Breaking News

નળ રીપેર કરવા આવેલા કારીગરે કરી નાખ્યું એવું કામ કે જાણીને દરેક મહિલાઓએ ચેતી જવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો..!

રોજિંદી જિંદગીની અંદર જુદા-જુદા કામકાજ માટે આપણે ઘણા બધા વ્યક્તિઓ ઉપર વિશ્વાસ મૂકવો પડે છે, પરંતુ આપણે જે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકીએ છીએ તે વ્યક્તિ આપણા વિશ્વાસને અનુસાર કામકાજ કરી શકે છે નહીં, તેની ખબર તો કામ પૂરું થયા બાદ જ આપણને ખબર પડે છે..

ઘણી બધી વાર છેતરપિંડીનો પણ સામનો કરવો પડતો હોય છે, અત્યારે પોતાના ઘરે નળ રીપેર કરવા માટે બોલાવેલા એક કારીગર એવું કારનામું કરી નાખ્યું હતું કે, જેને જાણીને દરેક મહિલાઓએ ચેતી જવું જોઈએ, જે મહિલાઓ સવારના સમયે થી માંડીને રાતના સમય સુધી પોતાના ઘરે એકલી રહીને ઘરકામ કરે છે..

તેમજ બાળકોને સાચવે છે, તેવી મહિલાઓએ તો ખાસ સાંભળવું જોઈએ. સંગીતા નામની એક મહિલા તેના પતિ ઉમેશની સાથે રાજેશ્વરી કોલોની માં રહે છે, સંગીતાનો પાંચ વર્ષનો દીકરો તેના મામાના ઘરે રોકાણ માટે ગયો હતો. જ્યારે ઉમેશ સવારના સમયે જ ફેક્ટરીએ કામકાજ માટે નીકળી પડ્યો હતો..

એવામાં સંગીતા પોતાના ઘરે એકલી જ ઘર કામ કરી રહી હતી, તેના ઘરે બાથરૂમમાં રહેલા નળમાં છેલ્લા 15 દિવસથી લીકેજ થયેલું હતું આ નળને રિપેર કરવા માટે તેણે એક કારીગરને બોલાવ્યો હતો. આ પ્લમ્બર નળ રીપેર કરવા માટે રાજેશ્વરી કોલોનીમાં સંગીતાબેન ના ઘરે પણ આવી પહોંચ્યો હતો..

અંદાજે બપોરના બે વાગ્યા આસપાસ તે નળ રીપેર કરી રહ્યો હતો અને ત્યારે તેણે સંગીતાબેનને જણાવ્યું કે તેને પાણી પીવું છે, તમે મને પાણીનો એક ગ્લાસ આપો. જ્યારે સંગીતાબેન પાણીનો ગ્લાસ લેવા માટે રસોડા તરફ ગયા ત્યારે નળ રીપેર કરવા માટે આવેલો નિશાંત નામનો આ નરાધમ યુવક પાછળ પાછળ ગયો હતો અને સંગીતાબેન રસોડામાં પાણી ભરી રહ્યા હતા..

અને ત્યાં તેને પાછળથી બાથ ભીડી લીધી અને તેની સાથે ખૂબ જ ખરાબ કામ પણ કરવા લાગ્યો હતો. મરજી વિરુદ્ધ ખરાબ કામ કરતાની સાથે જ સંગીતા બેને બુમા બુમ કરી દીધી હતી. પરંતુ આ યુવકે મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપીને તમામ અવાજ પણ ચુપ કરાવી દીધો હતો અને એ પછી આ નરાધમ પોતાના મનમાં કાળી કરતુતોનો ઈનાદો રાખીને આ મહિલા ઉપર તૂટી પડ્યો હતો..

મહિલાએ મદદ માટે આસપાસના વિસ્તારમાં બુમ લગાવવાની કોશિશ કરી પરંતુ ત્યાં સુધીમાં તો નળ રીપેર કરવા માટે આવેલો આ નરાધમ પોતાનો રીપેરીંગનો સામાન ત્યાં જ મૂકીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો હતો, સંગીતાબેને તરત જ તેના પતિ ઉમેશભાઈ ને આ વાતની જાણકારી આપી કે નળ રીપેર કરવા માટે આવેલો એક કારીગર ઘરમાં પ્રવેશીને ચકમો આપી ખૂબ જ ખરાબ કામ કરીને ભાગી ગયો છે..

એક બાજુ મહિલા સશક્તિકરણ અને નાની સન્માનની વાતો ચાલી રહી છે, તો બીજી બાજુ ઘરમાં ઘૂસીને કેટલાક નરાધમ લોકો પોતાની કાળી કરતુતો આચરીને જતા રહે છે, આવા નરાધમોને પકડી પાડીને કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને અન્ય નરાધમોમાં પણ ભય બેસે અને ક્યારે પણ આવી કાળી કરતોતો કરતા પહેલા 100 વખત વિચાર કરે..

તેવો દાખલો બેસાડવો જોઈએ, આ ઘટનાને લઇ ઉમેશભાઈ તરત જ તેમની પત્નીને સાથે લઈ પોલીસ સ્ટેશનને હાજર થયા હતા અને ત્યાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવી કેમેરાની મદદથી આ નાના તમે યુવક સંગીતાબેનના ઘરમાંથી બહાર નીકળીને કઈ તરફ જઈ રહ્યો છે તેની ખાતરી મેળવવી રહી છે..

આ યુવકની ભાણ મળતાની સાથે જ તેને તાત્કાલિક ધોરણે દબોચી લેવામાં આવશે અને તેની કડક પૂછપરછ કરી બરાબરનો મેથીપાક ચખાડી તેને સજા પણ થશે તેવું જણાવ્યું છે, આ વાતોની જાણકારી જ્યારે દરેક લોકો સામે પહોંચી ત્યારે મોટાભાગના લોકો કહી રહ્યા છે કે, રોજબરોજની આ જિંદગીની અંદર શું થઈ રહ્યું છે..

તેનું નક્કી હોતું નથી એટલા માટે દરેક મહિલાઓએ ડગલેને પગલે ખૂબ જ સાવચેતી રાખવી પડશે, તો બીજી બાજુ આવા નરાધમોને ટાળવા માટે તંત્રને પણ ખૂબ જ કડક બની એક્શન લેવી પડશે, આવા લોકોની હિમ્મત ઓછી કરવા માટે નરાધમોને કડકમાં કડક સજા થવી ખુબ જ જરૂરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *