Breaking News

મોટી હોટલના માલિક લોકોએ 3 મજુરો સાથે ખરાબ વર્તન કરીને મજુરોની હાલત કરી નાખી એવી કે, જોઈ તમને પણ દયા આવી જશે..!

હાલના સમયમાં લોકો સમાજમાં પોતાની ઉચી આબરૂ બતાવાને કારણે બીજા નાના અને મધ્યમ વર્ગના લોકો સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે અને તેઓની સાથે ગેરવર્તણુક કરતા પણ જણાય આવા કિસ્સાઓ આપણી સામે થોડા દિવસો માં ખૂબ જ આવી રહ્યા છે લોકો પોતાની માનવતા અને એક બાજુ મૂકીને પોતાની ઈજ્જત ને સારી બતાવો માટે બીજા લોકો સામે સારા બની રહ્યા છે

અને તેમની સામે રહેલા વ્યક્તિઓ ને નીચે બતાવી રહ્યા છે આવી જ એક માનવતાને એક બાજુ મૂકી દે તેવી ઘટના બની છે આ ઘટના અહિલ્યા દેવી માર્કેટમાં એક હોટલ પાસે આ બનાવ બન્યો હતો આ હોટલના સંચાલકે બહાર કામ કરતા કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો આ કર્મચારીઓ ત્રણ હતા તેમાં એક મહિલા અને બે યુવક હતા મહિલાનું નામ શ્વેતાબાઈ હતું.

મહિલા મરાઠી હતી આ ત્રણેય કર્મચારીઓ હોટલની બહાર કચરો વીણવાનું કામ કરતા હતા અને પોતાનું ઘરબાર ચલાવી ગુજરાન કરી રહ્યા હતા હોટલની બહાર રહેલો કચરો વીણીને તેઓ ગુજરાન ચલાવતા હતા પરંતુ હોટેલના સંચાલક નિલેશભાઈ આ કર્મચારીઓને અહીંયા હોટલ ની આસપાસ દેખાવાની ના પાડી દીધી અને તેઓને અહીં આજુબાજુ આવવાની પણ ના પાડી હતી.

છતાં આ કર્મચારીઓ કચરો લેવા માટે  બહાર અવારનવાર આવતા હતા તેઓને મજબૂરીના કારણે તેઓ આ કચરો લેવા માટે આવતા હતા પરંતુ આ લોકો કચરો લેવા આવતા હતા તેથી હોટેલના સંચાલક ખૂબ જ ગુસો થયો હતો સંચાલકને પોતાની હોટલની ઈજ્ત સારી દેખાડવા માટે આ કર્મચારીઓને આવવાની ના પાડતો હતો એક દિવસ સાંજના સમયે આ માહિતી અને તેના બંને સાથીદારો હતા.

તે સમયે હોટેલના સંચાલકો અને તેના કામદારોએ આવીને આ ત્રણ વ્યક્તિઓ પર મારામારી અને ઝઘડો ચાલુ કરી દીધો હતો અને એક કર્મચારી ઉકળતું પાણી તપેલામાં લઈને આવી ને આ ત્રણે ઉપર રેડી દીધું હતું, જેને કારણે આ ત્રણે વ્યક્તિ આ ગરમ પાણીના દાજી ગયા હતા ને તડપવા લાગ્યા હતા. પાણી ખુબ જ ગરમ હોવાના કારણે ત્યાં રહેલા માંથી,

બે વ્યક્તિઓ ત્યાં ને ત્યાં જ અસહ્ય પીડાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો આ એક મહિલા તડપતી હતી ત્યારે આજુબાજુના લોકો આ ઘટના જોઈને ખૂબ જ આઘાત માં આવી ગયા અને તેઓને આ મહિલા ઉપર ખૂબ જ દયા આવી અને ત્યાર બાદ તે લોકો દ્વારા આ મહિલાને હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ મહિલાએ સારવાર થતા બાદ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

પોલીસે તે હોટેલના સંચાલક અને કર્મચારીઓ પર ગુનો દાખલ કર્યો અને તેઓની પર તપાસ શરૂ કરી છેઅને તેમ ઉપરાંત પોલીસ દ્વારા આ મૃત્યુ પામેલા બે યુવકના પરિવારજનોનો સંપર્ક કરીને તેઓને વિગતવાર માહિતી આપ અને તેઓને વિશ્વાસ આપવામાં આવ્યો છે કે આ હતિયાર ઓને કડી થી કડી સજા અપાવી અને આ પરિવાર જનોને ન્યાય અપાવીશુ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *