રોજ અવનવા ગુનાઓ સરકારી ચોપડે નોંધાતા હોય છે. જેમાં મોટાભાગના ગુનાઓ ચોરી, લૂંટફાટ, હત્યા, આત્મહત્યા ને પ્રેમ જાળમાં ફસાવવાના સામે આવતા હોય છે. પરંતુ આજે સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક ખૂબ જ અનોખો કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં ૨૪ વર્ષની એક યુવતી ના લગ્ન રીતિ-રિવાજ મુજબ થયા હતા..
તેના સાસરિયામાં તેનો પતિ તેની સાસુ તેમજ તેના ત્રણ દિયરની સાથે સાથે તેની નણંદ અને નણંદોઈ પણ રહેતા હતા. મતલબ સમગ્ર કુટુંબને એક જ સાથે રહેતું હતું. લગ્ન થયાના થોડા જ દિવસો ની અંદર અંદર જ નાની બાબતોને લઈને યુવતીને તેનો પતિ તેની સાસુ અને તેની નણંદ ત્રાસ આપવાનું શરૂ કરતા હતા..
યુવતીની નાની નણંદ ખૂબ જ નખરાળી હતી. તે અવારનવાર આ યુવતી સાથે મસ્તી મજાક કરતી હતી. શરૂઆતમાં તો યુવતીને એવું લાગ્યું કે મારી નણંદ મને ખૂબ પ્રેમ કરે છે. એટલે મારી સાથે મસ્તી મજાક કરે છે. પરંતુ હકીકત કંઇક જુદી જ હતી. હકીકતમાં યુવતીની નણંદને સ્ત્રીઓને જોઈને ઉ.ત્તે.જ.ના થતી હતી.
સામાન્ય રીતે મહિલાને પુરુષોને તેમજ પુરુષોને મહિલાને જોઈને મનમાં ઇચ્છાઓ જાગતી હોય છે. પરંતુ યુવતીની નણંદને તેની ભાભીને જોઈને જ પ્રેમ કરી અડપલાં કરવા લાગતી હતી. એક દિવસ યુવતી ઘરે એકલી હતી. એ સમય દરમિયાન તેની નાની નણંદ તેની પાસે આવી હતી અને તેની બાહોમાં પકડી લીધી હતી..
પકડયા બાદ તેની સાથે પુરુષોની જેમ વર્તન દેખાવા લાગી હતી. જોતજોતામાં તો તેણે તેની ભાભીને બધા કપડાં પણ કઢાવી નાખ્યા હતા. અને તેની સાથે પુરુષોની જેમ પ્રેમ ભર્યા કારનામાં કરવા લાગતા ભાભીએ એ જોર જોર થી બુમો પાડવાની શરૂ કરી દીધી હતી. પરંતુ તેની નણંદને સંતોષ ન થતાં તે આ કામ શરૂ રાખ્યું હતું..
અને તેણે તેની ભાભીને કહ્યું હતું કે જો તું આ વાતની જાણ અન્ય કોઈ વ્યક્તિને કરીશ તો હું તને જાનથી મારી નાખીશ એટલા માટે યુવતીએ આ વાતની જાણ કોઈને કરી હતી નહીં. તેને લાગ્યું કે હવે આજ પછી ક્યારેય તેની સાથે આવું કશું નહીં પરંતુ થોડા દિવસ બાદ તેણે ફરી એકવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેની ભાભી સાથે કર્યું હતું..
એટલા માટે યુવતીએ તેના પતિ અને સાસુને આ બાબતની જાણ કરી હતી. તો તેની સાસુએ કહ્યું કે આપણું ઘર ખૂબ જ નાનું છે. મોટું ઘર લેવાના પૈસા નથી. તું તારા પિતાના ઘરેથી પૈસા લઈ આવ અને તું નવું મકાન લઈ લે. અને આ બધી પળોજણમાંથી મુક્તિ મેળવી લે. યુવતીએ કહ્યું હતું કે મારા પિતા પાસે પણ પૈસા નથી એટલે તે મને કોઈ પણ મદદ કરશે નહીં..
આ વાત સાંભળતાની સાથે જ પતિ ગુસ્સે ભરાઈ ગયો હતો. એટલે પતિ અને સાસુ બંનેએ મળીને યુવતીને ઘરમાંથી કાઢી મુકી હતી. આખરે યુવતીએ તમામ સહનશક્તિઓને તોડીને પોલીસ સ્ટેશનમાં તેની સાસુ સસરા અને મોટી નણંદ સામે દહેજ માંગી લાવવાની તેમજ તેની નાની નણંદ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવાની ફરિયાદ નોંધાવી દીધી હતી.
જ્યારે મહિલાએ તેના પતિને જાણ કરી હતી કે નણંદ તેની સાથે ન કરવાના કામ કરે છે. ત્યારે તેના પતિએ જણાવ્યું હતું કે, હકીકતમાં તેની નણંદને ઉપર કોઈ પુરુષ સવાર થઈ જાય વારંવાર તેના શરીરમાં પુરુષ સવાર થઈ જતાં તેને સ્ત્રીઓ સાથે ન કરવાની ઈચ્છાઓ થવા લાગે છે. આ બાબતની જાણ તું કોઈને કરીશ તો હું તને છૂટાછેડા આપી દેશ. એમ જણાવ્યું હતું એટલા માટે યુવતી ચુપ રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]