Breaking News

નાનકડા બાળકને ચા-દૂધ બનાવી આપવા માતાએ ગેસ શરુ કર્યો અને બની ગઈ એવી ઘટનાને આંખના પલકારે જીવ ઉકલી ગયો, ઓમ શાંતિ..!

અત્યારે એક નાનકડા દીકરાની જીદ પુરી કરવા મહેનત કરતી માતા સાથે એવી ઘટના બની કે, આંખના પલકારે બંને વ્યક્તિના જીવ જતા રહ્યા હતા, તેમના મૃત્યુ એવા કરુણ બનાવને લઈને થયા કે જેને જોઈ તેમના હોશ ઉડી ગયા હતા. એક ખૂબ જ ગંભીર બનાવો વનરાજ વાડીની પાછળના ભાગે આવેલી ઉદય પાર્ક કોલોની માંથી સામે આવ્યો છે..

કોલોનીના મકાન નંબર 75માં પારુલ નામની મહિલા તેના નાનકડા દીકરા પ્રીતમ તેમજ તેના પતિ દિનેશની સાથે જીવન ગુજારે છે, દિનેશ એક ફેક્ટરીમાં મજૂરી કામકાજ કરે છે. જ્યારે પારુલ આખો દિવસ દરમિયાન તેના દીકરાની સાચવણી કરે છે. તેમજ જુદું-જુદું ઘર કામ કરી રાજી ખુશીથી સમગ્ર પરિવાર વસવાટ કરી રહ્યો હતો..

સવારના સમયે જ્યારે ચાર વર્ષનો દીકરો પ્રીતમ ઉઠ્યો ત્યારે પારુલે તેને દૂધ પીવડાવ્યું હતું અને ત્યારબાદ બે કલાક પછી પ્રીતમને ચા દૂધ પીવાની જીદ પકડીને બેઠો હતો, તેને ચા દૂધ પીવું છે તેવું તે વારંવાર તેની માતાને જણાવતો હતો. એટલા માટે પારુલે તેના દીકરાની જીદ પુરી કરવા માટે ગેસ ઉપર ચા દૂધ બનાવવાનું વિચાર્યું હતું..

તે જ્યારે ગેસ શરૂ કરવા માટે ગઈ ત્યારે એવી ઘટના બની ગઈ કે, પારુલ તેમજ પ્રીતમ બંનેનું ખૂબ જ કરુણ રીતે મૃત્યુ થઈ ગયું હતું, ગેસ શરૂ કરતાની સાથે જ અચાનક જ ગેસનો બાટલો ફાટી ગયો હતો, તેણે જ્યારે સવારમાં દૂધ ગરમ કરવા માટે ગેસ શરૂ કર્યો ત્યારે ગેસમાં લીકેજ શરૂ થઈ ગયું હશે..

અને ફરી પાછો જ્યારે ગેસ શરૂ કરવામાં આવ્યો ત્યારે આ ગેસ લીકેજ થયેલા ગેસની અંદર સંપર્કમાં આવતા જ આગ ફાટી નીકળી હતી, અને આ સિલિન્ડરની અંદર બ્લાસ્ટ થતા જ પ્રિતમ તેમજ તેની માતા પારુલ બંનેનો આંખના પલકારે જીવ ઉકલી ગયો હતો. આ ખૂબ જ મોટો ધડાકો સાંભળીને તેની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ તેના ઘર પાસે આવી પહોંચ્યા..

અને આગ બુઝવવાની કોશિશ કરવામાં આવતી હતી, પરંતુ જ્યાં સુધી સિલિન્ડર માંથી ગેસ ખતમ થયો નહીં ત્યાં સુધી આગ બુજાઈ શકી નહીં, પરિણામે આ બંને વ્યક્તિના જીવતો ચાલ્યા ગયા હતા, પરંતુ તેમનું શરીર પણ બળીને ભડથું થઈ ગયું હતું. આ ગંભીર ઘટનાના સમાચાર દિનેશને સુધી પહોંચે ત્યારે દિનેશ પણ તાબડતોબ પોતાને ઘરે આવવા માટે નીકળી ગયો હતો..

સોસાયટીના રહીશોએ સૂઝભુજ વાપરી તરત જ આ બંને વ્યક્તિને બહાર કાઢી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું હતું અને ત્યાં તેમના મૃત્યુ પણ થઈ ગયા હતા, આ ઘટનાને લઇ ચારે કોર ચકચાર મચી જવા પામ્યો હતો. બિચારી પારુલને એવી તો શી ખબર કે, ગેસ શરૂ કરતાની સાથે જ આગ ફાટી નીકળવાની છે..

તેના દીકરો ચા-દૂધ માંગી રહ્યો હતો અને તેને ચા દૂધ બનાવીને આપે એ પહેલાં તો માં-દીકરાનું કરૂણ બનાવોની અંદર મૃત્યુ થઈ ગયું હતું, દુઃખની આ ઘડી દિનેશ પણ સહન કરી શક્યો નહીં, દિનેશએ પારુલના મા-બાપને પણ ત્યાં બોલાવી લીધા હતા અને પોતાના માતા પિતાને પણ વતનથી ત્યાં બોલાવી આ બંને વ્યક્તિઓની અંતિમ વિધિ શરૂ કરી દીધી હતી..

રોજબરોજ આગ ફાટી નીકળવાના કેટલાય કિસ્સાઓ સામે આવે છે, પરંતુ સિલિન્ડર ફાટવાના આ કિસ્સામાં બે વ્યક્તિઓના કમ કમાટી ભર્યા મૃત્યુ થઈ જવાને કારણે સૌ કોઈ લોકોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *