Breaking News

મમ્મી, “હું સ્કુલે જાઉં છું” કહીને ઘરેથી નીકળેલો દીકરો થઈ ગયો ગુમ, માં-બાપ દીકરાની રાહમાં રડી રડીને અડધા થઈ ગયા અને અંતે તો….

આજના સમયમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે ક્યારેય કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર શહેરી વિસ્તારો કે ગ્રામ્ય વિસ્તારમાં અપહરણ મારામારીની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. લોકો પોતાના સ્વાર્થ માટે બીજા લોકોના પરિવારને હેરાન કરી રહ્યા છે. આવી જ ઘટના પરિવારના દીકરા સાથે બની છે.

આ ઘટના અલવર જિલ્લામાં આવેલા બહાદુરપુર ગામમાં રહેતા પરિવાર સાથે બની છે. પરિવારમાં માતા-પિતા અને તેમનો દીકરો રહે છે. માતા-પિતા મજૂરી કામ કરીને તેમના પરિવારને ગુજરાન ચલાવે છે. માતાનું નામ રજની જૈન અને તેમના દીકરાનું નામ ખુશ જૈન હતું. ખુશ બહાદુરપુર ગામમાં તેમના પરિવાર સાથે રહેતો હતો.

પરિવાર ઘણા સમયથી બહાદુરપુર ગામમાં રહે છે. દીકરો ધોરણ 11 માં અભ્યાસ કરતો હતો. ખુશ જૈન સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જતો તે પોતાના ઘરેથી ઓટોરિક્ષામાં જતો અને પાવર હાઉસ ચોક પર ઉતરી જતો હતો. ત્યાંથી તે પગપાળા ચાલીને તેમની સિનિયર સેકન્ડરી સ્કૂલ પહોંચતો હતો.

દર વખતે શાળાએથી ઘરે આ રીતે આવતો જતો હતો. પરિવારનો ખૂબ જ લાડકો દીકરો હતો અને ખુશ સ્વભાવે પણ ખૂબ જ શાંત હતો. તે એકલો રહી શકતો ન હતો. અવારનવાર તેમના માતા-પિતામાંથી કોઈ તેની સાથે રહે તે તેને ખૂબ જ ગમતું હતું. ખુશ ખૂબ જ સજ્જન માણસ હતો અને તેને કોઈની સાથે ઝઘડો પણ થયો ન હતો.

તેના મિત્રો સાથે પણ તે ખૂબ જ હળીમળીને રહેતો એક દિવસ ઘરેથી શાળાએ જવા માટે નીકળ્યો હતો. સવારના સમયે તેમણે ઓટોરિક્ષા દ્વારા પાવર હાઉસ ચાર રસ્તા પર ઉતરીને શાળાએ જવાને બદલે સ્ટેશન ગયો અને સ્ટેશન ગયા બાદ તેની સાથે એવી ઘટના બની કે તે જાણીને દરેક લોકો ચોકી ગયા હતા.

દીકરો સ્કૂલનો છૂટવાનો સમય થઈ જતા તે સમયે ઘરે પહોંચ્યો ન હતો જેના કારણે તેની માતા ખૂબ જ ચિંતામાં આવી ગઈ અને દીકરાને શોધવા માટે તે પાવર હાઉસ સ્ટેશન પર પહોંચી હતી ત્યાં પણ દીકરો મળ્યો ન હતો. તેના કારણે શાળામાં જઈને માતાએ પૂછપરછ કરી હતી. તે સમયે તેને જાણવા મળ્યું કે તે દિવસે ખુશ શાળાએ ગયો ન હતો.

જેના કારણે ખુશની માતાએ તેના પિતાને આ ઘટનાની જાણ કરી હતી. માતા-પિતા તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સદર પોલીસ સ્ટેશનમાં જઈને ખુશના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધતા જ પોલીસે પણ તેમની તપાસ ચાલુ કરી હતી અને પાવર હાઉસ ચાર રસ્તા પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની ચેક કર્યા હતા.

તે સમયે ખુશ ઓટોરિક્ષામાંથી પાવર હાઉસ ચાર રસ્તા પર ઉતરતો દેખાઈ રહ્યો હતો પરંતુ તે શાળામાં શાળાએ જવાને બદલે સ્ટેશન તરફ ગયો હતો. ત્યારબાદ ખુશ દેખાઈ રહ્યો ન હતો. ખુશના ગુમ થયાં ના બે દિવસ થઈ ગયા હોવા છતાં ખુશની કોઈ ખબર ન હતી. જેના કારણે માતા-પિતા ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા.

અને તેઓ પોતાના દીકરા સાથે શું બન્યું હોવાની ચિંતામાં હતા. આજકાલ પરિવાર સાથે આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેના કારણે માતા પિતા ચિંતામાં આવી જાય છે પોલીસ આગળની તપાસ કરી રહી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *