Breaking News

નાનકડા ભાઈ બહેનનો આ વિડીયો જોઈને તમારી આંખોમાંથી પણ આંસુ સરી પડશે, વિડીયો જોઈને તમને પણ તમારી બહેનની આવશે યાદ.. જુવો..!

ભાઈ અને બહેનના સંબંધ ખૂબ જ પવિત્ર ગણાય છે. ભાઈ તેની બહેનને કોઈ પણ મુશ્કેલી આવી પડ્યે હંમેશા સાથે ઉભો રહેતો હોય છે. તો બહેન પણ તેના ભાઈને હંમેશા સાથ સહકાર પૂરો પાડતી હોય છે. ભાઈ અને બહેનના એટલો બધો ગાઢ સંબંધ કોઈ પણ વ્યક્તિ તોડી શકતું નથી. ભાઈ બહેનનો આ પ્રેમ દુનિયામાં ખૂબ જ જાણીતો છે..

કારણ કે જરૂર પડીએ હંમેશા સગા ભાઈ બહેને એકબીજાની સાથે આવીને ઊભા રહે છે. ત્યારે દરેક વ્યક્તિના આત્મવિશ્વાસ પણ ખૂબ જ વધી જતા હોય છે. અત્યારે સોશિયલ મીડિયામાં એક એવો વિડિયો વાયરલ થઇ રહ્યો છે કે, તે તમારા દિલની લાગણીઓને અંદર સુધી અડકી જશે અને આ વીડિયોને જોયા બાદ તમે પણ પોતાની સગી બહેનોને યાદો કરી આંખમાંથી આંસુ નીકળી જશે..

જ્યારે પણ બહેનની વિદાય થાય છે. ત્યારે સૌથી વધારે દુઃખ તેના ભાઈ અને તેના માતા પિતાને થતું હોય છે. કારણ કે ઘરની અંદર નાનાથી મોટી થયેલી દીકરી જ્યારે ઘર મૂકીને સાસરે જતી હોય ત્યારે તેની સાથે રહેલી તમામ લાગણીઓ માતા પિતા અને ભાઈને યાદ આવતી હોય છે. અને આ લાગણીઓને યાદ કરીને તેઓ રડે છે..

અત્યારે એક નાનકડા અણ સમજુ ભાઈ બહેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બંને ભાઈ-બહેન બાસ્કેટબોલ રમતા હતા રમત રમતમાં નાની બહેન જ્યારે બાસ્કેટબોલનો દડો બાસ્કેટમાં નાખવા માટે જાય છે. ત્યારે એ દડો તેને નાકના ભાગે વાગે છે..

અને તે રડવા લાગે છે. ભાઈ ઉંમરમાં થોડોક મોટો હોવાને કારણે તે આ દડાને આસાનીથી બાસ્કેટની અંદર નાખી દેતો હતો. જ્યારે નાનકડી બહેન દડાને બાસ્કેટની અંદર નાખવામાં અસમર્થ હતી. એટલા માટે તે રડતી હતી. કારણ કે તે વારંવાર હારી જતી હતી. પરંતુ ભાઈએ પોતાની બહેનને એટલો બધો વ્હાલ વરસાવ્યો અને તેના આ મીઠુડા દ્રશ્ય જોઈને સૌ કોઈ લોકો ખૂબ જ મોજ માણી રહ્યા છે..

અને કહેવા લાગ્યા કે આટલી નાની ઉંમરમાં પણ એક ભાઈ તેની બહેનને એટલી બધી મદદ કરી રહ્યો છે તો મોટો થઈને આ ભાઈ તેની બહેનો માટે મહેલો બંધાવે તો પણ નવાઈ કહેવાશે નહીં, પોતાની બહેનને રડતી જોઈને ભાઈ તેની પાસે આવ્યો અને તેને ચૂપ કરાવવા લાગ્યો હતો. ત્યારબાદ તેને વાલી વાલી પણ કરી અને તેને ઊંચકીને દડો બાસ્કેટની અંદર નાખવા માટે જણાવ્યું હતું..

ભાઈએ પોતાના ખોળામાં બહેનને ઊંચકી લીધી હતી અને ત્યારબાદ જ્યારે બહેને દડો બાસ્કેટમાં નાખી દીધો ત્યારે તે ખૂબ જ ખુશ ખુશાલ દેખાઈ આવી હતી અને તેના મોઢા ઉપર સ્મિત દેખાઈ આવ્યું હતું. બસ આ ઘટના જોઈને જ સૌ કોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે. લોકો કહી રહ્યા છે કે, ભાઈ બહેન નો પ્રેમ ખૂબ જ અટપટો નથી..

પરંતુ તેમની વચ્ચે થતી નાની-નાની લડાઈઓ પણ દિલ જીતી લે તેવા પ્રકારની હોય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણા બધા વ્યુ મળી ચૂક્યા છે અને વિડીયો જોયા બાદ સૌ કોઈ લોકો કોમેન્ટમાં જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયોને તમે નીચે જોઈ શકો છો અને તમારી પ્રતિક્રિયાઓ આપી શકો છો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *