માર્ગ અકસ્માતમાં રોજ રોજ ઘણા લોકો જીવ ગુમાવી દેતા હોઈ છે.પરંતુ એ વાત તો છે જ કે જેમ જેમ શહેરો અને ગામડાઓ માં રોડ રસ્તાઓ ની સુવિધાઓ વધતી જાય છે એમ જ અકસ્માત આમતો ઘટતા જોવા મળે છે પરંતુ અનેક વાર હજુ ઘણા બધા સ્થાનો માં આજની તારીખે પણ સારા રોડ રસ્તા ની ખામી જોવા મળે છે અને તેના કારણે ખુબ નુકશાન કારક પરિણામો આવતા હોય છે જે અનેક વાર દુઃખદાયી પણ બનતા હોય છે,
આવી પરિસ્થિતિમાં જો વાત કરવામાં આવે તો, ખરાબ રોડ અને રસ્તાનોએ કારણે બનતા અકસ્માતો કે દુર્ઘટનાઓ કરતા તો લોકો ની બેદરકારી કે અથવા તો ઘણીવાર તો વાહનો ની બેદરકારી ને કારણે કંઈક વધુ પ્રમાણ અકસ્માત થતા જોવા મળી રહ્યું હોય એવું જણાઈ રહ્યું છે, હવે આ પ્રકારે,ઘરનો એકપણ સભ્ય જો અકસ્માતમાં ચાલ્યો જાય છે તો પરિવારના દુઃખનો કોઈ પાર રેહતો નથી.
આવી મોટા ભાગની પરિસ્થીની વાત કરવામાં આવે તો વધારે પડતી વાહનની ગતિ, મોતની સવારી સાબિત થઈ શકે છે. બનતા અનેક અકસ્માતો કયારેક તો લોકો ના જીવ સુધી પણ પોંહચી જતા હોય છે અને કેટલીક વાર તો નાની અમથી વાહનચાલક ને અન્ય ની ભૂલ ને કારણે ખુબ જ મોટું અને દુઃખદાયી પરિણામ પણ ભોગવવું પડતું હોય છે.
જે ખરેખર જ ખુબ જ વખોડનીય જ ઘણી શકાય હાલમાં આવી જ વાત ને રીત સર અંજામ અને સાક્ષી આપે એવી એક ઘટના આપણી સામે આવી છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો મૂળ તો પોતે ઉત્તર પ્રદેશના પરંતુ છેલ્લા કેટલાક સમય થી ને હાલ રાજકોટમાં રહેતા અતુલભાઈ શર્મા સાથે સંતોષભાઈ પરમાર તેમજ દિવાકર ચૌહાણ તમામ ઈકો કારમાં રાજકોટથી નલિયા તરફ જઈ રહ્યાં હતા.
હવે સવારી આ દરમિયાન માળીયા નજીક પંચવટી ગામના પાટીયા પાસે ઈકો કારના કુશળ ચાલક ગોપાલ રામાનુજે અચાનક જ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને પોતાનું સંપૂર્ણ કાબુ અને સ્ટિયરિંગ પર રહેલ પોતાનું બેલેન્સ ગુમાવી બેથેલ હોય એવું સ્પષ્ટ રીતે કહી શકાય કારણકે મોટા ભાગની ઘટનાઓ આ પ્રકારના કારણકે જ બનવા પામતી હોય છે તે આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ હતી.
હવે આમ જે રીતે કાર ની ઝડપ અને અચાનક કાબુનું ગુમવવા ને કારણે અત્યંત ઝડપે ખુબ જ ગંભીર અથડામણ થવા પામે છે જેના પરિણામે જ આ ગમખ્વાર અકસ્માતના પગલે ઈકો કાર તો ઘટના સ્થળે જ એકાએક જ ભડભડ સળગવા લાગી હતી. જેના કારણે કારમાં શાંતિ થી આરામ કરી રહેલા સંતોષભાઈ અને દિવાકર ચૌહાણ આ અચાનક લાગેલ આગમાં બળીને ભડથું થઈ જતાં મોતને ભેટ્યા હતા.
હવે અંતે ઘટના બન્યા બાદ આ મામલે અતુલ શર્માએ કારના ચાલક ગોપાલ રામાનુજ વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં તત્કાલીન ધોરણે ફરિયાદ નોંધાવી છે. અને ઘટના બાદ હાલ તો પોલીસે મૃતદેહોનો પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવેલ છે અને બીજી બાજુ પોલીસ ધ્વરા જ ઈકો કારના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને ઘટના અનુરૂપ પગલાં લીધેલ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]