Breaking News

નહેરના કાંઠે પેશાબ કરવા ગયેલા યુવકે અજાણી સુટકેસ પડેલી જોઈ, અંદર ખોલીને જોવાની કોશિશ કરતા જ મળ્યું એવું કે ડોળા ફાટીને બહાર આવી ગયા..! જાણો..

આપણા રોજિંદા જીવનની અંદર રોજબરોજ આપણે એવી ઘણી બધી ઘટના આપણી નજર સામે જોઈએ છે. જેમાંથી ઘણી બધી ઘટનાઓ પર તો આપણને ક્યારેય વિશ્વાસ પણ આવતો નથી. પરંતુ જીવનની સત્ય હકીકતથી કોઈ પણ વ્યક્તિ બચી શકતું નથી. અત્યારે એક વ્યક્તિ એક એવું દ્રશ્ય જોઈ લીધું છે કે, તે જોતા ની સાથે જ તેના ડોળા ફાટીને બહાર આવી ગયા હતા…

આ ઘટનાને લઈને અત્યારે દૂર-દૂરથી લોકો ઉમટી પડ્યા છે. આ બનાવો કરનારના ગણપતપુરા વિસ્તારનો છે. અહીંથી એક નહેર પસાર થાય છે. આ નહેરના કાંઠે આવેલા રસ્તા ઉપરથી એક યુવક પોતાની કાર લઈને પસાર થતો હતો. અચાનક જ પેશાબ કરવા જવાની સ્થિતિ ઉભી થતા તેણે નહેરના કાંઠે ઝાડી ઝાંખરાની અંદર પેશાબ કરવાનું નક્કી કર્યું હતું..

તે ત્યાં ભેગા કરવા માટે ગયો ત્યારે તેને જોયું કે, ત્યાં એક અજાણી સુટકેશ બંધ હાલતમાં પડી હતી. આ સુટકેશ જોતાની સાથે તેને આશ્ચર્ય થયું કે આ નવે નવી સુટકેશ અહીં પણ ફેંકીને ગયું હશે. એટલા માટે તેને સુટકેસની ચેન ખોલીને અંદર જોવાની કોશિશ કરી હતી. પરંતુ અંદરથી એવું દ્રશ્ય જોવા મળ્યું છે કે, તે જોતાં જ તેના પરસેવા છૂટી ગયા હતા..

તેણે આ સુટકેશની અંદર ખોલીને જોયું તો અંદાજે 22 થી 27 વર્ષની ઉંમરની એક યુવતીની લાશ મળી આવી હતી. સુટકેસની અંદર આ લાશની એવી રીતે ગોઠવવામાં આવી હતી કે, સુટકેસને બહારથી જોતા કોઈ વ્યક્તિને શંકા ન જાય પરંતુ આ યુવકે જ્યારે સૂટકેસ ખોલી ત્યારે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો..

તે તરત જ ત્યાંથી ભાગવા લાગ્યો અને આસપાસના રાહદારીઓને શોભાવ્યા હતા અને કહ્યું કે અહીં કેનાલ પાસે અજાણી સુટકેશ પડી છે. જેની અંદર એક યુવતીની લાશ મળી આવી છે. તમામ રાહદારીઓ ત્યાં એકઠા થયા હતા અને પોતાની નજર સામે આ દ્રશ્ય જોતાની સાથે જ તેઓએ નજીકની પોલીસ ચોકીમાં જાણકારી આપી હતી કે ગણપતપુરાની આ કેનાલ પાસે એક હચમચાવી દેતી ઘટના બની ગઈ છે..

ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સૌ કોઈ લોકો ચર્ચા વિચારણા કરવા લાગ્યા કે એવું તો કોણ હશે કે જેણે આ યુવતીને મોતને ઘાટ ઉતારીને સુટકેશની અંદર પેક કરી અહીં ફેંકી દીધી છે. હકીકતમાં આ બાબતે જરૂરી તપાસ થવી જોઈએ અને મોતને ઘાટ ઉતારનાર વ્યક્તિને કડકમાં કડક સજા મળવી જોઈએ..

પોલીસે તાત્કાલિક ધોરણે આ તમામ પુરાવાની એકત્ર કર્યા અને એફએસએલની ટીમને પણ ત્યાં બોલાવી લીધી હતી. આ યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપી હતી. ત્યારબાદ આસપાસના પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણકારી પહોંચાડી દેવામાં આવી હતી કે, જો કોઈ વિસ્તારમાંથી અંદાજે 22 થી 27 વર્ષની ઉંમરની વ્યક્તિ ગાયબ થયા હોવાની ફરિયાદ મળે..

તો તાત્કાલિક ધોરણે સંપર્ક કરવો કારણ કે, અહીં ગણપતપુરા વિસ્તારમાંથી એક અજાણી યુવતીની લાશ મળી આવી છે. આસપાસના વિસ્તારમાં કોઈ પણ પ્રકારના સેસિટીવી કેમેરા કે અન્ય કોઈ બાપની દર વ્યક્તિ ન મળતા આ તપાસને વાયુવેગે આગળ ચલાવવામાં આવી છે…

આ સુટકેસને સૌપ્રથમ જોનાર દિપક ચંદ્ર નામના વ્યક્તિનો પોલીસ આભાર માન્યો હતો અને આ મદદ બદલ અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ દિપક ચંદ્રની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. કારણકે તેને આજ દિન પહેલા ક્યારે પણ આ પ્રકારનું દ્રશ્ય જોયું નથી અને હવે એક તેની નજર સામે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયેલી હાલતમાં દ્રશ્ય જોવું તે ખૂબ જ હચમચાવનારૂ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *