Breaking News

નાગ અને નાગણની લડાઈનો આ વિડીયો તમે ક્યાય નહી જોયો હોઈ, પકડનારને ફીણ આવી ગયા…

તમે સાપ અને નોળિયા ના કિસ્સાઓ તો સાંભળ્યા છે. અને જોયા પણ હશે કે તેઓ કેવી રીતે દુશ્મનાવટ નિભાવતા હોય છે. ખરેખર સાપ અને નોળિયાની લડાઈ નો જંગ જામ્યો હોય ત્યારે ત્યાં ઉભેલા લોકોની નજર એક પળ માટે પણ ભટકતી નથી.

જંગલી પ્રાણીઓની લડાઈ ના વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે. લોકો જોઈને ખૂબ જ આનંદ માણે છે. તેમજ તેને લાઈક કોમેન્ટ અને શેયર પણ કરતા હોય છે. એવો જ એક વિડીયો સામે આવ્યો છે, કે જેમાં નર અને માદા સાપ એટલે કે નાગ અને નાગણ લડી રહ્યા છે. વિડીયો જોઈને તમે પણ ચકિત થઇ જશો કે તેઓ કેવી રીતે લપેટાઈને લડાઈ કરી રહ્યા છે.

અમે વાત કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ માં આવેલા વિસ્તારની કે જ્યાં મહિલા તેને ઘરમાં એકલી જ હતી અને તેને તેના ઘરમાં નાગ અને નાગણને પ્રવેશતા જોયા. ત્યારબાદ તે ખૂબ જ ડરી ગઈ હતી. અને શું કરવું તેનો કોઈ ખાસ ખ્યાલ આવતો નહોતો.

તેણે બૂમાબૂમ કરીને આજુબાજુના લોકોને જાણ કરી કે મારા ઘરમાં સાપ ઘૂસી આવ્યા છે. જલ્દી જલ્દી તેને બહાર કાઢો પરંતુ એક સાથે બે જીવ હતા એટલે કોઈપણે તેને ભગાડવાનો સાહસ કર્યો નોહતો. પછી તેઓએ સાપ પકડવા વાળાને કોલ કર્યો હતો. તરત જ સ્નેક કેચર્સ ની ટીમ તે વિસ્તારમાં આવી પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી.

તેઓએ પ્રથમ તો તે મહિલા પાસેથી માહિતી લીધી હતી કે સાપ કઈ જગ્યાએથી ઘરમાં ઘુસ્યા છે અને હાલ ક્યાં છે. ત્યારબાદ તેઓ પોતાની ટીમ સાથે ઘરમાં ઘૂસ્યા હતા. અને ત્યાં જઈને જોયું તો નાગ અને નાગણ પણ એકબીજા સાથે લડાઈ કરી રહ્યા હતા.

તેઓ એવી રીતે લડાઈ કરી રહ્યા હતા કે જાણે તેઓ જનમ જનમના વેરનો બદલો લઈ રહ્યા હોય. તેઓ એકબીજા સાથે લપેટાઈ ગયા હતા. અને વારંવાર એકબીજા પર હુમલા કરતા હતા. સાપ પકડવા વાળા નું કહેવું એમ છે કે આ પ્રકારની લડાઇ તેઓએ પોતાની જિંદગીમાં ક્યારેય નથી જોઈ.

નર અને માદા સાપ વચ્ચે તો ખૂબ જ પ્રેમ જોવા મળતો હોય છે. પરંતુ આ પ્રકારની લડાઈ તો તેઓએ પ્રથમ વાર જોઈ છે. તેઓ તરત જ રેસ્ક્યુ ના સાધન વડે બંને સાપો લડતા બંધ કરાયા હતા અને તેઓને પકડવા માટે તેમના અલગ અલગ મેમ્બરોને જુદી જુદી જગ્યા પર ઉભા રાખવામાં આવ્યા હતા.

ત્યારબાદ પોતાના ચક્રવ્યૂહ માં ફસાવીને બંને સાપોને તેઓએ પકડી પાડયા હતા. અને માનવતા ખાતર બંને સાપને અલગ અલગ કરીને જંગલમાં છોડી મુક્યા હતા. ખરે ખર રેસ્ક્યુ ટીમ ત્યાં નો આવી હોત તો કઈક નવા જૂનીના ખેલ જ થાત.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *