Breaking News

મમ્મી, ‘હું બહેનપણી સાથે ગરબા રમવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલી દીકરી સાથે રાત્રે 1:30 વાગે બની એવી ઘટના કે શ્વાસ અધ્ધર થઈ ગયા…!

જ્યારે પણ તહેવારોનો સમય આવે ત્યારે દરેક લોકો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી તહેવારનો હરખ પૂરો કરતા હોય છે, પરંતુ આ ઉત્સાહની સાથે સાથે ઘણી બધી વાર એવી માઠી ઘટનાઓ પણ આપણી નજર સામેથી પસાર થતી હોય છે કે, જેમાં તહેવારની મજા માણતી વખતે જ કોઈ વ્યક્તિની મજા મોતની સજામાં પરિવર્તન પામી જતી હોય છે..

અત્યારે એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેને જાણીને મોટાભાગના લોકો સમસમી ઉઠી ગયા છે. જ્યારે પણ તહેવારનો સમય હોય ત્યારે શહેરના નાગરિકોની શાંતિ બનેલી રહે એટલા માટે તંત્રના અધિકારીઓ કાર્યરત થઈ જતા હોય છે, પરંતુ કહેવાય છે કે જે મુસીબત આપણી સાથે ઘટવાની છે..

તેને કોઈ પણ વ્યક્તિ ટાળી શકતું નથી, અત્યારે 22 વર્ષની ડિમ્પલ નામની એક યુવતી ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ચૂકી છે, હાલ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. જેમાં મોટાભાગના લોકો શેરી ગરબા રમીને આનંદ માણતા હોય છે, જ્યારે અમુક ખેલૈયા આવો નવરાત્રિના મોટા આયોજનોની અંદર હાજરી આપી માતાજી પ્રત્યે કંઈક જુદી રીતે જ આ સ્થાને શ્રદ્ધાને પ્રગટ કરતા હોય છે..

ડિમ્પલ નામની 22 વર્ષની દીકરી ઘરેથી તેના મમ્મીને કહીને નીકળી હતી કે, હું બહેનપણીઓની સાથે ગરબા રમવા માટે જઈ રહી છું અને સાંજના સમયે તેને ઘરે આવવામાં થોડું મોડું થશે બિચારા માતા પિતા તો તેની દીકરીની રાહ જોઈને બેઠા હતા કે, ક્યારે તેમની દીકરી આવે અને ત્યારબાદ તેઓ સુઈ જાય..

પરંતુ મોડી રાત થઈ ગઈ છતાં પણ તેમની દીકરી ગરબા રમીને ઘરે પરત ન આવી ત્યારે તેના માતા પિતાને ચિંતા સતાવા લાગી હતી કે, તેની દીકરી ક્યાં હશે અને કઈ હાલતમાં હશે કારણ કે, ડિમ્પલે ફોન ઉચકવાનું પણ બંધ કરી દીધું હતું, ડિમ્પલની સાથે સાથે અન્ય સહેલીઓ પણ ગરબા રમવા માટે ગઈ હતી..

જેને ડિમ્પલની માતા રેણુકાબેન ઓળખતા હતા, રેણુકાબેન ડિમ્પલની સહેલીઓને પણ ફોન કરવાની કોશિશ કરી જેમાં બે સહેલીઓના ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યા હતા, જ્યારે ત્રીજી સહેલીયા ફોન ઉચક અને જણાવ્યું કે, ડિમ્પલનો માર્ગ અકસ્માત થયો છે. તેઓ ગરબાના મોટા આયોજનની અંદર રાસ ગરબા રમીને રાત્રિના દોઢ વાગ્યા આસપાસ તેના ઘરે આવી રહ્યા હતા..

ત્યારે અચાનક જ ડિમ્પલને રસ્તામાં ચક્કર આવવા લાગ્યા હતા અને મોપેડ ઉપરથી તેનું કાબુ ચાલ્યું જવાને કારણે રસ્તાની ડિવાઈડર સાથે તેની મોપેડ અથડાઈ ગઈ હતી, અને તેનું માથું ડિવાઈડર સાથે અથડાતાની સાથે જ ત્યાં ને ત્યાં જ ખૂબ જ વધારે માત્રામાં લોહી નીકળવા લાગ્યું હતું..

તાબડતોબ તેને હોસ્પિટલે પણ લઈ જવામાં આવી પરંતુ અત્યારે ડિમ્પલની હાલત ખૂબ જ સીરીયસ છે, સૌપ્રથમ તેમના માટે ડિમ્પલનો જીવ બચાવવો જરૂરી હતું, એટલા માટે તેઓ પ્રાથમિક સારવાર લેવા માટે હોસ્પિટલ દોડતા થયા હતા અને સમય ન મળવાને સાથે તેઓ તેના માતા-પિતાને આ વાતની જાણકારી આપી શક્યા નથી..

પરંતુ હવે ડિમ્પલની માતાએ સામેથી સંપર્ક કરતા તેમને જ્યારે આ વાતની ખબર પડી જ્યારે તેમના તો હોશ ઉડી ગયા હતા કારણ કે, તેમની દીકરી નવરાત્રીનો આનંદ માણવા માટે તેની સહેલીઓની સાથે ગરબાના મોટા આયોજનમાં હાજરી આપવા માટે ગઈ હતી અને ત્યાંથી પરત આવતી વખતે અકસ્માતનો ભોગ બની હતી..

આ અકસ્માત અન્ય કોઈ વ્યક્તિઓ કે વાહનો સામે હતા નહીં ડીમ્પલને ચક્કર આવવાને કારણે જ તેને સંતુલન ગુમાવ્યું અને તેની મોપેડ ડિવાઈડર સાથે અથડાઈ ચૂકી હતી, જેમાં તેનું માથાના ભાગે ખૂબ જ વધારે ઈજા પહોંચી છે, હાલ તે આઈસીયુની અંદર સારવાર લઈ રહી છે, ડોક્ટરોએ જણાવ્યું છે કે મગજના ભાગો ઉપર ઈજા પહોંચવાને કારણે ડિમ્પલ ફરી પાછી બોલી શકે..

અથવા તો તેને યાદ શક્તિ પાછી આવી શકે તેની શક્યતા ખૂબ જ ઓછી છે, આ જો કામદારી ઘટના સામે આવતાની સાથે જ મા બાપના તો શ્વાસ અધ્ધર થઈ ચૂક્યા હતા. ક્યારે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી, હાલ આ દીકરીની તબિયત ખૂબ જ નાજુક છે અને તેને ઘરે સારવાર માટે લઈ આવવામાં આવી છે..

તહેવારોની મજા કોઈપણ વ્યક્તિ માટે મુશ્કેલી જનક સાબિત ન થાય એટલા માટે એ ડગલેને પગલે ખૂબ જ સાવધાન અને સાવચેત રહેવું પડે છે, આ ઘટના એ આપણને શીખ આપી છે કે ત્યારે પણ વધારે પડતા ઉત્સાહમાં આવી જઈને સાવચેત થવાનું ભૂલવું જોઈએ નહીં..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *