Breaking News

મોડી રાત્રે નજીવા ડખ્ખામાં જુવાનજોધ યુવકનું ઢીમ ઢાળી દેતા આસપાસ મચી ગઈ અફરા-તફરી, જોનારા પણ આંખો મીંચી ગયા…!

આજકાલ નાના નાના બાળકો ઉપર અવારનવાર નાની અમથી બાબતોમાંથી સ્થિતિ મળશે અને કેવા પ્રકારના પરિણામોમાં તેનું કારણ સામે આવે તેનું નક્કી રહેતું નથી. બાળકો પણ આજકાલ હથયારો નો ઉપયોગ કરતા થયા છે અને મોબાઈલના અને ઇન્ટરનેટ ના ભરપૂર પ્રમાણમાં ઉપયોગને કારણે તેમના મગજ પણ તેની ગંભીર અસરો પડતી જ હોય છે. આ તમામ બાબતોને જ અંજામ આપે એવી એક ઘટના સામે આવી છે.

આ ઘટના હાલ સુરતના ડીંડોલી વિસ્તાર ખાતે બનવા પામે છે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના નવાગામ ડીંડોલી ખાતે રહેતા યુવક રાજા વર્મની મને ખાસ મિત્ર હતા જે બંને અવારનવાર જ્યારે પણ સમય મળે ત્યારે શહેરમાં લટાર મારવા માટે નીકળી પડતા હતા. યુવક હોવાને કારણે તેઓને મોજ મસ્તી અને આનંદ કરવા માટેની ટેવ રહેતી જ હોય છે તેના કારણે, એક દિવસ જ્યારે આ બંને યુવકો જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે,

અચાનક જ મોડી રાતનો સમય હતો અને જાહેરમાં જ એક યુવક આવી ચડે છે ને ચાકુ વડે હુમલો કરી દે છે. આટલું જ નહીં ઉતરા ને છાપરી ચાકુ વડે ધા કરવામાં આવે છે. ને ત્યાં ને ત્યાં જાતે પતાવી દેવામાં આવે છે. જ્યારે અન્ય યુવક પણ તેની સાથે હોવાની શંકા રાખીને તેની પર પણ જીવલેણ પ્રકારનો હુ.મલો પણ કરવામાં આવ્યો. જો કે તાત્કાલિક ધોરણે શહેરના મધ્ય ભાગમાં આ વિસ્તાર આવેલો હોવાથી,

એકાએક આટલા બધા ઘા કરી દેવામાં આવ્યા એટલે યુવક દ્વારા પણ પોતાના સ્વ બચાવ માટે બૂમો પાડવામાં આવી હતી તેના કારણે લોકો પણ આજુબાજુમાંથી તરત દોડી આવ્યા હતા. અને જો જોતામાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. એટલે પહેલા બીજા યુવકનો જીવતો બચી ગયો મોડી રાતે યુવકો ડીંડોલીમાં રેલવે ટ્રેકની ગલીમાં રાજા વર્મા સાથે ઝઘડો કરતા હતા.

આ દરમિયાન જ બંને યુવકો રાજા વર્મની ને માર મારવા માંડ્યા હતા અને એવા માંથી જ વાત વધતા હુ.મલો કરવામાં આવ્યો હતો. જીવણ અને સંદીપ નામના બંને યુવકો સાથે મળીને રાજા વર્મ પર આગળ અને પાછળથી તિ.ક્ષ્ણ અત્યારે ને ચાકુ વડે હુમલો કરી રાજા વર્માનું તો ઘટના સ્થળે ટીમ ઢાળી દીધું હતું. અત્યારની ઘટનાને લઈ મળતી માહિતી મુજબ આ પ્રકારની ઘટના અંગત અદાવતમાં થઈ હોવાનું જાણવામાં હાલ આવી રહ્યું છે.

જીવણ અને સંદીપ રાજા વર્માનો કૃષ્ણ હથિયાર વડે માર મારી રહ્યા હતા ત્યારે આ વર્માનો મિત્ર સંદીપ રહે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન જ બંને યુવકોએ આ વર્માનો મિત્ર છે તેમ કહીને તેના પર પણ હુ.મલા કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પરંતુ તે તેણે લોકોમાં બૂમાબૂમ કરતા લોકો તાત્કાલિક ધોરણે ભેગા થઈ ગયા હતા. અને હુમલો કરનાર બંને યુવકો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

સંદીપ રાઈને પગના ભાગમાં નાની મોટી ઇજાઓ પહોંચતા તેને જીવ તો બચી ગયો હતો. જો કે ત્યાર પછી તો સંદીપભાઈ પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું કે, આ રાજાભરમાં અને હુ.મલો કરનાર સંદીપ અને જીવણ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી નાની મોટી બાબતોમાં ઝગડો ચાલ્યા જ કરતો હતો. જેનું કોઈ રીતે સમાધાન પણ થતું ન હતું બંને વચ્ચે કઈ બાબતનો ઝઘડો છે એની હાલ કોઈપણ પ્રકારની ચોક્કસ માહિતીની ખબર પડી નથી. પરંતુ…

તેની અદાવત રાખીને જ રાજા વર્મનું  ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. તેવી વાત હાલ માનવામાં આવી છે, ડીંડોલી પોલીસ સ્ટેશને જાણ થતા જ પોલીસના સ્થળે પણ પહોંચી ગઈ હતી જેની ઉપર હુમલો થયો તે બન્ને ને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હુમલો કરનાર બંને યુવકો સામે હ.ત્યાનો ગુનો ને નોંધી કાયદેસરની કાર્યવાહી હાલ તો હાથ ધરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..!

અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *