Breaking News

મોડી રાતે હાઇવે પર મરેલી ગાયને બચાવવા જતા કાર અને ટ્રક વચ્ચે સર્જાયો કાળમુખો અકસ્માત, એકસાથે 4 ના મોતથી લોકો હચમચી ગયા..!!

રોજબરોજ જોવા મળે છે કે ઘણા બધા વિસ્તારોમાં લોકો સાથે મોટી દુર્ઘટનાઓ બની રહી છે. આજના સમયમાં ઘરેથી બહાર નીકળતા જ જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ક્યારે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી, જે જોઈને દરેક લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા.

જેણે પણ આ અકસ્માત જોયો હતો. તે લોકો હજુ પણ ગભરાઈ રહ્યા છે. આ ઘટના બિકાનેર જયપુર રોડ પર આવેલા રાઇસર ગામ પાસે બની હતી. એક કારમાં ચાર મિત્રો મુસાફરી કરી રહ્યા હતા. રાતના સમયે મુસાફરી કરે રહેલા ચારે મિત્રોને કાર ભરખી ગયો હતો. જ્યારે મિત્રો બિકાનેરના તિલકનગરના રહેવાસી હતા.

જેમાં મિત્રોનું નામ શિવરાજ સિંહ, કિશનસિંહ, રામ કરણસિંહ અને રતન જાંગીડ હતા. તેઓ હાઇવે પરથી પસાર થઈને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. ચારે મિત્રો ખૂબ જ સારા એવા મિત્રો હતા. તેઓ ઘણા સમયથી એકબીજાની સાથે જ ગમે તે કામ કરવા માટે જતા હતા. જ્યારે મિત્રોને ખુબ જ સારું એવું બનતું હતું.

જેના કારણે તેઓ જુના મિત્રો હતા તેમ કહેવાય છે રતનલાલ જાંગીડ બિકાનેરમાં ફર્નિચરનું કારખાનું ચલાવતા હતા અને તેમનું આ કારખાનું જયપુર રોડ પર આવેલા તિલકનગરમાં હતું. રામકરણ જનરલ સ્ટોર ચલાવતા હતા. જેમાં કરિયાણાની અને અન્ય વસ્તુઓ વેચતા હતા. શિવરાજ સિંહ રતનગઢના લુણસર ગામમાં રહેતા હતા.

અને તેમના પિતા જુનાગઢમાં નોકરી કરે છે. તેઓ પોતાના પિતાથી દૂર રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કિશનસિંહ પણ તિલકનગરમાં જ રહેતા હતા. તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ હળી મળીને રહેતા હતા. આ ચાર મિત્રો પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા.

અને ચારેય સારા એવા મિત્રો હોવાને કારણે કોઈ કામ હોવાને કારણે ગામથી બહાર ગયા હતા. ત્યારબાદ રાતનો સમય થઈ જતા તેઓ ઘરે પરત આવી રહ્યા હતા. મોડી રાત્રે પરત ફરતી વખતે તેઓ નેશનલ હાઇવે પરથી આવી રહ્યા હતા. તે સમયે અચાનક જ રાઇસર પાસે પહોંચતા વીજ બોર્ડની ઓફિસ પાસે અચાનક ટ્રક સાથે તેમની કાર અથડાઈ ગઈ હતી.

આ અકસ્માત એટલો ભયંકર બની ગયો હતો કે ત્યાંથી પસાર થતાં લોકોએ પોતાના વાહનો મૂકીને કારમાં ફસાયેલા જ્યારે મિત્રોને બચાવવા માટે દોડ્યા હતા. અકસ્માત પાસે પહોંચતા લોકોને જાણવા મળ્યું કે કારની આગળ એક મૃત્યુ પામેલી ગાય મળી આવી હતી. આ ગાયને બચાવવા જતાં હાઇવે ઉપર કાર અને ટ્રક બંને અથડાઈ ગયા હતા.

આ અકસ્માત એટલો ભયંકર બન્યો હતો કે તેને જોતા જ લોકો ગભરાઈ ગયા હતા. કારના કૂચાકોચા થઈ ગયા હતા. કાર ચાલકે અચાનક જ બ્રેક મારી હતી. કારણ કે આગળ ગાય હોવાને કારણે બચાવવા માટે પોતાની કારને બ્રેક મારી હતી. પરંતુ કારમાં બેઠેલા જ્યારે મિત્રો ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હતા. કારમાં બેઠેલા ચારે મિત્રોએ પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો.

એક ગાયને બચાવવા માટે તેઓએ પોતાના જીવ ગુમાવવાનું મંજૂર કર્યું હતું. પરંતુ સ્થાનિક લોકોએ જોયું તો આ ગાય મૃત હાલતમાં મળી આવી હતી. ગાયનું મૃત્યુ થઈ ગયું હતું પરંતુ તે રસ્તાની વચ્ચે એ પડ્યું હોવાને કારણે તેમને બચાવવા જતા કાર અને ટ્રક ચાલકનું સંતુલન બગડી ગયું હતું. બંને વાહનો વચ્ચે એટલી જોરદાર ટક્કર લાગી હતી.

કે જેના કારણે કારના કૂચે કુચા થઈ ગયા હતા અને અહીં હાઇવે ઉપર ગાય પહેલેથી જ મૃત હાલતમાં પડી હતી પરંતુ તેમને બચાવવા જતા કારમાં બેઠેલા ચારેય મિત્રોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા. રાતના સમયે આ માર્ગ ઉપર મોટી સંખ્યામાં ગાયો અને બીજા પશુઓ રખડતા રહે છે પરંતુ કારચાલકે ગાયને બચાવવા માટે બ્રેક મારી હતી.

અને અચાનક જ પાછળની તરફથી આવી રહેલા ટ્રક ચાલકે પણ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે ટ્રક કાર સાથે અથડાઈ જતા કારના કુચેકુચા થઈ ગયા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા અને દરેક લોકો કારમાં બેઠેલા જ્યારે મિત્રોને બચાવવા દોડયા અને મિત્રોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ નાપાસર પોલીસને કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નુકસાન થયેલા વાહનને રસ્તાની એક બાજુ પર કરવામાં આવ્યા હતા. જેના કારણે હાઇવે પરનું ટ્રાફિક દૂર કરવામાં આવ્યું હતું. જોત જોતામાં લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા.

ત્યારબાદ જ્યારે મિત્રો ની ઓળખ કરીને તેમના પરિવારના લોકોને મૃત્યુની જાણ કરવામાં આવી હતી. પરિવારના લોકોને તેમના પરિવારના યુવકોના મૃત્યુની જાણ થતા જ તેઓ આઘાતમાં સરી પડ્યા હતા અને ખૂબ જ રડી રહ્યા હતા. અચાનક આવા કિસ્સાઓ બની જતા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. એક મૃત પશુને બચાવવા જતા ચારેય મિત્રોએ પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *