે રસ ધરાવતા હોય છે. જો કોઈ વ્યક્તિ વિશે રહસ્ય વાળી વાતચીત વિશે ખબર પડે તો આવી વાતોનો ફેલાવો ટૂંક સમયની અંદર જ લોકો કરી નાખે છે. ઘણી બધી વાર તો આવી બધી બાબતોને કારણે ખૂબ જ મોટી નુકસાની પણ જતી હોય છે..

હાલ એક ચોક આવનારા કોલ રેકોર્ડિંગના કારણે એક પતિ અને પત્નીનું માત્ર આંખના પલકારે જ છૂટાછેડા થઈ જવાનો વારો આવ્યો છે. અત્યારે ચરહી ગામમાં રહેતી મમતા નામની મહિલા સાથે એક વિચિત્ર બનાવ બન્યો છે, મમતાનો પતિ બહારગામ નોકરી કરતો હતો જ્યારે મમતા તેના સાસુ સસરા અને તેના એક નાનકડા દીકરા સાથે જીવન જીવતી હતી..

મમતાના નણંદોઈએ અવારનવાર મમતા ઉપર ધ્યાન રાખતા હોય તેવું મમતાને અનુભવાતું હતું, જ્યારે મમતા બજારમાં કોઈ ચીજ વસ્તુ ખરીદવા જાય ત્યાં પણ તેને નણંદોઈ તેની પાછળ પાછળ આવી પહોંચતા હતા, મમતા વિચારમાં મુકાઈ ગઈ હતી કે એવું તો શું થયું છે કે, તેના નણંદોઈ તેનો પીછો કરી રહ્યા છે..

આ મામલો ઘણા સમયથી ચાલતો હતો પરંતુ મને ક્યારેય આ વાતનો ખુલાસો અન્ય કોઈ વ્યક્તિની સામે કર્યો નહીં, એક દિવસ જ્યારે મમતા બજારમાંથી ઘરે પરત આવે ત્યારે તેના ઘરે ખૂબ જ મોટો હોબાળો સર્જાઈ ગયો હતો. અને મમતાના સાસુ સસરા તેમજ મમતાનો પતિ પણ હવે કહેવા લાગ્યો હતું કે, મમતાને આ ઘરની અંદર રહેવાનો કોઈ પણ અધિકાર નથી..

કારણ કે તેણે પરિવારના સભ્યોની ઈજ્જત ઉપર પાણી ફેરવી નાખ્યું છે. તેના લગ્ન થઈ ચૂક્યા છે, અને એક નાનકડો દીકરો પણ છે. છતાં પણ તે અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે. મમતાએ કહ્યું કે, તમે આ બધી બાબતો ખોટી રીતે તેના ઉપર ઢોળી રહ્યા છો હકીકતમાં એવું કશું પણ બન્યું નથી..

ત્યારે મમતાના નણંદોઈએ ત્યાં આવ્યા અને તેણે મમતા તેના પ્રેમી સાથે વાત કરતી હોય તેવું કોલ રેકોર્ડિંગ મમતાના સાસુ સસરા અને તેના પતિને સંભળાવી દીધું હતું અને આંખના પલકારે જ આ મામલો છુટાછેડા સુધી પણ પહોંચી ગયો હતો, આ હચમચાવી દેતી ઘટના વિષે જાણ્યા બાદ મમતા પણ ઢીલી પડી ગઈ..

અને તેને કબૂલી લીધું કે, તેનો પતિ લગ્ન કર્યા બાદ નોકરી કરવા માટે ચાલ્યો ગયો હતો. એવા સમયે તેને ખૂબ જ એટલા પણ અનુભવાતું હતું અને એટલા માટે જ તેણે તેના પડોશમાં રહેતા નારાયણ નામના યુવકને પ્રેમ કરવા લાગી હતી અને હવે થોડા સમયની અંદર જ તેની સાથે નવું લગ્નજીવન વિતાવવાની હતી..

પરંતુ મમતાના નણંદોઈ આ વાતની જાણકારી થઈ જતા તેણે મમતા ઉપર નજર રાખવાની જરૂર કરી અને તેના મોબાઇલમાં કોલ રેકોર્ડિંગ પણ ગોઠવી નાખ્યું હતું, આ રેકોર્ડિંગનો ખુલાસો તથા તેની સાથે જ પરિવારના સભ્યોને પણ ખબર પડી ગઈ કે, મમતા તેના પરિવારને જાણ બહાર રાખીને ખૂબ જ ખરાબ કામ કરવા જઈ રહી છે..

પરંતુ સુજબુજના કારણે મમતાની કામગીરી બહાર પડે એ પહેલા જ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. મમતા એ તેના પતિને જણાવ્યું કે, આજ પછી ક્યારેય પણ આવી ભૂલ થશે નહીં મને મહેરબાની કરીને માફ કરી દેજો. મમતા ના પતિએ આ વાતની જાણકારી મમતાના માતા પિતા સુધી પણ પહોંચાડી દીધી અને કહ્યું કે તમારી દીકરીએ ન કરવાનું કામ કરી નાખ્યું છે..

અને જો આવનારા સમયમાં હજુ પણ આ કામગીરી ચાલતી રહેશે તો છુટાછેડા આપતા તેને વાર નહીં લાગે, આ મામલાએ આસપાસના વિસ્તારમાં પણ ફાફડાટ મચાવી દીધો હતો. મમતા ના સાસુ-સસરા પણ આ વાતને લઈને તેના દીકરાની વહુને ખખડાવી નાખી હતી. રોજબરોજ આવા બનાવો ભલભલા લોકોને વિચારતા કરી દે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *