મોડી રાતે 4 વર્ષની દીકરીને મુકીને નિર્દય માતાએ અંતિમ નોટ લખી લટકીને કર્યો આપઘાત, અંતિમ નોટ વાંચતા જ પરિવારના મોઢાં ફાટી ગયા..!!

આજના સમયમાં પરિવારના લોકો તેમની કોઈ નાની નાની વાતથી કંટાળીને પોતાની સાથે એવી જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે, જેના કારણે તેમનું પાછળનું પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આજકાલ માતા-પિતા પોતાના બાળકોનું ન વિચારીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના સામે આવી છે.

આ ઘટના મુંગેલી જિલ્લાના લોરબી વિસ્તારમાં આવેલા ગોરખપુર ગામમાં રહેતા પરિવાર સાથે બનતી હતી. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો રહે છે. પત્નીની ઉંમર 26 વર્ષની હતી. તેનું નામ સંજના કુમારી હતું અને તેમના પતિનું નામ જગદીશ દાહીર છે. સંજના કુમારી અને જગદીશભાઈ લગ્ન બાદ બંને ખૂબ જ સારું એવું પોતાનું પારિવારિક જીવન જીવતા હતા.

તે બંનેને સંતાનમાં એક દીકરી છે. દીકરીની ઉંમર 4 વર્ષની છે. દીકરી તેમના માતા-પિતાની ખૂબ જ લાડકી દીકરી છે. સંજના કુમારી તેમના પરિવાર સાથે ખૂબ જ હળીમળીને રહેતી હતી પરંતુ તે કોઈ વાતથી માનસિક ચિંતામાં રહેતી હતી. 15 દિવસ પહેલા બંને જણા બિલાસપુરથી મૂંગેલીના ગોરખપુર ગામમાં રહેવા આવ્યા હતા.

અને બંને જણા આ ગામમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં સંજનાબેનને એક દીકરી હતી અને તેઓ બીજું બાળકને જન્મ આપવા માગતી હતી પરંતુ જેના માટે તેનો પતિ તૈયાર ન હતો. અવારનવાર આ બાબતે બંને વચ્ચે ખૂબ જ ઝઘડાઓ થતા હતા. એક દિવસ સાંજે જમ્યા બાદ પતિ-પત્ની અને તેમની દીકરી ઘરમાં એક રૂમમાં સૂઈ રહ્યા હતા.

ત્યારે મોડી રાત્રે જાગીને તેમના રૂમની બહાર નીકળીને રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ પતિ અને તેમની દીકરી રૂમમાં સૂઈ રહ્યા હતા અને બીજી રૂમમાં જઈને તેણે પોતાની સાથે એવું કરી નાખ્યું કે સવારે જ્યારે પતિ જાગ્યો ત્યારે તેમણે રૂમમાં પોતાની પત્નીને જોઈ ન હતી.

જેના કારણે તે રૂમની બહાર નીકળવા ઉભો થયો અને તેમણે રૂમના દરવાજાને ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ રૂમના દરવાજો બહારથી બંધ હતો. જેના કારણે રૂમમાં રહેલી બારીમાંથી તેમણે પાડોશીના ભાભીને રૂમના દરવાજો ખોલવા માટે કહ્યું હતું અને પાડોશીના ભાભી ઘરે આવીને રૂમના દરવાજો ખોલ્યો હતો.

દરેક લોકો બીજા રૂમમાં ગયા  ત્યારે તેમણે જોયું તો સંજના એવી હાલતમાં મળી આવી કે જોતા તેમના પતિ ત્યારે ત્યાં જ રડતી હાલતમાં ઢળી પડ્યો હતો. સંજનએ રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો. તરત જ પતિએ લાલપુર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને નીચે ઉતારી રૂમની તપાસ ચાલુ કરી હતી.

તે સમયે રૂમમાંથી એક સંજનાએ લખેલી અંતિમ નોટ મળી આવી હતી. પોલીસ વાંચતા તેમના પતિ તેને ત્યાં જ પોતાની દીકરીને લઈને રડવા લાગ્યો હતો. સંજનાએ અંતિમ નોટમાં લખ્યું હતું કે, ‘મારી ભૂલ થઈ છે જેથી હું મારો જીવ ગુમાવી રહી છું અને ભગવાન પાસે જઈ રહી છું, મારા પતિને કોઈ કાંઈ પણ કહેતા નહીં..

તેઓ આ ઘટના વિશે કંઈ પણ જાણતા નથી, મારી ચાર વર્ષની દીકરીની સંભાળ રાખવા દરેક લોકોને વિનંતી કરી રહી છું અને મારા માતા-પિતાની પણ માફી માગી રહી છું, આ જિંદગી ખૂબ જ ગૂંગળામણથી જીવી રહી હતી. જેના કારણે હું મુક્ત થવા માંગું છું’ આટલું લખીને તેમણે પોતાના જીવ ગુમાવી દીધો હતો.

ત્યારબાદ જગદીશભાઈએ માતા-પિતાને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે માતા-પિતા તરત જ ગોરખપુર પહોંચ્યા હતા અને તેમણે પોતાની દીકરીને મૃત હાલતમાં જોઈને તેઓ ખૂબ જ રડી પડ્યા હતા. અને તેમની 4 વર્ષની દીકરી પરથી માતાની મમતા ગુમાવી દીધી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment