Breaking News

નામચીન સમોસાવાળાની અસલીયત આવી સામે, સમોસાનો મસાલો બનાવતા જોઈને થવા લાગશે ઉબકા, ખાતા પહેલા ચેતજો..!

અત્યારના સમયમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો બહારનું ખાવાનું છોડી રહ્યા નથી. લોકોને બહારનું ખૂબ જ ખાવાનું પસંદ આવી રહ્યું છે. બહારનું ખાવાના શોખીન લોકો માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. આ કિસ્સો જોતા દરેક લોકો બહારનું ખાતા પહેલા સો વાર વિચાર કરશે.

આ ઘટના મેરઠમાં બની હતી. એક યુવક ચપલ પહેરીને બટેકા ધોઈ રહ્યો છે. ટબમાં પાણી ભરીને તેમાં ઉભો રહીને બટેકા ધોઈ રહ્યો છે. આ ઘટના મેરઠમાં એસપીસીટી ઓફિસની સામે કુમાર સ્વિટ્સ નામની દુકાન ચાલી રહી છે. આ દુકાનમાં દરરોજ 500 થી વધુ લોકો સમોસા ખાવા માટે આવે છે અને દુકાનમાં 500 થી વધુ બીજી આઈટમો લોકો ખાઈ રહ્યા છે.

આવા બટેકાનો ઉપયોગ કરીને દુકાનદાર સમોસાની સાથે સાથે વિવિધ આઈટમો બનાવી રહ્યા છે પરંતુ ગ્રાહકો જાણતા નથી કે તે જે વસ્તુ ખાઈ રહ્યા છે. તેમની પાછળ શું રહસ્ય રહેલું છે. લોકોને ખાતા જ તીખો અને સ્વાદિષ્ટ સ્વાદ આવતા મોજ પડી જાય છે પરંતુ આ વસ્તુ કઈ રીતે બનાવવામાં આવે છે તો તે જાણતા નથી.

જેના કારણે એક દિવસ દુકાન પાસે ઉભેલા યુવકે ચોરી છૂટીથી આ દુકાનમાં બનાવવામાં આવેલા રસોડા ઘરે જઈને વિડીયો બનાવી લીધો હતો. જેમાં પોતાના ચપ્પલ પહેરીને બટેકા ધોવા માટે પાણી ભરેલા ટબમાં ઉભો રહી ગયો હતો અને તે બટેકાને પાણીમાં ધોઈ રહ્યો હતો. ટબમાં ચડીને પોતાના પહેરેલા ચપ્પલથી બટેકા ધોઈને આ બટેકાથી જ લોકોની ખાવા માટેની વસ્તુઓ બનાવવામાં આવતી હતી.

દુકાનદાર ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યો હતો અને તે રસોડા ઘરમાં કોઈપણ કાળજી રાખી રહ્યો ન હતો. જેના કારણે દુકાનમાં જઈને આ વિડીયો બનાવેલા યુવાકે વીડિયોને વાયરલ કરી દીધો હતો. જેના કારણે દરેક લોકો કુમાર સ્વીટ્સમાં ખાતા પહેલા વિચાર કરી રહ્યા હતા પરંતુ દુકાનદારે જણાવ્યું હતું કે, આ વિડીયો તેમની દુકાનનો નથી.

અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, વીડિયોમાં જે યુવક દેખાઈ રહ્યો છે, તે યુવક પણ તેમની દુકાનમાં કામ કરતો નથી અને તેમનું ખોટું નામ બદનામ કરવામાં આવી રહ્યું છે તેમ જણાવતો હતો. પરંતુ આ વિડીયો સાચો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કારણ કે વીડિયોમાં કુમાર સ્વીટ્સનું બોર્ડ પણ દેખાઈ રહ્યું છે.

ઘણા સમયથી આવી રીતે ગ્રાહકોની છેતરવામાં આવી રહ્યા હતા અને ગ્રાહકોને સ્વાસ્થ્ય સાથે રમત રમવામાં આવી રહી હતી. પરંતુ દરેક લોકોની આ વાતની જાણ થતા લોકો ચોકી ગયા હતા. 500 થી વધુ લોકો દરરોજ સમોસા ખાવા માટે આ દુકાને જતા હતા પરંતુ દરેક ગ્રાહકોએ બહારનું ખાતા પહેલા વિચાર કરવો જોઈએ. ક્યારે આવી વસ્તુઓ ખાતા જીવલેણ ઘટનાઓ પણ બની જાય છે. જેના કારણે દરેક લોકોએ બહાનું ખાતા પહેલા દરેક વસ્તુની જાણકારી લઈને ખાવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *