Breaking News

નખરાળો પતિ આખો દિવસ પડોશીના ઘરે પડ્યો રેહતો, શંકા જતા પત્નીએ તપાસ કરી તો સામે આવ્યું એવું કે ઉડી ગયા બધાના હોશ..!

અચાનક હજી જો કોઈ વ્યક્તિનું જીવન ધોરણ બદલાઈ જાય તો સમજી લેવું જોઈએ કે, એ વ્યક્તિના સ્વભાવ અને વર્તનમાં કોઈ પણ બદલામાં આવી ચૂક્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઉર્મિલા નામની એક મહિલા તેના પતિ રાકેશના સ્વભાવમાં ખૂબ જ ફેરફાર જોતી હતી. આ ફેરફાર જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય પણ લાગ્યું..

પરંતુ તેણે ક્યારે આ વાતની જાણકારી તેના પતિ પાસેથી મેળવવાની કોશિશ કરી નહીં અને અંતે એવડો મોટો ખુલાસો થયો હતો કે, સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા, આ બનાવ કુમકુમ પાર્ક સોસાયટીનો છે. આ સોસાયટીમાં રાકેશ નામનો યુવક તેની પત્ની ઉર્મિલા અને તેના અઢી વર્ષના દીકરા ઓમની સાથે રહે છે..

રાકેશને નોકરી છૂટી જવાને કારણે તે બેરોજગાર થઈ ગયો હતો, અને આખો દિવસ ઘરે પડ્યો રહેતો હતો. છેલ્લા 15 દિવસ તો તે અવારનવાર તેના પડોશીના ઘરે ચાલ્યો જતો હતો અને ત્યાં બેસવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈને ઉર્મિલાને ખૂબ જ અજુગતું લાગ્યું હતું કે, તેના પતિને એવું તો શું થયું છે કે તે પડોશમાં રહેતા વ્યક્તિના ઘરે બેસવા માટે ચાલ્યા જાય છે..

પડોશમાં રહેતો કેતન નામનો યુવક રાકેશનો મિત્ર હોવાને કારણે તે અવારનવાર તેના ઘરે બેસવા માટે નીકળી પડતો હતો. આ વાત ઊર્મિલાને ખૂબ જ અજુગતિ લાગતી હતી, પરંતુ તેને ક્યારેય પણ તેના પતિને આ વિશે પૂછ્યું નહીં. એક વખત બપોરના સમયે રાકેશ તેના પડોશીના ઘરે બેસવા માટે ગયો હતો..

એ વખતે તેના ઘરે કેતન પણ હાજર ન હોવાને કારણે કેતન ની પત્ની ધર્મિષ્ઠાની સાથે રાકેશ ખૂબ જ પ્રેમભરી હરકતો પણ કરવા લાગ્યો હતો. રોજબરોજની શંકા ને લઈને ઉર્મિલાએ તેના પતિ નો પીછો કર્યો અને પડોશમાં જઈને રાકેશ શું કરી રહ્યો છે તેની જાણકારી મેળવવા લાગી હતી, એ વખતે તેણે બારીમાંથી જોયું કે રાકેશ કેતનની પત્નીની સાથે ખૂબ જ પ્રેમભરી હરકતો કરે છે..

આ ઉપરાંત તે રંગરેલીયા પણ મનાવવા લાગ્યો હતો, આ દ્રશ્યો જોતા જ ઊર્મિલાનો પિત્તો ફાટી ગયો અને તેણે જોરથી તેના પતિને બૂમ પાડીને પોતાની પાસે બોલાવ્યા હતા અને કહ્યું કે તમે મને છૂટાછેડા આપી દેજો, તમે રોજબરોજ પડોશીના ઘરમાં શું કામ બેસવા જાવ છો .તેની બધી જ ખબર હવે મને પડી ચૂકી છે, અને હું હવે એક પણ વાર તમારી સાથે જીવન ગુજારી શકું નહીં..

કારણકે જો તમે મને પ્રેમ ન કરતા હોય તો મારે તમારી સાથે જીવન જીવી ને કોઈ પણ કામ નથી. નખરાળા પતિની કાળી કરતુતોને કારણે બિચારી પત્નીનું લગ્નજીવન તૂટી જવા માગ્યું હતું અને તેણે છૂટાછેડાની માંગણી કરીને તે પોતાના દીકરાને સાથે લઈ તેના પિયરે જવા માટે નીકળી પડી હતી..

તો બીજી બાજુ રાકેશનું મોઢું શરમથી નીચે ઝૂકી આવ્યું હતું કે, તે લગ્નજીવનમાં જોડાયા બાદ પણ તેના પાડોશીઓ સાથે પ્રેમ સંબંધમાં જોડાઈ ગયો હતો. આવી કાળી કરતુતને લઈ સમગ્ર સોસાયટીમાં પણ સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા, રાકેશના માતા પિતા પણ રાકેશ ની આ વાતને લઈ ખૂબ જ નારાજ હતા..

જે લગ્નજીવન ચાલતું હોય એ લગ્નજીવનમાં જ પતિ પત્નીની સાથે રાજી ખુશીથી જીવન જીવવાને બદલે રાકેશને તેના પડોશમાં રહેતી મહિલા ખૂબ જ વધારે પસંદ પડી હતી તેને લઈ હાલ તેને પસ્તાવાનો વારો આવ્યો છે, જયારે જ્યારે આવી ઘટના વિષે સાંભળવાનો વારો આવે છે ત્યારે ત્યારે સૌ કોઈ લોકોના મગજ ચકરાવે ચડી જતા હોઈ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *