Breaking News

નાહવા ગયેલી કરોડપતિ ઘરની વહુનો મોબાઈલ સસરાએ ચેક કર્યો તો અંદરથી મળી એવી વસ્તુઓ કે તરત જ છુટાછેડા કરી નાખવા પડ્યા, ઈજ્જત-આબરૂની તો પથારી ફરી ગઈ..!

આજકાલના ડિજિટલ જમાનાના યુગમાં એકબીજા પ્રત્યે ઉપર વિશ્વાસ મૂકવો ખૂબ જ મોટી બાબત બની ગઈ છે, કારણ કે અત્યારે કયો વ્યક્તિ આપણો વિશ્વાસ તોડીને જતો રહે તેનું નક્કી હોતું નથી. પરંતુ જો પારિવારિક સંબંધો ટકાવી રાખવા હોય તો એક બીજા વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવો ખૂબ જ જરૂરી છે..

જો પરિવારના સભ્યો ઉપર જ વિશ્વાસ ન હોય તો લાંબુ લગ્નજીવન ટકી શકતું નથી, પરંતુ અત્યારે એક એવી ઘટના બની જવા પામી છે કે, એ ઘટના ને જાણ્યા બાદ તમે પણ વિચારમાં મુકાઈ જશો. આ બનાવ શાંતિ પાર્ક સોસાયટીની છે. આ સોસાયટીમાં શેરી નંબર ત્રણના મકાન નંબર 70 માં નવીનભાઈ કુલ સેકરા નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..

નવીનભાઈ ખૂબ જ મોટો વેપાર ઉદ્યોગ ચલાવે છે. તેમના એકના એક દીકરા જતીન માટે તેઓએ ખૂબ મોટી ફેક્ટરી અને પાવર પ્લાન્ટ પણ લગાવી આપ્યા હતા. જતીન તેમનો ઘણો ઘણો બિઝનેસ સંભાળતો હતો. જતીન માટે તેઓએ એક સારા ઘરની સુંદર અને સોશિયલ કન્યા પણ શોધી હતી અને તેની સાથે તેના લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા હતા..

ત્યારથી જતીના લગ્ન હેમાલી સાથે થયા છે. ત્યારથી જ પરિવાર ખૂબ જ ખુશખુશાલ થઈ ગયો હતો. પરંતુ હેમાલી આ ઘરની અંદર ખુશ ન હોય તેવું લાગતું હતું, એની ખુશી ન હોવાનું કારણ તેનો પતિ જતીન તો જાણી શક્યો નહીં. પરંતુ નવીનભાઈને ધીમે-ધીમે અંદાજ આવવા લાગ્યો કે, તેમના દીકરાની વહુ હેમાલીને તેમના ઘરની અંદર કોઈ મુશ્કેલી પડી રહે છે..

જેને કારણે તે હંમેશા ગુમ રહે છે. તેણે એક વખત તેમના દીકરાની વહુને પૂછવાની કોશિશ કરી હતી કે, તેમને કઈ બાબતનો ડર લાગે છે. અથવા તો તે ઓછા માટે ઘરના સભ્યો સાથે હળી મળીને રહેતી નથી. હેમાલીએ તેના સસરાને જવાબ આપવાનું ટાળી નાખ્યું હતું. નવીનભાઈ મોટા મોટા ઉદ્યોગપતિઓ સહિત દરેક સમાજના શ્રેષ્ટીઓ સાથે પણ ખૂબ સારી ઓળખાણ ધરાવતા હતા..

તેમને તેમના જ કોઈ અંગત માણસ તરફથી જાણકારી મળી હતી કે, તેમના દીકરાની વહુને તેના કોલેજના સમય દરમિયાન કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધ હજુ પણ ચાલી રહ્યો છે. જ્યારે તેઓએ આ વાત જાણી ત્યારે તેમના હોશ છૂટી ગયા હતા. તેઓએ તેમના દીકરાને આ ઘટનાની જાણકારી આપવાની બદલે પોતે ચકાસવાનું નક્કી કર્યું હતું..

જ્યારે તેમના ઘરે સવારના સમયે તેમના દીકરો રૂમમાં સૂતો હતો. તેમજ તેમના દીકરાની વહુ હેમાલી નાહવા માટે ગઈ ત્યારે હેમાલીનો મોબાઇલ ફોન લઈને નવીનભાઈ ફોનની અંદર રહેલા ફોટો વિડિયો તેમજ કોલ લીસ્ટની માહિતીઓ ચેક કરવા લાગ્યા હતા. જ્યારે તેમના દીકરાની વહુ નો મોબાઇલ ચેક કર્યો ત્યારે અંદરથી જે ચીજ વસ્તુઓ મળી તે ચીજ વસ્તુઓ જોઈને નવીનભાઈ ના મોતિયા મરી ગયા હતા..

અને તરત જ વાત છુટાછેડા સુધી પણ પહોંચી ગઈ હતી. આ ઉપરાંત એવો હોબાળો મચી જવા પામ્યો હતો કે નવીનભાઈ ની ઈજ્જત આબરૂના કંકરા થઈ ગયા હતા. નવીનભાઈ એ તેમના દીકરાની વહુના મોબાઇલમાં જોયું તો અંદરથી તેમના દીકરાની વહુ અન્ય કોઈ યુવક સાથે ખૂબ જ ખરાબ હાલતમાં હોય તેવા ફોટોગ્રાફ અને વિડિયો પણ મળી આવ્યા હતા..

આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના દીકરાની બહુ તેના પ્રેમી સાથે ગાઢ સંબંધમાં હતી અને અવારનવાર વાતચીતો પણ થતી હતી, તેના તમામ મેસેજ સહિતની તમામ ચીજ વસ્તુઓ નવીનભાઈએ પોતાની નજર સામે વાંચી હતી. ત્યારબાદ તેણે તેમના દીકરાને પણ જણાવી દીધું કે, હેમાલીને અન્ય કોઈ યુવક સાથે લફરું ચાલી રહ્યો છે.

છતાં પણ તેને તારી સાથે લગ્ન કર્યા છે, આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ તરત જ હેમાલીના માતા પિતાને પણ ત્યાં બોલાવી લેવામાં આવ્યા અને આ બંને વ્યક્તિના છૂટાછેડા કરાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવીનભાઈએ હેમાલીના પ્રેમીને પણ ધાક ધમકીઓ આપી હતી અને આ પ્રેમ સંબંધી દૂર થઈ જવા માટે જણાવ્યું હતું..

પરંતુ પ્રેમીઓ એમાંથી દૂર થવાને બદલે હેમાલીના ખૂબ જ ખરાબ ફોટોગ્રાફ વાઇરલ કરી દીધા હતા. એટલો બધો ગૂંચવાઈ ગયો કે કરોડપતિ પરિવારની આબરૂ ચાલી ગઈ હતી. તો બીજી બાજુ તેમના દીકરાના છૂટાછેડા પણ થઈ ગયા હતા. જ્યારે જ્યારે કોઈ પરિવારમાં આવી ઘટનાઓ ઘટી જતી હોય ત્યારે સામાન્ય માણસનું મગજ કામ કરતું બંધ થઈ જતું હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *