Breaking News

નળનું ચેકિંગ મફતમાં કરી દેવાના બહાને ઘરમાં ઘુસેલા 2 અજાણ્યા યુવકોએ કર્યું એવું કે એકલી રેહતી મહિલાના મોતિયા મરી ગયા, દરેક લોકો ખાસ ચેતજો..!

જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ-તેમ લોકોની બુદ્ધિનું કોઈ ઠેકાણું રહેતું ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રોજબરોજ ગુનાખોરી એટલી બધી વધવા લાગી છે, જેને કંટ્રોલ કરવી ખૂબ જ જરૂરી છે. અત્યારે તો કેટલાક લોકો ખૂબ જ વધારે મગજ વાપરીને એવી રીતે અન્ય લોકો સાથે છેતરપિંડી કરીને જતા રહેતા હોય છે કે, ભલ ભલ્લા લોકો પોતાના ડોળા ફાડીને પોતાને જોતા જ રહી જાય છે..

જ્યાં મફતની ચીજ વસ્તુ દેખાઈ આવે ત્યાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે, પરંતુ મફતનું ભાળીને દોડાદોડી કરવાને બદલે મગજ વાપરીને એ ઘટના વિશે આપણે શાંતિથી વિચાર કરવો જોઈએ, અત્યારે એક સોસાયટીની અંદર નળનું ચેકિંગ મફતમાં કરી દેવાને બહાને બે અજાણ્યા યુવકો લોકોના ઘરમાં ઘૂસી જઈને રેકી કરી લેતા હતા..

અને ત્યારબાદ તેઓએ એવડી મોટી ઘટનાને અંજામ આપી દીધો છે કે, સોસાયટી હાથમતી ઉઠી હતી આ બનાવો ઓમકાર કોલોની માંથી સામે આવ્યો છે. આ કોલોનીની અંદર રેશમા નામની એક મહિલા એકલવયુ જીવન જીવે છે, તેનો પતી વિદેશમાં નોકરી કરી રહ્યો છે, જ્યારે રેશમાના સાસુ સસરા વતનમાં રહીને જીવન ગુજારતા હતા..

રેશમાં એકલવાયું જીવન ઓમકાર કોલોનીના મકાન નંબર 15માં રહીને ગુજારતી હતી, એક દિવસ સવારના દસ વાગ્યા આસપાસના ઘરે બે અજાણ્યા યુવકો થયેલો લઈને આવ્યા હતા અને કહ્યું કે, અમે મ્યુનિસિપાલિટીની ટીમમાંથી આવીએ છીએ અને અમે દરેક લોકોના ઘરમાં નળનું ચેકિંગ મફતમાં કરી આપીએ છીએ..

જો તમારા નળની અંદર કોઈ કચરો હોય અથવા તો જીવ જંતુ ફસાઈ ગયા હોય તો તેમને સાફ કરી આપીશું અને સ્વચ્છ પાણી તમે વાપરી શકશો, આ ઉપરાંત નળની અંદર જો કોઈ લીકેજ જણાશે તો તેઓ ફરિયાદ નોંધી આપશે અને તેમના ટેકનિશિયનની ટીમ થોડા જ સમયની અંદર નળનું રીપેરીંગ પણ મફતમાં કરી આપશે..

રેશમાબેન જ્યારે આ યુવકો પાસેથી મફતમાં ચેકિંગની વાત સાંભળી ત્યારે તેમના ઘરની અંદર રહેલા બે નળ અને તેઓએ ચેકિંગ કરાવવા માટે આ બંને યુવકોને પોતાના ઘરની અંદર પ્રવેશ આપ્યો હતો, તેમને એવી તો ખબર કે, આ બંને અજાણ્યા યુવકો હકીકતમાં કોઈ મ્યુનિસિપાલટીની ટીમમાંથી આવતા નથી..

આ બંને યુવકો ચેતરપિંડી કરનાર લોકો છે, આ બંને યુવકો રેશ્માબેનના રસોડા સુધી પહોંચી ગયા તેઓને ખબર પડી ગઈ કે, ઘરની અંદર માત્ર દેશમાં હાજર છે, રેશ્માબેનની સામે અન્ય કોઈપણ વ્યક્તિ હાજર ન હોવાને કારણે આ બંને યુવકોએ પોતાનો કાળો ઇરાદો રજૂ કરી નાખ્યો હતો..

એક યુવક રસોડામાં નળનું ચેકિંગ કરવા લાગ્યો જ્યારે બીજા યુવકે ફટાફટ દોડી જઈને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને ત્યારબાદ રેશ્માબેનને માથાના ભાગે ઘા મારીને બેભાન કરી નાખ્યા હતા, ત્યારબાદ તેઓએ ઘરની અંદર મૂકી તિજોરી તેમજ કબાટના તાળા તોડીને અંદર મુકેલા સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રૂપિયાની ચોરી કરીને ત્યાંથી તેઓ બહાર નીકળી ગયા હતા..

તાબડતોબ સોસાયટીમાંથી બહાર નીકળીને તેઓ રિક્ષા પકડીને ફરાર થઈ ગયા હતા રેશ્માબેનને જ્યારે બે કલાક પછી ભાન આવ્યું અને તેઓએ જોયું તો તેમના ઘરનો તમામ સામાન્ય વેર વિખેર હતો, તેમના રસોડાના નળનું પાણી પણ શરૂ હોવાને કારણે સમગ્ર રસોડામાં પાણી ભરાઈ ગયું હતું..

તેઓ તાબડતો સોસાયટીમાં બહાર આવ્યા અને દરેક લોકોને પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું, સોસાયટીના કેટલાક રહીશો પોલીસ સ્ટેશનને પહોંચ્યા અને ત્યાં તેઓએ ફરિયાદ નોંધાવી દીધી કે, રેશ્માબેનના ઘરે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે. નળનું ચેકિંગ કરવાની બહાને બે યુવકો ખુશી આવ્યા હતા..

અને તેમને ખબર પડી કે રેશમાબેન એકલવયુ જીવન જીવે છે, ત્યારે તેઓએ પોતાની કરતુતો આચરી નાખી હતી, આ ઘટનાને લઈને રેશ્માબેનના તો મોતિયા મરી ગયા હતા જે લોકો એકલવયુ જીવન જીવે છે, તેઓએ ખાસ ધ્યાન રાખીને ચેતવું જોઈએ. આ ઘટનાને લઈને પોલીસો સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે..

આ બંને યુવકો છેલ્લા કેટલાક સમયથી આ સોસાયટીની આસપાસના વિસ્તારમાં લોકોના ઘરે ઘુસીને રેકી કરવાનો પ્રયત્ન કરતા હતા, જે વ્યક્તિના ઘરે કોઈ વધારે વ્યક્તિઓ ન દેખાઈ આવે એવા ઘરની અંદર તેઓ ચોરી લૂંટફાટ કરી નાખતા હતા. પોલીસે તપાસ શરૂ કરીને આ બંને યુવકોની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *