Breaking News

મમ્મીએ મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા જ ગુસ્સે ભરાયેલા જુવાન દીકરાએ દસ્તો લઈને માતાનું માથું ખાંડી નાખ્યું, હચમચાવતો કિસ્સો..!

આજકાલના યુવક યોવતીઓની અંદર કંઈક જુદા જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હોય તેવો અનુભવ મોટાભાગના માતા પિતા કરી રહ્યા છે, એમાં પણ હવેના વધતા જતા ડિજિટલ જમાનાની અંદર બાળકો ખૂબ જ નાની ઉંમરથી જ મોબાઈલ ફોન તેમજ અન્ય ડિજિટલ સાધનો ચલાવવાનો શીખી જતા હોય છે..

કેટલાક બાળકો માટે આ ફાયદાકારક નિવડતું હોય છે, જ્યારે કેટલાક બાળકો માટે ખૂબ જ નુકસાન જનક પણ સાબિત થતું હોય છે. અત્યારના સમયમાં મોબાઈલનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે, જો કોઈ બાળકોને મોબાઇલ આપવામાં ન આવે તો તેઓ શું કરી બેસે તેનું નક્કી હોતું નથી..

અત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં સમગ્ર ઘટના વિશે જાણીને મોટાભાગના મા-બાપના રુવાટા એકા-એક બેઠા થઈ ગયા હતા, આ હચમચાવી દેતા કિસ્સા ઉપરથી દરેક લોકોએ શીખ લેવી જોઈએ અને ક્યારેય પણ આવનારા સમયમાં તેમની સાથે આવી ઘટના ન બને એટલા માટે દરેક બાબતોનું ધ્યાન રાખવું પડશે..

આ ચોંકાવનારી ઘટના સતીશ પાર્ક વિસ્તારમાંથી સામે આવી છે, અહીં દિલીપભાઈ નામના યુવક તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની પત્ની અનિતાબેન તેમની મોટી દીકરી કિંજલ તેમજ 18 વર્ષના દીકરા નિકુંજનો પણ સમાવેશ થતો હતો, કિંજલ કોલેજનો અભ્યાસ કરતી હતી..

જ્યારે નિકુંજ શાળાનો અભ્યાસ કરતો હતો, દિલીપભાઈ એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકેનું કામકાજ કરતા અને પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હતા. નિકુંજ પહેલેથી જ ખૂબ જ જીદ્દીલા સ્વભાવના હોવાને કારણે તે કોઈ પણ ચીજવસ્તુઓની જીદ પકડીને બેસી જતો અને ત્યારબાદ તેને એ જીદ ઉપરથી મનાવવા માટે માતા પિતાને ખૂબ જ મહેનત મથામણ કરવી પડતી હતી..

એક દિવસ નિકુંજ એવું કારનામું કરી નાખ્યું હતું કે, જેના વિશે સમજ જોતો ને જોતો જ રહી ગયો છે, નિકુંજે તેની માતાને મોબાઈલમાં ગેમ રમવા માટે મોબાઈલ ફોનમાં ગયો હતો. પરંતુ એ વખતે અનિતા બેને પરીક્ષાઓ નજીક આવતી હોવાને કારણે વાંચન કરવાનું જણાવ્યું હતું, અને મોબાઈલ ફોન નહીં મળે તેવું જણાવી દીધું હતું..

નિકુંજને મોબાઈલ ફોન વાપરવો ખૂબ જ ગમતો હતો, પરંતુ તેના માતા પિતાએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તેમનો બાળક સરખી સમજણ ધરાવતો ન બની જાય ત્યાં સુધી તેને મોબાઈલ ફોન આપવામાં આવશે નહીં, નિકુંજને આ બાબતને લઈને ખૂબ જ ગુસ્સો આવતો હતો. કારણકે તેને મોબાઇલ ફોનમાં ગેમ રમવી ખૂબ જ ગમતી હતી..

પરંતુ તેના માતા પિતા તેને મોબાઈલ ફોનમાં ગેમ રમવા ન આપતા તે ઘણી બધી વાર આલતુ-ફાલતુ ચીજ વસ્તુઓ પણ બોલવા લાગતો હતો અને તે નાની અમથી વાત મને લઈને ગુસ્સે પણ ભરાઈ જતો હતો, આ વખતે તેની મમ્મીએ તેને મોબાઈલ ફોન વાપરવાની ના પાડતાની સાથે જ નિકુંજ ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો અને રસોડામાં ગયો અને ત્યાં તેણે લોખંડનો દસ્તો પોતાના હાથમાં લઈ લીધો હતો..

અને પોતાની માતાને માથાના ભાગે ઘા મારીને ટીચી નાખી હતી, એક પછી એક ઘા માથાના ભાગે મારતો ગયો અને બીજી બાજુ અનીતાબેન ખૂબ જ લોહી લુહાણ બની ગયા હતા, તેઓને શહેર પણ અંદાજો તો નહીં કે તેમનો દીકરો નિકુંજ એટલો બધો ગુસ્સામાં ભરાઈ જશે અને પોતાની જ માતા ને મોતને ઘાટ ઉતારવા ઉપર અચકાશે નહીં..

આ ઘટનાએ દરેક લોકોને ચોંકાવી દીધા હતા, બિચારાનીતાબેન રસોડામાં ખૂબ જ ઘાયલ થઈ ગયા હતા અને ધીમે ધીમે તેમની ચીખો પણ સંભળાતી બંધ થઈ ચૂકી હતી, ઘરે માત્ર 18 વર્ષનો દીકરો નિકુંજ અને તેની માતા જ હાજર હોવાને કારણે અન્ય કોઈ વ્યક્તિ તેની મદદ પણ કરી શક્યું નહીં..

જ્યારે એક કલાક પછી મોટી દીકરી કિંજલ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને તેના ઘરે પરત આવી હતી અને તેણે પોતાની માતાને રસોડામાં લોહી લુવાણ હાલતમાં જોઈ લેતાની સાથે જ તે ચીખો નાખી બેસી અને પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તેની માતાને લોહી નીકળી ગયું છે અને હવે તે એનો શ્વાસ પણ બંધ થઈ ચૂક્યો છે..

જ્યારે બીજી બાજુ નિકુંજના હાથ પણ લોહી લુહાણ છે, તેના હાથમાં લોખંડનો દસ્તો પણ છે અને તે અત્યારે મોબાઇલમાં ગેમ રમી રહ્યો છે, જ્યારે દિલીપભાઈ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા હતા, તેઓ તાબડતોબ પોતાના ઘરે આવી પહોંચ્યા અને જોયું તો ત્યાં સુધીમાં તો અનિતાબેન નું મૃત્યુ થઈ ગયું હતું..

આ ઘટના પાછળ જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, નિકુંજને મોબાઇલમાં ગેમ રમવા માટે મોબાઈલ જોતો હતો અને એ વખતે અનિતા બેને મોબાઈલ આપવાની મનાઈ કરતાની સાથે જ નિકુંજ ગુસ્સે ભરાઈ ગયો હતો, અને પોતાની માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *